________________
૪૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
णाणायट्ठा दिक्खा भासाजड्डो अपच्चलो तस्स । सो य बहिरो य नियमा गाहण उड्डाह अहिगरणे ॥२२॥ तिविहो सरीरजड्डो पंथे भिक्खे य होइ वंदणए । एएहिं कारणेहिं जड्डस्स न कप्पई दिक्खा ॥२३॥ अद्धाणे पलिमंथो भिकखायरियाए अपरिहत्थो य।
दोसा सरीरजड्डे गच्छे पुण सो अणुण्णाओ ॥२४॥ गाथाचतुष्कं सूत्रसिद्धं, कारणंतरेण तत्थ य अण्णेवि इमे भवे दोसा,
उड्डस्सासो अपरक्कमो य गेलन्नऽलाघवग्गिअहिउदए। ગાથાર્થ: દીક્ષા જ્ઞાન માટે અપાય છે, અને બંને પ્રકારના ભાષાકડું=જલમૂક અને એલચૂક 10 બંને જ્ઞાન માટે (= તસ) અસમર્થ (= પંāતો) છે. આ બંને પ્રકારના ભાષાજડ નિયમથી
બહેરા હોય છે. તેથી જો મોટા-મોટા અવાજથી તેને ભણાવવામાં આવે તો ઉડાહ=શાસનહીલના થાય, મોટા-મોટા અવાજે ભણાવવા છતાં જો તે સમજે નહીં તો ભણાવનારને ગુસ્સો આવતા અધિકરણ-ઝઘડાં થાય (તેથી આ બંને અપાત્ર જાણવા.)
ગાથાર્થ: પંથ, ભિક્ષા અને વંદનને આશ્રયી ત્રણ પ્રકારના શરીરજડુ જાણવા. (અહીં શરીના 15 ભેદથી ત્રણ પ્રકારો નથી. પરંતુ ક્રિયાના ભેદથી ત્રણ પ્રકાર જાણવા.) આ ત્રણ કારણોને લીધે શરીરજપુને દીક્ષા આપવી કલ્પતી નથી.)
(અવતરણિકા : આ ત્રણ કારણો કયા છે ? તે જણાવે છે –) ,
ગાથાર્થ : અધ્વાનમાં =પંથમાં=વિહારમાં શરીરથી સ્થૂલ સાધુ ધીમે ધીમે ચાલવાના કારણે પાછળથી પડી જાય. જેથી અન્ય સાધુઓને રાહ જોઈને ઊભા રહેવામાં પલિમંથ થાય. તથા સ્કૂલ 20 હોવાના કારણે ગોચરી માટે ફરવામાં તેમ જ વંદન આપવામાં પણ તે અસમર્થ હોય. અહીં પણ
અન્ય સાધુઓને પલિમંથ દોષ લાગે. આ બધાં દોષો લાગતા હોવાથી શરીરજને શરીરથી સ્કૂલ વ્યક્તિને દીક્ષા અપાય નહીં. ગચ્છમાં તે = શરીરજડુ અનુજ્ઞાત છે. (અર્થાત્ દીક્ષા પહેલાં પાતળો હોય અને પછી ધૂલ હોય તેવા શરીરજપુની સંભાળ લેવી સાધુઓને કલ્પ છે.)
ટીકાર્થ : ચારે ગાથાઓનો અર્થ સુગમ છે. ૨૧-૨૪ા (શંકા : ઉચ્છમાં જે શરીરજવું 25 અનુજ્ઞાત છે તે કારણથી કે નિષ્કારણથી? તેનું સમાધાન આપતા ટીકાકાર જણાવે છે કે –) ગચ્છમાં
પણ શરીરજરુને જે અનુજ્ઞા છે તે કારણાન્તરથી જ = કારણથી જ (એટલે કે ઉપર જે કહ્યું કે પહેલાં પાતળો હોય અને પછી જાડો થાય એવા કારણથી અથવા જ્ઞાનાદિ આલંબનરૂપ કારણને આશ્રયીને જ) તે અનુજ્ઞાત છે, નિષ્કારણ નહીં. તથા નિષ્કારણ દીક્ષા આપવામાં બીજા પણ દોષો
જે થાય છે તે જણાવે છે 9. 50 ગાથાર્થ શરીરથી સ્થૂલને વિહારાદિમાં શ્વાસ વધી જાય છે, ખાડા વિગેરે જ્યારે ઓળંગવાના .
४३. कारणान्तरेण तत्र चान्येऽपीमे भवेयुर्दोषाः, ★ नन्नलाघव. - पूर्वमुद्रिते प्रत्य. च, तथा- न्न लाघव इति निशीथसूत्रे चूर्णौ च।