SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) ४६ इणं वक्खाणं-अवरदक्खिणाए दिसाए महाथंडिल्लं पेहियव्वं, एतीसे इमे 'गुणा મવંતિभत्तपाणउवगरणसमाही भवइ, एयाए दिसाए तिणि महाथंडिल्लाणि पडिलेहिज्जंति, तंजहाआसण्णे मज्झे दूरे, किं कारणं तिण्णि पडिलेहिज्जंति ?, वाघाओ होज्जा, खेत्तं कि, उद वा पलावियं, हरियकाओ वा जाओ, पाणेहिं वा संसत्तं, गामो वा निविट्ठो सत्थो वा आवासिओ, 5 पढमदिसाए विज्जमाणीए जइ दक्खिणदिसाए पडिलेहिंति तो इमे दोसा- भत्तपाणे न लहंति, अलहंते संजमविराहणं पावंति, एसणं वा पेल्लंति, जं वा भिक्खं अलभमाणा मासकप्पं भंजंति, वच्चंताण य पंथे विराहणा दुविहा- संजमायाए तं पावेंति, तम्हा पढमा पडिलेहेयव्वा, जया पुण पढमाए असई वाघाओ वा उदगं तेणा वाला तया बिइया पडिलेहिज्जति, बिइयाए विज्जमाणीए ૫૪ ટીકાર્થ : આ ગાથાઓનું વિવેચન આ પ્રમાણે છે : (૨) દિશાદ્વાર – નૈઋત્યખૂણામાં 10 મહાસ્થંડિલભૂમિ શોધવી. (તે દિશામાં મૃતકને પરઠવે તો) તેના આ પ્રમાણેના ગુણો થાય છે કે ત્યાં પ્રચુરપ્રમાણમાં અન્નપાન, ઉપકરણોની પ્રાપ્તિ થવાથી સમાધિ થાય છે. આ દિશામાં ત્રણ મહાસ્થંડિલ શોધવા. તે આ પ્રમાણે – નજીકમાં, મધ્યમાં અને દૂર. શા માટે ત્રણ ભૂમિઓ શોધવી ? તે કહે છે – કોઈ એકાદ ભૂમિમાં વ્યાઘાત=વિઘ્ન હોય જેમ કે, તમે જે ભૂમિ જોઈને ગયા ત્યાં ખેતર કોઈએ ખેડ્યું, અથવા ચારે બાજુ ત્યાં પાણી ભરાઈ ગયું હોય, અથવા ત્યાં વનસ્પતિકાય 15 ઉત્પન્ન થઈ ગઈ હોય,અથવા જીવોથી તે ભૂમિ સંસક્ત બની ગઈ હોય અથવા નવું ગામ વસ્યું હોય અથવા સાર્થનો પડાવ નાંખેલો હોય, આવા બધામાંથી કોઈ વિઘ્ન આવ્યું હોય તો જોયેલી બીજી ભૂમિ કામ આવે માટે ત્રણ ભૂમિઓ જોવાની હોય છે. નૈઋત્યખૂણો હોવા છતાં જો દક્ષિણદિશામાં ભૂમિઓ શોધે તો આ પ્રમાણે દોષો થાય છે કે ભક્ત–પાણી મળે નહીં, તે ન મળવાથી સંયમની વિરાધના થાય, અથવા એષણાનો નાશ થાય 20 અર્થાત્ ૪૨ દોષો પૈકી દોષોથી દુષ્ટ ગોચરી લેવી પડે, અથવા ભિક્ષા પ્રાપ્ત ન થવાથી ગચ્છને માસકલ્પનો ભંગ કરી વિહાર કરવો પડે અને વિહાર કરતા સાધુઓને માર્ગમાં જે આત્મ—સંયમરૂપ બે પ્રકારની વિરાધના થાય તે બધું પાપ પ્રથમની બદલે બીજી દિશામાં સ્થંડિલભૂમિ શોધનારને પ્રાપ્ત થાય છે. તેથી પ્રત્યુપેક્ષકોએ પ્રથમદિશા હોય તો ત્યાં જ સ્થંડિલભૂમિ શોધવી. જો નૈઋત્યખૂણામાં યોગ્ય અચિત્તસ્થંડિલભૂમિ જ ન હોય અથવા હોય પરંતુ ત્યાં પાણી, ચોર 25 ४६. आसां व्याख्यानं - अपरदक्षिणस्यां दिशि महास्थण्डिलं प्रत्युपेक्षितव्यं, अस्या इमे गुणा भवन्तिभक्तपानोपकरणसमाधिर्भवति, एतस्यां दिशि त्रीणि स्थण्डिलानि प्रतिलिख्यन्ते, तद्यथा-आसन्ने मध्ये दूरे, किं कारणं त्रीणि स्थण्डिलानि प्रतिलिख्यन्ते ?, व्याघातो भवेत् क्षेत्रं वा कृष्टं उदकेन वा प्लावितं हरितकायो वा जातः प्राणिभिर्वा संसक्तं ग्रामो वोषितः सार्थो वाssवासितः, प्रथमदिशि विद्यमानायां यदि दक्षिणदिशि प्रतिलिखन्ति तदेमे दोषाः - भक्तपानं न लभन्ते, अलभमाने संयमविराधनां प्राप्नुवन्ति एषणां 30 वा प्रेरयन्ति, यद्वा भिक्षामलभमाना मासकल्पं भञ्जन्ति व्रजतां च पथि विराधना द्विविधा - संयमस्यात्मनः तां प्राप्नुवन्ति तस्मात् प्रथमा प्रतिलेखितव्या, यदा पुनः प्रथमायामसत्यां व्याघातो वा उदकं स्तेना व्याला: तदा द्वितीया प्रतिलिख्यते, द्वितीयस्यां विद्यमानायां
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy