________________
10
ઘાસના પૂતળાં દ્વાર (ગા.૪૨-૪૫) ૬૫ नक्खत्तेसु दोण्णि कज्जंति, अकरणे अन्ने दो कड्ढेइ, काणि पुण पणयालीसमुहत्ताणि ?, ૩વ્ય
तिण्णेव उत्तराई पुणव्वसू रोहिणी विसाहा य ।
एए छ नक्खत्ता पणयालमुहत्तसंजोगा ॥४२॥ तीसमुहुत्तेसु पुण पण्णरससु एक्को कीरइ, अकरणे एगं चेव कड्डइ, तीसमुहुत्तियाणि पुण 5 રમ –
अस्सिणिकित्तियमियसिर पुस्सो मह फग्गु हत्थ चित्ता य । अणुराह मूल साढा सवणधणिट्ठा य भद्दवया ॥४३॥ तह रेवइत्ति एए पन्नरस हवंति तीसइमुहुत्ता।
नक्खत्ता नायव्वा परिट्ठवणविहीए कुसलेणं ॥४४॥ पनरसमुहुत्तिएसु पुण अभीइंमि य एक्कोवि न कीरइ, ताणि पुण एयाणि
सयभिसया भरणीओ अद्दा अस्सेस साइ जेट्ठा य।
एए छ नक्खत्ता पनरसमुहत्तसंजोगा ॥४५॥ નક્ષત્ર જોતી વખતે જો પિસ્તાલીસમુહૂર્તવાળા નક્ષત્રો (આગળ બતાવશે તે) હોય તો બે પૂતળાં કરવા. જો પૂતળાં ન બનાવે તો બીજા બે સાધુઓનું મરણ થાય. તે પિસ્તાલીસમુહૂર્તવાળા (સાર્ધક્ષેત્ર) 15 નક્ષત્રો કયા છે ? તે કહે છે )
ગાથાર્થ ઃ ઉત્તરાષાઢા, ઉત્તરાફાલ્યુની, ઉત્તરાભાદ્રપદા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા આ છ નક્ષત્રો પિસ્તાલીસમુહૂર્તના સંયોગવાળા છે. (એટલે કે દરેક નક્ષત્રો દોઢ દિવસ ચાલે. એક દિવસ એટલે ત્રીસમુહૂર્ત.)
(ટીકાર્થ : ત્રીસમુહૂર્તવાળા (=સમક્ષેત્ર) એવા પંદર નક્ષત્રોમાં એક પૂતળું કરવું, જો ન કરો 20 તો એક સાધુનું મૃત્યુ થાય. //૪રા ત્રીસમુહૂર્તવાળા નક્ષત્રો આ પ્રમાણે જાણવા $
ગાથાર્થ અશ્વિની, કૃતિકા, મૃગશીર્ષ, પુષ્ય, મઘા, પૂર્વાફાલ્ગની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂળ, પૂર્વાષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વભદ્રપદા અને રેવતી આ પંદર નક્ષત્રો પારિસ્થાનિકાવિધિમાં કુશલ એવી વ્યક્તિએ ત્રીસમુહૂર્તવાળા (=સમક્ષેત્ર) જાણવા..
ટીકાર્થઃ પંદરમુહૂર્તવાળા અને અભીચિનક્ષત્રમાં એકપણ પૂતળું કરવું નહીં. l૪૩-૪૪ 25 તે પંદર મુહૂર્તવાળા=અડધો દિવસ ચાલનારા નક્ષત્રો આ પ્રમાણે જાણવા $
ગાથાર્થ : શતભિષક, ભરણી, આદ્ર, અશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા આ છ નક્ષત્રો પંદરમુહૂર્તના સંયોગવાળા છે. ५७. नक्षत्रेषु द्वे क्रियेते, अकरणे अन्यौ द्वौ मारयति, कानि पुनः पञ्चचत्वारिंशन्मुहूर्त्तानि ?, त्रिंशन्मुहूर्तेषु पुनः पञ्चदशसु एकः क्रियते, अकरणे एकं मारयत्येव, त्रिंशन्मुहूर्तिकानि पुनरिमानि । पञ्चदशमुहूर्तिकेषु 30 पुनरभिजिति चैकोऽपि न क्रियते, तानि पुनरेतानि ।