SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-१) वित्तासणाइंमि 'कायव्वं' करेयव्वं विहीए पुव्वुत्ताए पडिवज्जमाणाए वा 'वोसिरणं 'ति परिवणं, तत्थ जाहे चेव कालगओ ताहे चेव हत्थपाया उज्जुया कज्जंति, पच्छा थद्धा न तीरंति उज्जुया करे, अच्छीणि से संमीलिज्जंति, तुंडं च से मुहपोत्तियाए बज्झइ, जाणि संधाणाणि अंगुलिअंतराणं तत्थ ईसिं फालिज्जंति पायंगुट्ठेसु हत्थंगुट्ठेसु य बज्झइ, आहरणमाईणि कहिज्जंति, एवं जागरंति, 5 एसा विही कायव्वा । कालेत्ति दारं सप्पसंगं गयं, इयाणि कुसपडिमत्ति दारं, तत्थ गाहा— दोन्नि य दिवखेत्ते दब्भमया पुत्तला उ कायव्वा । समखेत्तंमि उ एक्को अवड्डऽभीए ण कायव्व ॥ ४१ ॥ द्वौ च सार्द्धक्षेत्रे नक्षत्र इति गम्यते, दर्भमयौ पुत्तलकौ कर्तव्यौ, समक्षेत्रे च एकः, 'अड्डऽभी ण कायव्वो 'त्ति उपार्द्धभोगिष्वभीचिनक्षत्रे च न कर्तव्यः पुत्तलक इति गाथाक्षरार्थः ॥४१॥ 10 एवमन्यासामपि स्वबुद्ध्याऽक्षरगमनिका कार्या, भावार्थं तु वक्ष्यामः, प्रकृतगाथाभावार्थ:कलगए समणे णक्खत्तं पलोइज्जइ, जइ न पलोएति असमाचारी, पलोइए पणयालीसमुहुत्तेसु અથવા આગળ કહેવાતી વિધિવડે પારિસ્થાપનિકા કરવા યોગ્ય છે. (તે વિધિ જ જણાવે છે —) પ્રથમ જ્યારે સાધુ કાલ કરે કે તરત જ તેના હાથ-પગ સીધા કરવા, નહીં તો પાછળથી અક્કડ થવાથી સીધા કરવા શક્ય ન બને. સાધુઓ તેની આંખોને બંધ કરે અને મોઢાને મુહપત્તિથી બાંધે, 15 આંગળીના સાંધાઓમાંબે પર્વ વચ્ચેની રેખાને વિશે થોડો છેદ કરે. પગના બે અંગુઠા અને હાથના બે અંગુઠાઓને દોરાવડે બાંધે. તથા પોતાને ઊંઘ ન આવે તે માટે પરસ્પર દૃષ્ટાન્તો, કથાઓ વિગેરે કરે. આ પ્રમાણે તેઓ જાગતા રહે. આ પ્રમાણેની વિધિ કરવા યોગ્ય છે. ‘કાલ’દ્વાર प्रासंगिवातोपूर्व पूर्ण थयुं ॥३८-४०॥ અવતરણિકા : હવે ઘાસના પૂતળાં' દ્વાર છે, તેમાં ગાથા આ પ્રમાણે છે - ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 20 ટીકાર્થ : સાર્ધક્ષેત્ર નક્ષત્ર હોય ત્યારે બે ઘાસના પૂતળાં બનાવવા, સમક્ષેત્ર નક્ષત્ર હોય ત્યારે એક પૂતળું તથા અર્ધક્ષેત્રભોગી નક્ષત્ર અને અભીચિનક્ષત્રમાં એકપણ પૂતળું કરવું નહીં. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો. (સાર્ધક્ષેત્ર વિગેરે નક્ષત્રોની વ્યાખ્યા આગળ બતાવશે.) ૪૧॥ આ જ પ્રમાણે આગળ બતાવાતી ગાથાઓનો પણ અક્ષરાર્થ સ્વબુદ્ધિથી કરવા યોગ્ય છે. ભાવાર્થ અમે 25 (टीअार) गावीशुं. प्रद्धृतगाथानो भावार्थ या प्रमाणे भावो - साधु भ्यारे अस पामे त्यारे કયું નક્ષત્ર ચાલે છે ? તે જોવું. જો ન જુએ તો અસામાચારી = સામાચારીભંગનો દોષ લાગે. ५६. वित्रासनादिषु कर्त्तव्यं विधिना पूर्वोक्तेन प्रतिपाद्यमाने व्युत्सर्जनमिति परिष्ठापनं, तत्र यदैव कालगतस्तदैव हस्तपादौ ऋजुकौ क्रियेते, पश्चात् स्तब्धौ न तीर्येते ऋजुकौ विधातुं, अक्षिणी तस्य सम्मिल्येते तुण्डं च तस्य मुरुवपोतिकवा, बध्यते, यानि संधानानि अङ्कल्यन्तराणां तत्रेषत् पाठ्यन्ते, पादाङ्गुष्ठेषु हस्तागुष्ठेषु च 30 बध्यते, आहरणादीनि कथ्यन्ते, एवं जाग्रति, एष विधिः कर्त्तव्यः । काल इति द्वारं सप्रसङ्गं गतं, इदानीं प्रतिमेति द्वारं तत्र गाथा - कालगते श्रमणे नक्षत्रं प्रलोक्यते, यदि न प्रलोक्यतेऽसमाचारी, प्रलोकिते पञ्चचत्वारिंशन्मुहूर्त्तेषु
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy