________________
૫૯
વહનકાષ્ઠસંબંધી વિધિ (ગા. ૩૬) देहूण मिच्छत्तं गच्छेज्जा - एए भांति जहा अम्ह अदिण्णं न कप्पड़ इमं च णेहिं गहियंति, अहवा भज्ज - समला पुणोवि तं चेव आणेन्ति, अहो णेहिं हदुसरक्खावि जिया, दुगुंछेज्जमयगं वहिऊण मम घरं आणेन्ति उड्डाहं करेज्जा वोच्छेयं वा करेज्जा, जम्हा एए दोसा तम्हा आणेत्ता एक्को तं घेत्तूण बाहिं अच्छति, सेसा अइन्ति, जइ ताव सागारिओ ण उट्ठेइ ताहे आणि ठवेंति जह आसी, अह उट्ठिओ ताहे साहेंति - तुब्भे पासुतेल्लया अम्हेहिं न उडविया, रतिं चेव 5 कालगओ સાહૂ, सो 'तुब्भच्चयाए वहणीए णीणिओ, सा किं परिठविज्जउ ? आणिज्जउ ?, जं सो भणड़ तं कीरइ, अह तेहिं अजाणिज्जंतेहिं ठविए पच्छा सागारिएण णायं जहा - एएहिं एयाए वहणीए परिडविउं एैत्थेव ठवियत्ति, तत्थ उद्धरुट्ठो अणुलोमेयव्वो, आयरिया कइयवेण पुच्छंतिતો કહે છે કે અમારે માલિકની રજા લીધા વિના વસ્તુ લેવી કલ્પે નહીં અને આ લાકડું તો મારી રજા વિના ગ્રહણ કર્યું.” અથવા જો ગૃહસ્થ કહે કે “મલથી યુક્ત એવા આ લોકો તે જ લાકડાંને 10 પાછું લઈને આવે છે (જે લાકડાંથી મૃતક લઈ ગયા.) તેથી આ લોકોએ તો ભંગી વિગેરેને પણ જીતી લીધા છે (અર્થાત્ ભંગી કરતાં પણ ગંદુ કામ કરનારા છે.) “જુગુપ્સનીય એવા મૃતકને વહન કરીને તે લાકડું આ લોકો મારા ઘરે લઈને આવ્યા છે” એ પ્રમાણે શાસનહીલના કરે અથવા વસતિ વિગેરે કાયમ માટે આપવાની ના પાડી દે. જે કારણથી આવા પ્રકારના દોષો છે તે કારણથી એક સાધુ તે લાકડાંને લઈ બહાર ઊભો રહે અને શેષ સાધુઓ અંદર પ્રવેશ કરે. તે સમયે જો 15 ગૃહસ્થ હજુ (રાત હોવાથી) ઊઠ્યો ન હોય તો લાકડું લાવીને જ્યાંથી લીધું હોય ત્યાં જેમ હતું તેમ મૂકી દે.
જો કદાચ ગૃહસ્થ ઊઠી ગયો હોય તો તેને કહે કે – “તમે સુતા હતા એટલે અમે તમને ઊઠાડ્યા નહીં, આ સાધુ રાત્રિએ જ કાલ પામ્યો એટલે તમારે ત્યાં રહેલ આ લાકડાંવડે અમે તે સાધુને લઈ ગયા હતા. હવે કહો કે તે લાકડું ફેંકી દે કે લાવે ?” આવું કહ્યા પછી તે ગૃહસ્થ 20 જે કહે તે કરવું. હવે કદાચ એવું બને કે ગૃહસ્થને ખબર ન પડે તે રીતે સાધુઓએ લાકડું ઘરમાં આવીને મૂકી દીધું અને પાછળથી કોઈક રીતે ખબર પડી કે “આ લોકોએ આ લાકડાંવડે મડદાને નાખી આવીને આ લાકડું અહીં પાછું મૂકી દીધું છે.” આવું જાણ્યા પછી જો તે ખૂબ જ ગુસ્સે થાય ત્યારે તેને ઠંડો પાડવો. (તે આ પ્રમાણે –) આચાર્ય કપટથી (= શય્યાતને સારું દેખાડવા
५१. दृष्ट्वा मिथ्यात्वं गच्छेत् - एते भणन्ति यथाऽस्माकमदत्तं न कल्पते इदं चैभिर्गृहीतमिति, अथवा 25 भणेत्-समला पुनरपि तदेवानयन्ति, अहो अमीभिर्विट्सरजस्का अपि जिताः, जुगुप्सनीयमृतकं वहित्वा मम गृहमानयन्तीत्युड्डाहं कुर्यात् व्युच्छेदं वा कुर्यात्, यस्मादेते दोषास्तस्मादानीय एकस्तद्गृहीत्वा बहिस्तिष्ठति, शेषा आयान्ति, यदि तावत्सागारिको नोत्तिष्ठति (नोत्थितः ) तदाऽनीय तथैव स्थापयन्ति यथाऽऽसीत्, अथोत्थितस्तदा कथयन्ति - यूयं प्रसुप्ता अस्माभिर्नोत्थापिताः, रात्रावेव कालगतः साधुः, स त्वदीयया वहन्या नीतः सा किं परिष्ठाप्यतामानीयतां (वा ) ?, यत् स भणति तत् क्रियते, अथ तैरज्ञायमानैः स्थापिते 30 पश्चात् सागारिकेण ज्ञातं यथैतैरेतया वहन्या परिष्ठाप्य अत्रैव स्थापितेति तत्र तीव्ररोषोऽनुलोमेतव्यः, आचार्याः कैतवेन पृच्छन्ति ★ परिट्ठवियन्ति इत्यशुद्धः पाठो पूर्वमुद्रिते ।