SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ * आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-१) पारेंति, असइ निव्वीयं, असमत्थो जड़ तो एक्कासणयं, एवं सबिइयं, पुरिमड्डतित्ता चउत्थं, चउत्थइत्ता छ, एवं विभासा । उड्डाणेत्ति गयं, इयाणि णामगहणेत्ति दारं गिves णामं एगस्स दोण्हमहवावि होज्ज सव्वेसिं । खिप्पं तु लोयकरणं परिण्णगणभेयबारसमं ॥५७॥ इमीए वक्खाणं- जावइयाणं णामं गेण्हइ तावइयाणं खिप्पं लोयकरणं 'परिण्णं 'ति बारसमं च दिज्जइ, अतरंतस्स दसमं अट्ठमं छटुं चउत्थाइ वा, गणभेओ य कीरइ, ते गणाओ य णिन्ति । णामग्गहणेत्ति दारं गयं, इयाणिं पयाहिणेत्ति दारं जो जहियं सो तत्तो नियत्तइ पयाहिणं न कायव्वं । उाणाई दोसा विराहणा बालवुड्ढाई ॥ ५८ ॥ इमीए वक्खाणं- परिवेत्ता जो जओ सो तओ चेव नियत्तति, पयाहिणं न करेंति, जइ करेंति उट्ठे विराहणा बालवुड्ढाईणं, जओ सो जदहिमुहो ठविओ तओ चेव धाव | पाहित्ति પોરિસીવાળા પુરિમગ્ન કરે, અને તેવા લોકો જો શક્તિ હોય તો આયંબલિને પારે એટલે કે આયંબિલ કરે, આયંબિલની શક્તિ ન હોય તો નીવિ કરે, તેની માટે અસમર્થ હોય તો એકાશન કરે. એ પ્રમાણેની શક્તિ ન હોય તો બેસણું પણ કરે. રોજ પુરિમઢનું પચ્ચક્ખાણ કરનાર આજે ઉપવાસ 15 કરે, ઉપવાસવાળો છઠ્ઠ કરે, એ પ્રમાણે જુદા જુદા વિકલ્પો જાણવા. આ પ્રમાણે ઉત્થાનદ્વાર પૂર્ણ થયું. II૫૬॥ હવે નામગ્રહણદ્વાર જણાવે છે → ગાથાર્થ : જો મૃતક એકનું, બેનું અથવા બધા સાધુઓનું નામ લે તો તરત જ લોચ કરવો, પાંચ ઉપવાસ વગેરે તપ કરવો, ગણભેદ કરવો. टीडार्थ : मृत भेटलानुं नाम ग्रह अरे तेटसाखोखे तरत ४ सोय रखो. परिणा 20 પ્રત્યાખ્યાન = તપ અને એ તપ તરીકે પાંચ ઉપવાસ તેઓને કરવા આપવા. જો શક્તિ ન હોય તો ચાર, ત્રણ, બે અથવા એક ઉપવાસ વિગેરે તપ કરાવવો. તેટલાઓને ગણ=ગચ્છમાંથી જુદાં કરી અન્ય વસતિમાં રાખવા. નામગ્રહણદ્વાર પૂર્ણ થયું. પણ્ણા હવે પ્રદક્ષિણાદ્વાર જણાવે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 5 10 ७४ = ટીકાર્થ ઃ શબને પરઠવવા ગયેલા સાધુઓ પરઠવ્યા બાદ જે જ્યાં ઊભો હોય તે સાધુ ત્યાંથી 25 ४ पाछो इरे पए। (शजने) प्रक्षिशा खाये नहीं भे सेवरने प्रदक्षिणा खाये तो भृतउनुं अठवु, બાળવૃદ્ધ વિગેરેની વિરાધના થવી વિગેરે દોષો લાગે, કારણ કે તે જેને અભિમુખ મુક્યું હોય ६६. पारयति, असति निर्विकृतिकं, असमर्थो यदि तदैकाशनकं, एवं सद्वितीयं, पूर्वार्धीयाश्चतुर्थं, चतुर्थीयाः षष्ठं, एवं विभाषा । उत्थानमिति गतं, इदानीं नामग्रहणमिति द्वारं, अस्या व्याख्यानं यावतां नाम गृह्णाति तावतां क्षिप्रं लोचकरणं 'परिज्ञा' मिति द्वादशमश्च दीयते, अशक्नुवतो दशमोऽष्टमः षष्ठः चतुर्थादिर्वा, 30 गणभेदश्च क्रियते, ते गणाच्च निर्यान्ति । नामग्रहणमिति द्वारं गतं, इदानीं प्रदक्षिणेति द्वारं - अस्या व्याख्यानंपरिष्ठाय्य यो यत्र स तत एव निवर्त्तते प्रदक्षिणां न करोति, यदि कुर्वन्त्युत्तिष्ठति विराधना बालवृद्धादीनां, यतः स यदभिमुखः स्थापितस्तत एव धावति । प्रदक्षिणेति
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy