________________
असार (u. 3८-४०) * ६१ जं वेलं कालगओ निक्कारण कारणे भवे निरोहो । छेयणबंधणजग्गणकाइयमत्ते य हत्थउडे ॥३८॥ अन्नाइट्ठसरीरे पंता वा देवया उ उद्वेज्जा। काइयं डब्बहत्थेण मा उडे बुज्झ गुज्झगा ! ॥३९॥ वित्तासेज्ज हसेज्ज व भीमं वा अट्टहासं मुंचेज्जा।
अभीएणं तत्थ उ कायव्व विहीऍ वोसिरणं ॥४०॥ इमीणं वक्खाणं-'जं वेलं कालगओ 'त्ति जाए वेलाए कालगओ दिया वा राओ वा सो ताए चेव वेलाए णीणियव्वो 'निक्कारण 'त्ति एवं ताव निक्कारणे, 'कारणे भवे निरोहोत्ति कारणे पुणो भवे निरोहो, निरोहो नाम अच्छाविज्जइ, किं च कारणं, ? रत्तिं ताव आरक्खियतेणयसावयभयाइ बारं वा ताव न उग्घाडिज्जइ, महाजणणाओ वा सो तंमि गामे 10 णयरे वा दंडिगाईहिं वा आयरिओ वा सो तंमि णयरे सड्ढेसु वा लोगविक्खाओ वा भत्तपच्चक्खाओ वा सण्णायगा वा से भणंति-जहा अम्हं अणापुच्छाए ण णीणेयव्वोत्ति, अहवा तंमि लोगस्स
ગાથાર્થ : ત્રણે ગાથાઓનો અર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ ઃ આ ગાથાઓનું વિવેચન આ પ્રમાણે જાણવું – જે સમયે દિવસે કે રાત્રિએ સાધુ કાલ કરે તે જ સમયે મૃતકને પરઠવવા લઈ જવું. આ વિધિ કોઈ કારણ ન હોય ત્યારની સમજવી. 15 જો કારણ હોય તો મૃતકને રાખી પણ મુકે. તે કયું કારણ છે ? તે જણાવે છે – રાત્રિએ કોટવાલો, ચોરો, જંગલી પશુઓનો ભય હોય અથવા નગરનો દરવાજો રાત્રિએ ખોલતા ન હોય, અથવા મરનાર તે સાધુ તે ગામમાં કે નગરમાં મહાજનમાં વિખ્યાત હોય, રાજા વિગેરે સાથે સારો પરિચય હોય (જેથી જો રાત્રિએ પારિઠાવણી કરીએ તો સવારે તે સાધુ ન દેખાતા વંદનાદિ માટે આવતા લોકો દર્શનાદિથી વંછિત રહેવાના કારણે સાધુઓ ઉપર ગુસ્સો વિગેરે કરે.)
20 અથવા કાલ પામનારા તે આચાર્ય હોય અને તેઓ તે નગરમાં અથવા શ્રાવકકુલોમાં અત્યંત પ્રસિદ્ધ હોય અથવા મૃતક અનશન કરનાર મહાતપસ્વી હોવાથી લોકમાં પ્રસિદ્ધ હોય તેથી ઉપરોક્ત દોષ ન લાગે માટે રાત્રિએ રાહ જુએ.) અથવા મરનારના સ્વજનો તે ગામનગરમાં હોય અને તેઓએ પૂર્વે કહ્યું હોય કે “જો તે કાલ પામે તો અમને પૂછ્યા વિના લઈ જતા નહીં.” અથવા તે નગરાદિમાં લોકોની આ વ્યવસ્થા જ હોય કે મૃતકને રાત્રિએ લઈ જવો નહીં. આવા બધા 25 કારણોસર રાત્રિએ પારિઠાવણી માટે લઈ જાય નહીં. પરંતુ દિવસે લઈ જાય.) ५३. आसां व्याख्यानं–'यस्यां वेलायां कालगतः' इति यस्यां वेलायां कालगतो दिवा वा रात्रौ वा स तस्यां वेलायां नेतव्यः 'निष्कारण' इति एवं तावन्निष्कारणे 'कारणे भवेन्निरोधः' इति कारणे पुनर्भवेत् निरोधो, निरोधो नाम स्थाप्यते, किं च कारणं ?, रात्रौ तावत् आरक्षकस्तेन श्वापदभयानि द्वारं वा तावन्नोद्घाट्यते महाजनज्ञातो वा तस्मिन् ग्रामे नगरे वा दण्डिकादिभिर्वाऽऽचार्यो वा स तस्मिन्नगरे श्राद्धेषु वा कुलेषु 30 लोकविख्यातो वा प्रत्याख्यातभक्तो वा सज्ञातीया वा तस्य भणन्ति-यदस्माकमनापृच्छया न नेतव्य इति, अथवा तस्मिन् लोकस्य