________________
૫૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨)
एक्केक्के छम्मासा जस्स व दटुं विगिंचणया ॥२९॥ एक्केक्केसु कुले गणे संघे छम्मासा पडिचरिज्जइ जस्स व दटुं विगिचणया जड्डत्तणस्स भवइ तस्सेव सो अहवा जस्सेव दटुं लट्ठो भवइ तस्स सो होइ न होइ तओ विगिंचणया, सरीरजड्डो जावज्जीवंपि परियरिज्जइ ॥२९॥
. जो पुण करणे जड्डो उक्कोसं तस्स होंति छम्मासा।
कुलगणसंघनिवेयण एवं तु विहिं तहिं कुज्जा ॥३०॥ इयं प्रकटाथैव, एसा सचित्तमणुयसंजयविगिंचणया, इयाणिं अचित्तसंजयाणं पारिठ्ठावणविही भण्णइ, ते पुण एवं होज्जा- પછી પણ કઈ આવડે નહીં તો ત્યાગ કરવો. 10 ટીકાર્થઃ (પૂર્વે મેધાવી મમ્મણ દીક્ષા માટે કહ્યું છે તે કહ્યું. પરંતુ જે દુર્મેધાવી મમ્મણ હોય "
તેની શું વિધિ? તે કહે છે–ગ્લાન માટે જે દુર્મેધાવીને દીક્ષા આપી હોય તેને ગ્લાનનું કાર્ય જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી સાચવે. પરંતુ) ગ્લાનની સેવારૂપ કાર્ય સિવાય અજાણતા જે દુર્મેધાવીને દીક્ષા અપાઈ ગઈ હોય તેને પોતાના ગચ્છમાં કુલમાં છ મહિના સુધી ભણાવવાનો પ્રયત્ન કરે.
એ રીતે ભણતા ભણતા જો તેનું દુર્મેધાવીપણું દૂર થાય તો સારું, પરંતુ જો તે પ્રયત્ન કરવા છતાં 15 ભણી શક્યો નહીં, તો પછી તેને ગણમાં છ મહિના સુધી ભણાવવા મોકલે. ત્યાંના આચાર્યદ્વારા
જો દુર્મેધાવીપણું દૂર થાય તો તે તે જ આચાર્યનો શિષ્ય બને. ત્યાં છ મહિના સુધીમાં કોઈ પરિણામ ન આવે તો સંઘમાં–ત્રીજા આચાર્ય પાસે છ મહિના સુધી ભણાવવા મોકલે. ત્યાં જે આચાર્ય પાસે ભણતા દુર્મેધાવીપણું દૂર થાય તેમનો તે શિષ્ય બને. પરંતુ આ રીતે કુલ–ગણ અને સંઘ દરેકમાં
છ–છ–છ એમ ૧૮ મહિના સુધી પ્રયત્ન કરવા છતાં જો તે દુર્મેધાવી જ રહે તો દીક્ષા છોડાવી 20 દે. શરીરજને કારણવશાત્ દીક્ષા આપી હોય તો જીવનભર તેની સંભાળ રાખવી. /રા
ગાથાર્થ : જે વળી કરણમાંત્રક્રિયાઓમાં જડુ=અસમર્થ છે, તેની પણ દુર્મેધાવીની જેમ છે મહિના સુધી સંભાળ રાખે. પછી કુલ–ગણ અને સંઘને ભેગો કરી જણાવે છે કે “આ સાધુ જેને ગમે તે લઈ જાઓ.” એ પ્રમાણે નિવેદન કરીને કોઈને ભળાવી દે. આ પ્રમાણેની વિધિ
તેને વિશે કરવી. 25 ટીકાર્થ આ ગાથાનો અર્થ પ્રગટ જ છે. ll૩૦ આ સચિત્તમનુષ્યસાધુની ત્યાગવિધિ જણાવી.
અવતરણિકા : હવે અચિત્ત એવા સાધુઓની ત્યાગવિધિ કહેવાય છે. તે આ પ્રમાણે છે ? ४५. एकैकेषु कुले गणे सङ्घ षण्मासान् परिचर्यते, यस्य वा दृष्ट्वा विवेकः जड्ड (पूक)त्वस्य भवति तस्यैव सः, अथवा यस्यैव दृष्ट्वा लष्टो भवति तस्य स (आभाव्यो) भवति न भवति विवेकः, शरीरजड्डो
यावज्जीवमपि परिचर्यते । एषा सचित्तमनुष्यसंयतविवेचना, इदानीमचित्तसंयतानां पारिष्ठापनविधिर्भण्यते, 30 તે પુનરેવં મયુ –