________________
૭૨ મી આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૬) मोत्तव्वो, निसीहियाए उद्धेइ रज्जं मोत्तव्वं, एवं ता निज्जंतस्स विही, तंमि परिठ्ठविए गीयत्था एगपासे मुहुत्तं संचिक्खंति, कयाइ परिट्ठविओवि उडेज्जा, तत्थ जइ निसीहियाए उद्धेइ तत्थेव उवस्सओ मोत्तव्यो, निसीहियाए उज्जाणस्स य अंतरा जइ पडइ निवेसणं मोत्तव्, उज्ज़ाणे पडइ
साही मोत्तव्वा, उज्जाणस्स गामस्स य अंतरा जइ पडइ गामद्धं मोत्तव्वं, गामदारे पडइ गामो 5 मोत्तव्बो, गाममज्झे पडइ मंडलं मोत्तव्वं, साहीए पडइ कंडं मोतव्वं, निवेसणे पडइ देसो
मोत्तव्वो, वसहीए पविसिउं पडइ रज्जं मोतव्वं ॥५४-५५॥ કહી. પરઠવ્યા બાદ ગીતાર્થો એક મુહૂર્ત સુધી તેની પાસે ઊભા રહે. કદાચ પરઠવ્યા બાદ પણ ઊભો થાય, (અને જો ઉપાશ્રય તરફ ભાગે ત્યારે શું કરવું? તેની વિધિ જણાવે છે...) તેમાં જો
અંડિલભૂમિમાં ઊઠે અને ત્યાં જ પડે તો ઉપાશ્રય છોડવો. (હવે ત્યાં જ પડવાને બદલે આગળ 10 ચાલતાં) અંડિલભૂમિ અને ઉદ્યાનની વચ્ચે પડે તો પાટક=ફળિયું છોડવું. ઉદ્યાનમાં પડે તો શેરી
છોડવી. ઉદ્યાન અને ગામની વચ્ચે પડે તો અડધું ગામ છોડવું. ગામના દરવાજે પડે તો ગામ છોડવું. ગામના મધ્યભાગમાં પડે તો મંડલ છોડવું. શેરીમાં પડે તો કંડ છોડવો. પાટકમાં પડે તો દેશ છોડવો, વસતિમાં પ્રવેશ કરીને પડે તો રાજ્ય છોડવું. પ૪-૫પો ઊઠે
ત્યાગે વસતિમાં
. ભૂમિમાં વસતિ પાટકમાં પાટક
હ્યું. અને ઉ.ની '| પાટક શેરીમાં શેરી
વચ્ચે ગામના મધ્યમાં અડધું ગામ
ઉદ્યાનમાં
શેરી દરવાજે ગામ
ઉ. અને ગા.ની અડધું ગામ 20 ગા. અને ઉ.ની |
વચ્ચે દરવાજે
ગામ - ઉદ્યાનમાં
ગા ના મધ્યમાં મંડલ ઉ. અને સ્થાની
શેરીમાં વચ્ચે
પાટકમાં સ્થ ભૂમિમાં રાજય
વસતિમાં
રાજ્ય
ત્યાગે
વસતિ
મંડલ
વચ્ચે
દેશ
અવતરણિકા : આ જ વાતને ભાષ્યકાર જણાવે છે ? ६४. मोक्तव्यः नैषेधिक्यामुत्तिष्ठति राज्यं मोक्तव्यं, एवं तावत् नीयमाने विधिः, तस्मिन् परिष्ठापिते गीतार्था एकपार्वे मुहूर्तं प्रतीक्षन्ते, कदाचित् परिष्ठापितोऽप्युत्तिष्ठेत्, तत्र यदि नैषेधिक्यामुत्तिष्ठति तत्रैव
पतति तत उपाश्रयो मोक्तव्यः, नैषेधिक्या उद्यानस्य चान्तरा यदि पतति निवेशनं मोक्तव्यं, उद्याने पतति 30 साहिका मोक्तव्या, उद्यानस्य ग्रामस्य चान्तरा यदि पतति ग्रामा) मोक्तव्यं, ग्रामद्वारे पतति ग्रामो मोक्तव्यः, .
ग्राममध्ये पतति मण्डलं मोक्तव्यं, साहिकायां पतति काण्डं मोक्तव्यं, निवेशने पतति देशो मोक्तव्यः, वसतौ प्रवेश्य पतति राज्यं मोक्तव्यं ।