________________
ઉત્થાનદ્વાર (ગા. ૫૪-૫૫) છે ૭૧ इयाणि उट्ठाणेत्ति दारं, तत्थ गाहाओ
वसहि निवेसण साही गाममज्झे य गामदारे य। अंतरउज्जाणंतर निसीहिया उठ्ठिए वोच्छं ॥५४॥ वसहिनिवेसणसाही गामद्धं चेव गाम मोत्तव्यो।
मंडलकंडुद्देसे निसीहिया चेव रज्जं तु ॥५५॥ . इमीणं वक्खाणं-कलेवरं नीणिज्जमाणं जइ वसहीए चेव उद्वेइ वसही मोत्तव्वा, निवेसणे उठेइ निवेसणं मोत्तव्वं, निवेसणंति एगद्दारं वइपरिक्खित्तं अणेगघरं फलिहियं, साहीए उठेइ साही मोत्तव्वा, साही घराण पंती, गाममज्झे उद्धेइ गामद्धं मोत्तव्वं, गामदारे उद्धेइ गामो मोत्तव्वो, गामस्स उज्जाणस्स य अंतरा उद्देइ मंडलं मोतव्वं, मंडलंति विसयमंडलं, उज्जाणे उद्देइ कंडं मोत्तव्वं, कंडंति देसखंडं मंडलाओ महल्लतरं भण्णइ, उज्जाणस्स य निसीहियाए य अंतरे उद्धेइ देसो 10
અવતરણિકા : હવે ઉત્થાન દ્વારા જણાવે છે. તેમાં આ ગાથાઓ છે .
ગાથાર્થ : વસતિમાં, પાટકમાં, ઘરની પંક્તિને વિશે, ગામના મધ્યમાં, ગામના દરવાજે, ગામ અને ઉદ્યાનની વચ્ચે, કે ઉદ્યાન અને અંડિલભૂમિની વચ્ચે કે ચંડિલભૂમિને વિશે. આ કોઈપણ સ્થાનમાં જો મૃતક ઉઠે તો (શું વિધિ કરવી ?) તે હું કહીશ.
थार्थ : उपाश्रय छोड्यो, ५॥2, पंडित, मधु ॥५, मायुं ॥ छोsj, भंडस, शिनो 15 (मा, देश भने २४य (मश:) छोडj.
ટીકાર્થ: આ બંને ગાથાઓનો વિસ્તાર અર્થ આ પ્રમાણે જાણવો કે, કલેવરને લઈ જતી વખતે જો વસતિમાં ઊઠે તો તે વસતિ છોડી દેવી. જો પાટકમાં=પોળમાં ઊઠે તો પોળ છોડવી. પોળ એટલે જેમાં મુખ્ય દરવાજો એક હોય, ચારે બાજુ વાડથી વીંટળાયેલ હોય અને ઘરો અનેક હોય તેવું ફળિયું. શેરીમાં ઊઠે તો શેરી છોડવી. શેરી એટલે ઘરોની પંક્તિ. ગામના મધ્યમાં ઊઠે 20 તો અડધું ગામ છોડવું. દરવાજે ઊઠે તો ગામ છોડવું.
ગામ અને ઉદ્યાનની વચ્ચે ઊઠે તો મંડલ છોડવું. મંડલ એટલે વિષયમંડલ બે–ચાર ગામોનો સમૂહ. ઉદ્યાનમાં ઊઠે તો કંડને છોડવું. કંડ એટલે દેશનો એક ભાગ કે જે મંડલ કરતા મોટો હોય (=તાલુકા જેવું સ્થાન.) ઉદ્યાન અને સ્થડિલભૂમિ વચ્ચે ઊઠે તો દેશ=જિલ્લો છોડવો. અંડિલભૂમિએ ઊઠે તો રાજ્ય છોડવું. આ પ્રમાણે લઈ જતા એવા મૃતકના ઉત્થાન માટેની વિધિ 25 ६३. इदानीमुत्थानमिति द्वारं, तत्र गाथे-अनयोर्व्याख्यानं-कलेवरं निष्काश्यमानं यदि वसतावेवोत्तिष्ठति वसतिर्मोक्तव्या, निवेशने उत्तिष्ठति निवेशनं मोक्तव्यं निवेशनमिति एकद्वारं वृत्तिपरिक्षिप्तमनेकगृहं फालिहिकं, साहिकायामुत्तिष्ठति साहिका मोक्तव्या, साहिका गृहाणां पङ्क्तिः , ग्राममध्ये उत्तिष्ठति ग्रामा) मोक्तव्यं, ग्रामद्वारे उत्तिष्ठति ग्रामो मोक्तव्यः, ग्रामस्योद्यानस्य चान्तरोत्तिष्ठति मण्डलं मोक्तव्यं, मण्डलमिति विषयमण्डलं ( देशस्य लघुतमो विभागः), उद्याने उत्तिष्ठति काण्डं (लघुतरो भागः) मोक्तव्यं, काण्डमिति 30 देशखण्डं मण्डलाबृहत्तरं भण्यते, उद्यानस्य नैषेधिक्याश्चान्तरोत्तिष्ठति देशो( लघु)