SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) वा महातवस्सी, जं दिसं तं सरीरं कड्डियं तं दिसं सुभिक्खं सुहविहारं च वदंति, अह तत्थेव 'संचिक्खइ अक्खुयं ताहे तंमि देसे 'सिवं' सुभिक्खं सुहविहारं च भवइ, जइदिवसे अच्छड़ तइवरिसाणि सुभिक्खं, एयं सुहासुहं, इयाणिं ववहारओ गई भणामि एत्थ य थलकरणे विमाणिओ जोइसिओ वाणमंतर समंमि। गड्डाए भवणवासी एस गई से समासेण ॥६३॥ निगदसिद्धैव, व्याख्यातं द्वारगाथाद्वयं, साम्प्रतं तस्मिन्नेव द्वारगाथाद्वितये यो विधिरुक्तः स सर्वः क्व कर्तव्यः क्व वा न कर्तव्य इति प्रतिपादयन्नाह एसा उ विही सव्वा कायव्वा सिवंमि जो जहिं वसइ। असिवे खमणविवज्जीय काउस्सग्गं च वज्जेज्जा ॥६४॥ 10 વ્યા–પતિ મviતરવલ્લી વિઠ્ઠી મેરા સીમા મારા રૂતિ કુટ્ટિ, વ્યા' ઉપર કહ્યા તે આચાર્યાદિ માટે જ હોય છે. તેથી બીજા દિવસે જે નિમિત્ત જોવા જવાની વાત કરે છે તે ચોક્કસ સાધુઓ માટે હોવાથી કોનું નિરીક્ષણ કરવું ? વિગેરે વાત જણાવી છે.) - (તે નિમિત્તો કયા છે? તે જણાવે છે –) જે દિશામાં શિયાળ વિગેરે તે શરીરને ખેચીને લઈ ગયા હોય તે દિશામાં સુભિક્ષ=ભિક્ષાની સુલભતા અને સુખરૂપ વિહાર થાય એવું સૂત્ર– 15 અર્થના વિશારદો કહે છે. જો તે કલેવર અખંડપણે ત્યાં ને ત્યાં હોય તો તે દેશમાં શિવ એટલે કે સુભિક્ષ અને સુખપૂર્વકવિહાર થાય છે. તે કલેવર અખંડપણે જેટલા દિવસ રહે તેટલા વર્ષો સુભિક્ષ તે દિશામાં થાય છે. આ પ્રમાણે શુભાશુભ નિમિત્તો કહ્યાં. (ધ્યાન રાખવું કે આ નિયમ આચાર્યાદિ વિશિષ્ટ પુરુષો માટે જ છે, બધાં સાધુઓ માટે નથી.) II૬૧-૬રો’ અવતરણિકા : હવે વ્યવહારથી ગતિને હું (ગ્રંથકારશ્રી) કહું છું ? 20 ગાથાર્થ (ઉપરોક્ત કહેલા એવા આચાર્યાદિના કલેવરને શિયાળ વિગેરે જો) ઊંચી ટેકરી વિગેરે ઉપર લઈ જાય તો મરનાર વૈમાનિકદેવ થયો છે એમ સમજવું. સમાનભૂમિભાગ ઉપર લઈ જાય તો જ્યોતિષ્ક અથવા વ્યંતરમાં ઉપપાત થયો જાણવું. ખાડામાં લઈ જાય તો ભવનવાસીમાં ઉપપાત જાણવો. આ પ્રમાણે સંક્ષેપથી મરનારની ગતિ જાણવી. ટીકાર્થ : ગાથાર્થ સુગમ છે. //૬all આ પ્રમાણે બંને દ્વારગાથાઓનું વ્યાખ્યાન કર્યું. હવે 25 આ બંને દ્વારગાથાઓમાં જે વિધિ કહી, તે વિધિ ક્યારે કરવી? અથવા ક્યારે ન કરવી ? તેનું પ્રતિપાદન કરતાં કહે છે ; ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : વિધિ, મેરા, સીમા, આચરણા આ બધા એકાર્થિક નામો જાણવા. આ હમણાં જ ७०. वा यो महातपस्वी, यस्यां दिशि तच्छ- रीरकं कृष्टं तस्यां दिशि सुभिक्षं सुखविहारञ्च वदन्ति, यदि 30 तत्रैव तत् तिष्ठत्यक्षतं तदा तस्मिन् देशे शिवं सुभिक्षं सुखविहारश्च भवति, यतिदिवसान् तिष्ठति ततिवर्षाणि सुभिक्षं, एतत् शुभाशुभं, इदानीं व्यवहारतो गति भणामि-अनन्तरो व्याख्यातविधिः मर्यादा सीमा સાવરચેન્નાથ:, ર્તવ્યો, + સંક્ષિવયં–પ્રત્ય..
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy