________________
પ્રદક્ષિણા અને કાયોત્સર્ગદ્વાર (ગા. ૫૯) ૭૫ पयं गयं, इयाणिं काउस्सग्गकरणेत्ति दारं गाहा
उढाणाई दोसा उ होंति तत्थेव काउसग्गंमि।
आगम्मुवस्सयं, गुरुसगासे विहीए उस्सग्गो ॥५९॥ इमीए वक्खाणं-कोइ भणेज्जा-तत्थेव किमिति काउस्सग्गो न कीरइ ?, भण्णतिउहाणाई दोसा हवंति, तओ आगम्म चेइयहरं गच्छंति, चेइयाणि वंदित्ता संतिनिमित्तं अजियसंतित्थओ 5 परियटृति, तिण्णि वा थुइओ परिहायन्तीओ कड्डिजंति, तओ आगंतुं आयरियसगासे अविहिपारिट्ठावणियाए काउस्सग्गो कीरइ, एतावान् वृद्धसम्प्रदायः, आयरणा पुण
ओमच्छगरयहरणेण गमणागमणं किर आलोइज्जइ, तओ इरिया पडिक्कमिज्जइ तओ चेइयाई તે બાજુ દોડે છે. (અર્થાત્ કલેવરને નીચે મૂક્યા પછી જો તમે પ્રદક્ષિણા આપો અને કલેવરના ચરણ તરફ બાળ-વૃદ્ધ વિગેરે ઊભા હોય તે વખતે જો ઊઠે તો તેઓ તરફ દોડવાથી તેઓની 10 વિરાધના થાય માટે પ્રદક્ષિણા આપવી નહીં.) પ્રદક્ષિણાદ્વાર પૂર્ણ થયું. //૫૮
અવતરણિકા : હવે કાયોત્સર્ગદ્વાર જણાવે છે ?'
ગાથાર્થ : ત્યાં જ કાઉસ્સગ્ન કરો તો ઉત્થાન વિગેરે દોષો થાય છે. તેથી ઉપાશ્રય આવીને ગુરુપાસે વિધિપૂર્વક કાયોત્સર્ગ કરવો.
ટીકાર્થઃ કોઈ કદાચ પૂછે કે “ત્યાં જ કેમ કાયોત્સર્ગ કરતા નથી ?” તેનું સમાધાન આપે 15 છે કે જો ત્યાં જ કાયોત્સર્ગ કરો તો ઉત્થાન વિગેરે દોષો થાય છે. તેથી ત્યાંથી = ચંડિલભૂમિથી આવીને સાધુઓ દેરાસર જાય છે. ચૈત્યોને=જિનપ્રતિમાઓને વંદન કરીને શાંતિ માટે અજિતનાથ અને શાંતિનાથ ભગવાનની સ્તવનાને કરે છે, અથવા નમોડસ્તુ વર્ધમાનાય કે વિશાલલોચનની ત્રણ સ્તુતિઓ ઉલટા ક્રમે બોલે. ત્યાર પછી ગુરુ પાસે આવીને પારિઠાવણી વખતે જે અવિધિ થઈ હોય તેના માટે કાયોત્સર્ગ કરે છે. આ પ્રમાણે વૃદ્ધસંપ્રદાય છે. આચરણા વળી આ પ્રમાણેની 20 છે કે સૌથી નાના પર્યાયવાળો સાધુ અવમસ્તક = સામાન્યથી જે રીતે ઓઘો પકડીને કોઇપણ ક્રિયાઓ કરવાની છે, તેના કરતા અવમસ્તક એટલે ઊંધા અર્થાત્ ડાબી બાજુ દશીઓ અને જમણી બાજુ દાંડી રહે એ રીતે પકડેલા) ઓઘાવડે મહાપારિષ્ઠાપનિકસંબંધી જે ગમનાગમન કર્યું છે તેની ગુરુ પાસે આલોચના = કથન કરે. ત્યાર પછી ઈરિયાવહી કરે. (જો કે ઇરિયાવહીમાં પણ ગમનાગમનસંબંધી આલોચના આવી જાય છે. છતાં પૂર્વે જે ગમનાગમનની આલોચના કરી 25 તે વિસ્તારથી આલોચના અને ઇરિયાવહીમાં ઓઘથી આલોચના સમજવી. રૂતિ વેહુશ્રુતી વન્ત) ત્યાર પછી ચૈત્યવંદન કરે વિગેરે પૂર્વોક્ત વિધિ શિવમાં જાણવી અર્થાત્ કોઇપણ જાતનો ६७. पदं गतं, इदानी कायोत्सर्गकरणमिति द्वारं गाथा अस्या व्याख्यानं-कश्चिद् भणेत्-तत्रैव किमिति कायोत्सर्गो न क्रियते ?, भण्यते-उत्थानादयो दोषा भवन्ति, तत आगम्य चैत्यगृहं गच्छन्ति, चैत्यानि वन्दित्वा शान्तिनिमित्तमजितशान्तिस्तवं पठन्ति, तिस्रो वा स्तुतीः परिहीयमानाः कथयन्ति, तत 30 आगत्याचार्यसकाशे-ऽविधिपारिस्थापनिक्यै कायोत्सर्गः क्रियते, आचरणा पुनरुन्मस्तकरजोहरणेन गमनागमनं किलालोच्यते, तत ईर्या प्रतिक्रम्यते ततश्चैत्यानि