SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) सो चेव गुणो जो पढमाए, तइयाए दिसाए विज्जमाणीए जइ चउत्थं पडिलेहेइ सो चेव दोसो जो चउत्थीए, एवं जाव चरिमाए पडिलेहेमाणस्स चरिमाए दोसो जो सो भवइ, एवं सेसाओवि दिसाओ नेयव्वाओ। दिसित्ति बिइयं दारं गयं, इयाणिं 'णंतए'त्ति, वित्थारायामेणं जं पमाणं भणियं तओ वित्थारेणवि आयामेणवि जं अइरेगं लहइ चोक्खं सुइयं सेयं च, चोक्खं जत्थ 5 मलो नत्थि चित्तलं वा न भवइ सुइयं सुगंधिं सेयं पंडरं ताणि गच्छे जीविउवक्कमणनिमित्तं धारेयव्वाणि जहन्नेण तिन्नि, एगं पत्थरिज्जइ एगेण पाउणीओ बज्झति, तइयं उवरिं पाउणिज्जति, एयाणि तिण्णि जहण्णेणं, उक्कोसेणं गच्छं णाऊण बहुयाणिवि घेप्पंति, जदि ण गेण्हति पायच्छित्तं पावेति, आणाइ विराहणा दुविहा, मइलकुचेले णिज्जंते द8 लोगो भणइ-इहलोए चेव છતાં તેની બદલે ચોથી દિશામાં શોધે તો પૂર્વે ચોથી દિશામાં જે દોષ કહ્યો તે થાય છે. એ જ પ્રમાણે 10 मा भाभि ५९ प्रतिलेपन ४२नारने घोष मा भीमा यो त थाय छे. ॥ अमाए। शेष । ' દિશાઓમાં પણ જાણી લેવું. દિશાદ્વાર પૂર્ણ થયું. (૩) વસ્ત્રધાર ઃ લંબાઈ અને પહોળાઈને આશ્રયીને વસ્ત્રનું જે પ્રમાણ કહ્યું છે. તે પ્રમાણ કરતાં લંબાઈ અને પહોળાઈ બંનેથી જે અધિક પ્રમાણવાળું હોય તે વસ્ત્ર લેવું. વળી તે વસ્ત્ર ચોખું, શુચિક અને શ્વેત હોવું જોઈએ. તેમાં ચોખ્ખું એટલે જેમાં મેલ કે ચિત્રો ન હોય તે, શુચિક 15 એટલે જે સુગંધી હોય, તથા શ્વેત એટલે જે સફેદ હોય. આવા વસ્ત્ર ગચ્છમાં કાળધર્મ પામેલ સાધુ માટે જઘન્યથી ત્રણ રાખવા. જેમાં એક વસ્ત્ર નીચે પાથરે, બીજું વસ્ત્ર મૃતકને પહેરાવીને દોરાથી મૃતકને બાંધે. (ત બાંધેલા દોરાઓ દેખાય નહીં તે માટે) ત્રીજું વસ્ત્ર મૃતકની ઉપર ઓઢાડે. આ પ્રમાણે જઘન્યથી ત્રણ વસ્ત્રો રાખે. ઉત્કૃષ્ટથી ગચ્છને જાણીને વધારે પણ ગ્રહણ કરે. જો ગ્રહણ ન કરે તો ગુરુને પ્રાયશ્ચિત્ત 20 આવે છે. તથા આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વનો દોષ અને આત્મ-સંયમ બે પ્રકારની વિરાધનાનો દોષ લાગે છે. તથા જો મૃતક માટે વસ્ત્રો ગ્રહણ ન કર્યા હોય તો મેલા વસ્ત્રો પહેરાવી મૃતકને લઈ જતા જોઈને લોકો નિંદા કરે કે “આ લોકોની આ લોકમાં જ આવી અવસ્થા છે. (અર્થાત્ બિચારા આ લોકો મર્યા પછી પણ શોભા પ્રાપ્ત કરી શકતા નથી. એટલે કે જીવનભર તો મેલાં ४५. ५२ छ परंतु मया ५छी ५५५ सा२॥ ४५i मा सोना नसीम नथी. इति बृहत्कल्पे 25 ४८. स एव गुणो यः प्रथमायां, तृतीयस्यां दिशि विद्यमानायां यदि चतुर्थी प्रतिलिखति स एव दोषो यश्चतुर्थ्या, एवं यावच्चरमायां प्रतिलिखतश्चरिमायां दोषो यः स भवति, एवं शेषा अपि दिशो नेतव्याः, दिगिति द्वितीयं द्वारं गतं । इदानीमनन्तकमिति-विस्तारायामाभ्यां यत्प्रमाणं भणितं ततो विस्तारेणापि आयामेनापि यदतिरेकवत् लभते चोक्षं शुचि श्वेतं च, चोक्षं यत्र मलो नास्ति चित्रयुक्तानि वा न भवन्ति शुचीनि सुगन्धीनि श्वेतं पाण्डुरं तानि गच्छे जीवितोपक्रमनिमित्तं धारयितव्यानि जघन्येन त्रीणि, एकं. 30 प्रस्तीर्यते एकेन प्रावृतो बध्यते तृतीयमुपरि प्रावियते (प्रावार्यते), एतानि त्रीणि जघन्येन उत्कर्षेण गच्छं ज्ञात्वा बहुकान्यपि गृह्यन्ते, यदि न गृह्णाति प्रायश्चित्तं प्राप्नोति-आज्ञा विराधना द्विविधा, मलिनकुचेलान् नीयमानान् दृष्ट्वा लोको भणति-इहलोक एव
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy