________________
દિશાદ્વાર (ગા. ૩૫)
૫૫
४७
जइ तइयं पडिलेहेइ तो उवगरणं न लहंति, तेण विणा जं पावंति, चउत्था दक्खिणपुव्वा तत्थ पुण सज्झायं न कुणंति, पंचमीया अवरुत्तरा, एताए कलहो संजयगिहत्थअण्णउत्थेहिं सद्धि, तत्थ उड्डाहो विराहणा य, छठ्ठी पुव्वा, ताए गणभेओ चारित्तभेओ वा, सत्तमिया उत्तरा, तत्थ गेलण्णं जं च परियावणादि, पुव्वुत्तरा अण्णंपि मारेति, एए दोसा तम्हा पढमाए दिसा पडिलेहेयव्वं, तीए असइ बिइयाए पडिलेहेयव्वं, तीए सो चेव गुणो जो पढमाए, बिइयाए 5 विज्जमाणीए जइ तइयाए पडिलेहेइ सो चेव दोसो जो तइयाए, एवं जाव चरिमाए पडिलेहेमाणस्स जो चरिमाए दोसो सो भवइ, बिइयाए दिसाए अविज्जमाणीए तंइयाए दिसाए पडिलेहेयव्वं, तीए કે જંગલી પશુઓનો ભય વિગેરે વ્યાઘાત હોય તો જ બીજી દિશામાં ભૂમિ શોધે. હવે જો બીજી દિશા હોય અને તેને બદલે ત્રીજી દિશામાં શોધે તો ઉપકરણોની પ્રાપ્તિ થાય નહીં. જેથી ઉપકરણો વિના જે કોઈ.મુશ્કેલી ગચ્છને ભોગવવી પડે તે બધો દોષ પ્રત્યુપેક્ષકોને લાગે.
(હવે પ્રથમદિશા વિદ્યમાન હોવા છતાં ચોથી વિગેરે દિશામાં ભૂમિઓ જુએ તો કયા દોષો થાય છે ? તે કહે છે -) ચોથી અગ્નિદિશા છે. ત્યાં મૃતકને પરઠવે તો ગચ્છમાં સ્વાધ્યાય માટે મુશ્કેલી થાય. પાંચમી દિશા વાયવ્ય છે, તેમાં જો મૃતકને પરઠવે તો સાધુ, ગૃહસ્થ કે અન્યતીર્થિકો સાથે ઝઘડો થાય, જેથી શાસનહીલના અને આત્મસંયમરૂપ વિરાધના થાય. છઠ્ઠી પૂર્વદશા છે. ત્યાં પરઠવે તો ગચ્છભેદ અથવા ચારિત્રભેદ થાય. સાતમી ઉત્તરદિશામાં પરઠવે તો માંદગી અને 15 પરિતાપનાદિ (= હેરાનગતિ વિગેરે) થાય. આઠમી ઇશાનદિશામાં પરઠવે તો બીજા સાધુનું પણ મૃત્યુ થાય.
10
જે કારણથી આવા બધાં દોષો થાય તે કારણથી પ્રથમદિશામાં જ ભૂમિઓ શોધવી અને ત્યાં જ મૃતકને પરઠવવું. તે ન હોય તો બીજીદિશામાં ભૂમિઓ શોધવી. બીજીમાં પણ તે જ ગુણોભાત—પાણી, ઉપકરણોની સુલભતારૂપ ગુણો જાણવા. બીજીદિશા વિદ્યમાન હોય અને તેને 20 બદલે જો.ત્રીજીદિશામાં શોધે તો પૂર્વે ત્રીજીદિશામાં જે ઉપકરણોની અપ્રાપ્તિરૂપ દોષ કહ્યો તે દોષ જાણવો. એ જ રીતે બીજીને બદલે ચોથી—પાંચમી વિગેરેથી લઈ આઠમી શોધનારને તે તે દિશામાં કહેલા અસ્વાધ્યાય વિગેરેથી લઈ આઠમીમાં જે દોષ કહ્યો તે લાગે છે. બીજીદિશા યોગ્ય ન હોય તો ત્રીજીદિશામાં ભૂમિઓ શોધવી. તેમાં જે પૂર્વે પ્રથમદિશામાં કહ્યા તે ગુણો થાય છે. ત્રીજી હોય ४७. यदि तृतीयां प्रतिलिखति तदोपकरणं न लभन्ते, तेन विना यत् प्राप्नुवन्ति, चतुर्थी दक्षिणपूर्वा तत्र पुनः 25 स्वाध्यायं न कुर्वन्ति पञ्चमी अपरोत्तरा, एतस्यां कलहः संयतगृहस्थान्यतीर्थिकैः सार्धं, तत्रोड्डाहः विराधना च, षष्ठी पूर्वा, तस्यां गणभेदश्चारित्रभेदो वा, सप्तम्युत्तरा, तत्र ग्लानत्वं यच्च परितापनादि, पूर्वोत्तराऽन्यमपि मारयति, एते दोषास्तस्मात् प्रथमायां दिशि प्रतिलेखितव्यं, तस्यामसत्यां द्वितीयस्यां प्रतिलेखितव्यं, तस्यां स एव गुणो यः प्रथमायां, द्वितीयस्यां विद्यमानायां यदि तृतीयस्यां प्रतिलिखति स एव दोषो यस्तृतीयस्यां, एवं यावच्चरमायां प्रतिलिखतो यश्चरमायां दोषः स भवति, द्वितीयायां दिशि अविद्यमानायां तृतीयस्यां 30 दिशि प्रतिलेखितव्यं, तस्यां