________________
10
૬૬ % આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) कुसपडिमत्ति दारं गयं, इयाणिं पाणगेत्ति दारं
सुत्तत्थतदुभयविऊ पुरओ घेत्तूण पाणग कुसे य ।
गच्छइ जइ सागरियं परिट्ठवेऊण आयमणं ॥४६॥ इमाए वक्खाणं-आगमविहिण्णू मत्तएण समं असंसट्ठपाणयं कुसा य समच्छेया 5 अवरोप्परमसंबद्धा हत्थचउरंगुलप्यमाणा घेत्तुं पुरओ (पिट्ठओ) अणवेक्खंतो गच्छइ थंडिलाभिमुहो
जेण पुव्वं थंडिल्लं दि, दब्भासइ केसराणि चुण्णाणि वा धिप्पंति, जइ सागारियं तो परिट्ठवेत्ता हत्थपाए सोयंति आयमंति य जेहिं बूढो, आयमणग्गहणेणं जहा जहा उड्डाहो न होइ तहा तहा सूयणंति गाथार्थः ॥४६॥ इयाणिं नियत्तणत्ति दारं___थंडिलवाघाएणं अहवावि अतिच्छिए अणाभोगा।
भमिऊण उवागच्छे तेणेव पहेण न नियत्ते ॥४७॥ ટીકાર્થ : આ પ્રમાણે “ઘાસના પૂતળાં દ્વાર પૂર્ણ થયું. /૪પી. અવતરણિકા : હવે પાણી દ્વારા જણાવે છે
ગાથાર્થ : સૂત્ર, અર્થ, તદુભયને જાણનાર સાધુ મૃતક આગળ પાણી અને તણખલા લઈને 15 ચાલે છે. જો સાગારિક હોય તો પરઠવ્યા બાદ શુદ્ધિ કરવી.
ટીકાર્થ: આગમમાં કહેલ વિધિને જાણનાર સાધુ માત્રકમાં અસંસૃષ્ટચોખ્ખું પાણી અને એક સરખા માપવાળા, પરસ્પર બંધાયેલા ન હોય તેવા તથા એક હાથ–ચાર અંગુલ પ્રમાણવાળા તણખલા ગ્રહણ કરીને પાછળ જોયા વિના મૃતકની આગળ અંડિલભૂમિને અભિમુખ જાય છે.
(કયો સાધુ જાય ? તે કહે છે કે, જેણે પૂર્વે ભૂમિનું પ્રત્યુપેક્ષણ કર્યું હોય તે સાધુ જાય છે. જો 20 તણખલા ન હોય તો કેશર અથવા ચૂર્ણ ગ્રહણ કરે. પરઠવવાના સ્થાને જો ગૃહસ્થ હોય તો મડદાને
પરઠવ્યા બાદ (જે ચોખ્ખું પાણી સાથે લાવ્યો હોય તેનાદ્વારા) તેઓએ હાથ–પગ ધોવા કે જેઓએ મડદું ઊંચક્યું હોય. અહીં “આચમન= હાથ–પગની શુદ્ધિ આવું કહેવાદ્વારા જે જે રીતે શાસનહીલના ન થાય તે તે રીતે બીજું જે કંઈ પણ કરવું પડે તે કરે એ પ્રમાણે સૂચન કરેલું જાણવું.
આ પ્રમાણે ગાથાર્થ કહ્યો. ll૪૬ 25 અવતરણિકા : હવે નિવર્તનદ્વાર જણાવે છે ;
ગાથાર્થ ઈંડિલભૂમિમાં વ્યાઘાત હોય અથવા ભૂલથી ભૂમિને ઓળંગી ગયા હોય ત્યારે ભમીને પાછા આવવું, પરંતુ તે જ માર્ગે પાછા ફરવું નહીં. ५८. कुशप्रतिमेति द्वारं गतं, इदानी पानीयमिति द्वारं, अस्या व्याख्यानं-आगमविधिज्ञो मात्रण
सममसंसृष्टपानीयं कुशांश्च समच्छेदान् परस्परमसंबद्धान् हस्तचतुरङ्गुलप्रमाणान् गृहीत्वा पुरतः 30 (पृष्ठतो )ऽपश्यन् गच्छति स्थण्डिलाभिमुखः येन पूर्वं दृष्टं, दर्भादिष्वसत्सु केशराणि चूर्णानि वा गृह्यन्ते, .
यदि सागारिकं तदा परिष्ठाप्य हस्तपादयोः शौचं कुर्वन्ति आचामन्ति च यैयूंढः, आचमनग्रहणेन यथा यथोड्डाहो न भवति तथा सूचनमिति । इदानीं निवर्त्तनमिति द्वारं, ★ य जउड्डाहो - पूर्वमुद्रिते