SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ દિશાદ્વાર (ગા. ૩૩–૩૫) कायोत्सर्गकरणं चासेवनीयं 'खमणे य असज्झाए' रत्नाधिकादौ मृते क्षपणं चास्वाध्यायश्च कार्य:, न सर्वस्मिन्, 'तत्तो अवलोयणे चेव' ततोऽन्यदिने गत्यादिपरिज्ञानार्थमवलोकनं च कार्यं, થાસમાનાર્થ: ૫૪૨૭૪।। ૫૩ अधुना प्रतिद्वारमवयवार्थः प्रतिपाद्यते, तत्राऽऽद्यद्वारावयवार्थाभिधित्सयाऽऽह— जहियं तु मासकप्पं वासावासं व संवसे साहू | गtयथा पढमं चि तत्थ महाथंडिले पेहे ॥ १ ॥ ( प्र० ) ॥ व्याख्या- 'यत्रैव' ग्रामादौ मासकल्पं वर्षावासं वा संवसन्ति साधवः' गीतार्थाः प्रथममेव तत्र 'महास्थाण्डिल्यानि' मृतोज्झनस्थानानि 'पेहेंति' प्रत्युपेक्षन्ते त्रीणि, एष विधिरित्ययं गाथार्थः ॥ इयं चान्यकर्तृकी गाथा, दिग्द्वारनिरूपणायाह— दिसा अवरदक्खिणा दक्खिणा य अवरा य दक्खिणापुव्वा । अवरुत्तरा य पुव्वा उत्तरपुव्वुत्तरा चेव ॥३३॥ परन्नपाणपढमा बीयाए भत्तपाण ण लहंति । तइयाए उवहीमाई नत्थि चउत्थीऍ सज्झाओ ॥३४॥ पंचमिया असंखडि छट्टीए गणविभेयणं जाण । सत्तमिए गेलन्नं मरणं पुण अट्ठमी बिंति ॥ ३५ ॥ કાયોત્સર્ગ કરવો, (૧૫) રત્નાધિકનો કાળધર્મ થાય તો ઉપવાસ અને અસ્વાધ્યાય કરવો, પરંતુ જો એના સિવાય કોઈ નાના સાધુ વિગેરેનો કાળધર્મ થયો હોય તો ઉપવાસાદિ કરવાની જરૂર નથી, (૧૬) પરિસ્થાપનાના બીજા દિવસે ગીતાર્થ સાધુઓ શુભાશુભ ગતિ–નિમિત્તના પરિજ્ઞાન માટે અવલોકન કરે. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. ૧૨૭૪॥ 5 ગાથાર્થ : (પ્રક્ષિપ્તગાથા) ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : (૧) પ્રત્યુપેક્ષણાદ્વાર : જે ગામ વિગેરેમાં માસકલ્પ અથવા ચોમાસુ ગીતાર્થ સાધુઓ રહ્યા હોય ત્યાં સૌ પ્રથમ મૃતકની પરિસ્થાપનાને યોગ્ય ત્રણ સ્થાનો જુએ. આ વિધિ છે. IIપ્ર. આ ગાથાના કર્તા અન્ય છે. અવતરણિકા : હવે દિશાદ્વાર જણાવતાં કહે છે 10 15 અવતરણિકા : હવે દરેક દ્વારના વિસ્તારાર્થનું પ્રતિપાદન કરાય છે. તેમાં પ્રથમ દ્વારના 20 વિસ્તારાર્થને કહેવાની ઇચ્છાથી આગળ કહે છે હ્ર 25 ગાથાર્થ : નૈઋત્યખૂણો, દક્ષિણદિશા, પશ્ચિમદિશા, અગ્નિખૂણો, વાયવ્યખૂણો, પૂર્વદિશા, ઉત્તરદિશા અને ઇશાનખૂણો આ દિશાઓ છે. ગાથાર્થ : પ્રથમદિશામાં પુષ્કળ અન્નપાનની પ્રાપ્તિ થાય. બીજીદિશામાં = દક્ષિણદિશામાં ભક્તપાણ પ્રાપ્ત થાય નહીં. ત્રીજીદિશામાં ઉપધિ વિગેરે અને ચોથીદિશામાં સ્વાધ્યાય થાય નહીં. 30 ગાથાર્થ : પાંચમીદિશામાં ઝઘડો થાય, છઠ્ઠીમાં ગચ્છભેદ જાણવો. સાતમીમાં માંદગી અને આઠમીમાં મરણ કહે છે.
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy