SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) एसा ठवणा-जहा रत्ति न नीणियव्वो, एएण कारणेणं रत्तीए ण णीणिज्जइ, दिवसओवि चोक्खाणं णतयाणं असईए दंडिओ वा अतीति नीइ वा तेण दिवसओ संविक्खाविज्जइ, एवं कारणेण निरुद्धस्स इमा विही-'छेयणबंधण' इत्यादि, जो सो मओ सो छिज्जइ, 'बंधणन्ति अंगुट्ठाइसु बज्झति, संथारे वा परिट्ठवणनिमित्तं दोरेहिं उग्गाहिज्जइ, 'जग्गणन्ति जे सेहा बाला 5 अपरिणया य ते ओसारिज्जंति, जे गीयत्था अभीरू जियनिद्दा उवायकुसला आसुक्कारिणो महाबलपरक्कमा महासत्ता दुद्धरिसा कयकरणा अप्पमाइणो एरिसा ते जागरंति, 'काइयमत्ते य'त्ति जागरंतेहिं काइयमत्तओ न परिविज्जइ 'हत्थउडे 'त्ति जइ उढेइ तो ताओ काइयमत्ताओ हत्थउडेणं काइयं गहाय सिंचंति, जइ पुण जागरंता अच्छिदिय अबंधिय तं सरीरं जागरंति सुवंति (દિવસે જો સાધુ કાલ કરે તો હવે બતાવાતા કારણોસર દિવસે લઈ ન જાય –) દિવસે 10 પણ જો ચોખ્ખા કપડાં ન હોય, અથવા રાજાનો પરિવારસહિત નગરમાં પ્રવેશ હોય અથવા નગરમાંથી બહાર નીકળતો હોય (તેથી નગરના દરવાજા રાજસૈન્ય વિગેરે દ્વારા ભીડથી ભરચક હોય) તો દિવસે મૃતકને રાખી મૂકે. (રાત્રિએ લઈ જાય.) આવા કારણોસર જ્યારે મડદાને રાખી મૂકવાનું હોય ત્યારે આ વિધિ કરવી - છેદન–ભેદન વિગેરે. તે આ પ્રમાણે – જે સાધુ કાલ પામ્યો છે તે સાધુ છેદાય છે (અર્થાત્ સાધુની આંગળીના બે પર્વો વચ્ચેની જે રેખા છે ત્યાં કંઈક 15 पो भुय छे.) भने डायना से अंगूठा अने ५नाले अंशुमाने होराथी मांधा. . अथवा : બંધન એટલે – પારિસ્થાનિકાનિમિત્તે સંથારામાં મૃતકને દોરાવડે બાંધવું. ___'जग्गण' शनी व्याध्या - यारे माने रात्रि वसतिभा २५ भूजवान भावे त्यारे જે શૈક્ષ નુતનસાધુઓ, બાલસાધુઓ અને અપરિણતસાધુઓ હોય તે બધાને દૂર કરવામાં આવે છે. જે ગીતાર્થ, અભીરુ, નિદ્રાને જિતનારા, ઉપાય કરવામાં કુશલ, કાર્યને શીધ્ર કરી શકવામાં 20 समर्थ, भावल-५२।भी, महासत्वशाणी, दुईय, ४ने आवा ५.२नो पारंवार अभ्यास (મહાવરો) કરેલો હોય, અપ્રમાદી હોય એવા સાધુઓ જાગતા રહે છે. રાત્રિના સમયે માત્રુ પરઠવવું નહીં પરંતુ ભેગું કરી રાખવું.) જો મડદું પાછું ઊભું થાય તો માત્રાના વાટકામાંથી અંજલિવડે માત્રાને લઈ તે મૃતક ઉપર સિચે. જો ગીતાર્થ સાધુઓ આખી રાત જાગવા છતાં મૃતકને છે કે ५४. एषा स्थापना यथा रात्रौ न नेतव्यः, एतेन कारणेन रात्रौ न नीयते, दिवसेऽपि चोक्षाणामनन्तकानामसत्त्वे 25 दण्डिको वाऽऽयाति गच्छति वा तेन दिवसे प्रतीक्ष्यते, एवं कारणेन निरुद्धस्यैष विधिः-'छेदनबन्धने 'त्यादि, यः स मृतः स लाञ्छ्यते, बन्धनमिति अङ्गुष्ठादिषु बध्यते, संसारके वा पारिस्थापनिकीनिमित्तं दवरकैरुद्ग्राह्यते, जागरणमिति ये शैक्षा बाला अपरिणताश्च तेऽपसार्यन्ते, ये गीतार्था अभीरवो जितनिद्रा उपायकुशला आशुकारिणो महाबलपराक्रमा महासत्त्वा दुर्घर्षाः कृतकरणा अप्रमादिनः ईदृशास्ते जाग्रति, कायिकीमात्रं चेति जाग्रद्भिः कायिकीमात्रकं न परिष्ठाप्यते, हस्तपुटश्चेति यद्युत्तिष्ठति तदा ततः 30 कायिकीमात्रकात् हस्तपुटेन कायिकी गृहीत्वा सिञ्चन्ति, यदि पुनर्जाग्रतोऽच्छित्वाऽबद्ध्वा तत् शरीरं जाग्रति स्वपन्ति
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy