________________
5
10
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
व्याख्या—जाहे थंडिलं पमज्जियं भवइ ताहे कुसमुट्ठीए एगाए अव्वोच्छिण्णाए धाराए संथारो संथरिज्जइ, सो य सव्वत्थ समो कायव्वो, विसमंमि इमे दोसाविसमा जइ होज्ज तणा उवरि मज्झे व हेट्ठओ वावि । मरणं गेलणं वा तिण्हंपि उ निद्दिसे तत्थ ॥४९॥ उवरिं आयरियाणं मज्झे वसहाण हेट्ठि भिक्खूणं ।
तिपि रक्खणट्ठा सव्वत्थ समा उ कायव्वा ॥५०॥ गाथाद्वयमपि पाठसिद्धं, जइ पुण तणा ण होज्जा तो इमो विहीजत्थ य नत्थि तणाई चुण्णेहिं तत्थ केसरेहिं वा । कायव्aiser ककारो हेट्ठ तकारं च बंधेज्जा ॥५१॥
व्याख्या- जत्थ तणा न विज्जंति तत्थ चुण्णेहिं नागकेसरिहिं वा अव्वोच्छिन्नाए - धाराए ककारो कायव्वो हेट्ठा य तकारो बंधेयव्वो, असइ चुण्णाणं केसराणं वा पलेवगादिहिंवि किरइ ।'
૬૮
ટીકાર્થ : (શબને પરઠવતા પહેલાં ભૂમિનું પ્રમાર્જન કરવું.) જ્યારે સ્થંડિલભૂમિ પ્રમાર્જિત થાય ત્યાર પછી મોટા ઘાસની (પૂર્વે બતાવેલ એક હાથ—ચારઅંગુલ પ્રમાણ ઘાસની) એક મુઠ્ઠી–એક મુઠ્ઠીમાં જેટલા આવે એટલા ઘાસને લઈને તૂટ્યા વિનાની ધારાએ સંથારો પાથરે. તે સંથારો સર્વ સ્થાને એક 15 સરખો કરવો (એટલે કે સંથારાના ત્રણ ભાગ કલ્પ્યા. આગળનો, મધ્યનો અને પાછળનો. આ ત્રણે ભાગમાં જે ઘાસ પડે તે એક સરખી લાઈનમાં પડે એ રીતે નાખવા, આડું અવળું ઘાસ નાખે નહીં, અર્થાત્ થોડું આ બાજુ, થોડું બીજી બાજુ એમ નાખવાને બદલે સીધીં એક લાઈનમાં નાંખે. અન્યથા જે દોષ લાગે તે આગળ બતાવે છે કે) વિષમ સંથારો કરવામાં આ દોષો જાણવાં. →
ગાથાર્થ : આગળ, મધ્ય કે પાછળના ભાગમાં જો ઘાસ વિષમ= આડું—અવળું પડે તો 20 ત્યાં ત્રણના મરણ અથવા માંદગી કહ્યા છે.
ગાથાર્થ : આગળના ભાગમાં વિષમ હોય તો આચાર્યનું મરણ અથવા માંદગી થાય, એ જ રીતે જો વચ્ચે વિષમ હોય તો વૃષભ સાધુઓનું અને પાછળના ભાગમાં વિષમ હોયતો સામાન્ય સાધુઓનું મરણાદિ થાય, તેથી આ ત્રણેનું રક્ષણ કરવા માટે સર્વત્ર=આગળ, પાછળ અને મધ્યમાં બધે સમાન સંથારો કરવો.
25
ટીકાર્થ : બંને ગાથાઓનો અર્થ સુગમ છે. II૪૯–૫૦ના જો ઘાસ ન હોય તો આ પ્રમાણે વિધિ જાણવી
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : જો ઘાસ ન હોય તો ચૂર્ણ અથવા નાગકેસર (વનસ્પતિવિશેષ) વડે અવિચ્છિન્ન
६०. यदा स्थण्डिलं प्रमार्जितं भवति तदा कुशमुष्ट्यैकयाऽव्युच्छिन्नया धारया संस्तारकः संस्तीर्यते, स च 30 सर्वत्र समः कर्त्तव्यः, विषमे इमे दोषाः । यदि पुनस्तृणानि न भवेयुस्तदैष विधिः यत्र तृणानि न विद्यन्ते तत्र चूर्णैर्नागकेशरैर्वाऽव्युच्छिन्नया धारया ककारः कर्त्तव्यः अधस्ताच्च तकारो बद्धव्यः, असत्सु चूर्णेषु केशरेषु वा लेपकादिभिरपि क्रियते ।