________________
વસ્ત્રકાર (ગા. ૩૬) ૫૭ एसा अवत्था परलोए पावतरिया, चोक्खसुइएहिं पसंसति लोओ-अहो लट्ठो धम्मोत्ति पव्वज्जमुवगच्छंति सावगधम्मं च पडिवज्जंति, अहवा णत्थि णंतगंति रयणीए नीहामित्ति अच्छावेइ तत्थ उट्ठाणाई दोसो, तत्थ विराहणा णामं कस्सइ गिण्हेज्जा तत्थ विराहणा, तम्हा घेत्तव्वाणि णंतगाणि, ताणि पुण वसभा सारवेंति, पक्खियचाउम्मासियसंवच्छरिए पडिलेहिज्जंति, इहरहा मइलिज्जंति दिवसे दिवसे पडिलेहिज्जंताणि, एत्थ गाहा
पुव्वं दव्वालोयण पुट्विं गहणं च णंतकट्ठस्स। _गच्छंमि एस कप्पो अनिमित्ते होउवक्कमणं ॥३६॥ इमीसे अक्खरगमणिया-पुर्दिव ठायंता चेव तणडगलछाराइ दव्वमालोएंति, पुव्वं गहणं च णंतकट्ठस्स तत्थ अन्नत्थ वा, तत्थ कट्ठस्स गहणे को विही ? वसहीए ठायंतगा चेव ગા. ૫૫૧૩) અને જો આ લોકમાં આવી અવસ્થા છે તો પરલોકમાં વધુ ખરાબ અવસ્થા હશે.” 10 પરંતુ જો મૃતકને ચોખા, સુગંધી કપડાં પહેરાવવામાં આવે તો તે જોઈને લોકો પ્રશંસા કરે કે – “અરે ! આ કેવો મજાનો ધર્મ છે.” તેમાં કોઈક પ્રવ્રયા ગ્રહણ કરવા આવે અને કોઈક શ્રાવકધર્મને સ્વીકારે છે. અથવા કપડાં ન હોવાને કારણે “રાત્રિએ લઈ જઈશ” એમ વિચારી મૃતક દિવસ દરમિયાન રાખી મૂકે તો ઉત્થાન=મડદાનું ઉઠવું વિગેરે દોષો થાય છે. જો તે મડદું ઊભું થયું અને કોઈને પકડે તો ત્યાં બીજી વિરાધના થાય. તે કારણથી વસ્ત્રો ગ્રહણ કરવા જોઈએ. 15 તે વસ્ત્રો ગચ્છના વૃષભગીતાર્થ સાધુઓ રાખે છે અને તે વસ્ત્રની દર પંદર દિવસે, ચોમાસી દિવસે અને સંવત્સરીએ પ્રતિલેખના કરે છે. જો રોજ પડિલેહણ કરે તો વસ્ત્રો મેલા થાય તેથી પંદરાદિ દિવસે કરે.) અહીં ગાથા આ પ્રમાણે જાણવી ;
ગાથાર્થ : ગચ્છનો આ એક કલ્પ આચાર છે કે ગચ્છમાં કોઈનું અનિમિત્તે મરણ થાય તે માટે પહેલેથી જ દ્રવ્ય, વસ્ત્ર અને કાષ્ઠનું ગ્રહણ કરવું.
ટીકાર્ય : આ ગાથાની અક્ષરવ્યાખ્યા આ પ્રમાણે જાણવી – જ્યાં ચોમાસા માટે રહેવાનું થાય ત્યાં પહેલેથી જ તૃણ, ડગલ, રાખ વિગેરે દ્રવ્યો ગ્રહણ કરે અને પૂર્વે જ વસ્ત્ર તથા મડદાને વહન કરી શકાય એવા લાકડાંઓ ત્યાં જ=પોતાની વસતિમાં અથવા અન્યત્ર=શય્યાતરના ઘરાદિમાં હોય તે ગ્રહણ કરી લે. (પૂર્વે વસ્ત્ર માટેની સંપૂર્ણ વિધિ કહી. હવે લાકડાંમાટેની વિધિ જણાવતા પ્રશ્ન પૂછે છે કે, લાકડાંને ગ્રહણ કરવામાં કઈ વિધિ છે? તે કહે છે કે – વૃષભ સાધુઓ વસતિમાં 25 રહેવા આવ્યા કે તરત જ મડદાને વહન કરવા યોગ્ય ગૃહસ્થસંબંધી લાકડાંને તપાસી રાખે. ll૩૬ll ४९. एषाऽवस्था परलोके पापतरा, शुचिचोक्षैः प्रशंसति लोकः-अहो लष्टो धर्म इति प्रव्रज्यामुपगच्छन्ति श्रावकधर्मं प्रतिपद्यन्ते, अथवा नास्त्यनन्तकमिति रजन्यां नेष्यामीति स्थापयति तत्रोत्थानादिर्दोषः, तत्र विराधना नाम कञ्चिद्गृह्णीयात् तत्र विराधना, तस्माद् ग्रहीतव्यान्यनन्तकानि, तानि पुनर्वृषभा रक्षन्ति, पाक्षिकचातुर्मासिकसांवत्सरिकेषु प्रतिलिख्यन्ते, इतरथा मलिनय्यन्ते दिवसे दिवसे प्रतिलिख्यमानानि, अत्र 30 गाथा-अस्या अक्षरगमनिका-पूर्वं तिष्ठन्त एव तृणडगलक्षारादि द्रव्यमालोकयन्ति, पूर्वं ग्रहणं च वस्त्रकाष्ठयोस्तत्रान्यत्र वा, तत्र काष्ठस्य ग्रहणे को विधिः? वसतौ तिष्ठन्नेव
20