________________
डुनी वक्तव्यता (गा. १८ - २१ ) 攤 ४७ इत्थं 'वडुंबगपव्वइए' नरेन्द्रादिविशिष्टकुलोद्गतो वडुम्बगो भण्यते, तस्मिन् प्रव्रजिते सति कर्तव्यं 'विधिना' उक्तलक्षणेन 'व्युत्सृजनं' परित्याग इति गाथार्थः ॥ १७ ॥ भावार्थस्त्वयंनिववल्लभबहुपक्खंमि वावि तरुणवसहामिणं बेंति । भिन्नकहा ओभट्ठा ण घडइ इह वच्च परतित्थी ॥ १८ ॥ तुम समगं आमंति निग्गओ भिक्खमाइलक्खेणं । नासइ भिक्खुकमाइसु छोढूण तओवि विपलाइ ॥१९॥ गाथाद्वयं निगदसिद्धं, ऐसा नपुंसगविगिंचणा भणिया, इयाणि जड्डवत्तव्वयातिविहो य होइ जड्डो भासा सरीरे य करणजड्डो य । भासाजड्डो तिविहो जलमम्मण एलमूओ य ॥२०॥
व्याख्या- तत्थ जलमूयओ जहा जले बुड्डो भासमाणो बुडुबुडेइ, न से किंचिवि परियच्छिज्जइ 10 एरिसो जस्स सद्दो सो जलमूओ, एलओ जहा बुब्बुएइ एलगमूओ, मम्मणो जस्स वाया खंचिज्जइ, एस कयाइ पव्वाविजेज्जा मेहावित्तिकाउं जलमूयएलमूया न कप्पंति पव्वावेडं, किं कारणं ? -
दंसणनाणचरित्ते तवे य समिईसु करणजोए य । उवदिट्टंपिं न गेण्हइ जलमूओ एलमूओ य ॥२१॥
5
-
15
અવતરણિકા : હવે જડ્ડસંબંધી વક્તવ્યતા જણાવે છે →
ગાથાર્થ : ભાષા, શરીર અને કરણજડુ એ પ્રમાણે ત્રણ પ્રકારનો જડુ જાણવો. તેમાં ભાષાજડુ ત્રણ પ્રકારનો છે જલ, મમ્મણ અને એલમૂક.
ટીકાર્થ : તેમાં પાણીમાં ડૂબેલો જે રીતે બુદ્ગુ અવાજ કરે, શું બોલે છે ? તે કશું સમજાય નહીં, એના જેવો જેનો શબ્દ હોય તે જલમૂક કહેવાય. જેમ ધેટો બે—બે કરે તેના જેવો જેનો 20 અવાજ હોય તે એલમૂક. મમ્મણ એટલે જેની વાણી સ્ખલના પામતી હોય (= તોતડું બોલે તે.) આ મમ્મણને કદાચ બુદ્ધિશાળી હોવાથી દીક્ષા અપાય પરંતુ જલમૂક અને એલમૂકને દીક્ષા આપવી કલ્પતી નથી. શા માટે કલ્પતી નથી ? તે કહે છે →
गाथार्थ : (१) दर्शनना स्व३पने, (२) हर्शनप्रभाव सेवा शास्त्रोने, खने ( 3 ) दर्शनने आश्रयी જે ઉપદેશ અપાય છે તેને જલમૂક અને એલમૂક સ્વીકારતા નથી. આ રીતે જ્ઞાન, ચારિત્ર, તપ, 25 સમિતિ, કરણો અને યોગને વિશે પણ ત્રણ–ત્રણ વિકલ્પો જાણવા. આ બધાને (= સ્વરૂપને, શાસ્ત્રોને અને ઉપદેશને) જલમૂક અને એલમૂક સ્વીકારતા નથી. (આથી તે બંનેને દીક્ષા અપાય નહીં.)
४२. एष नपुंसकविवेको भणितः, इदानीं जड्डवक्तव्यता - तत्र जलमूको यथा जले ब्रूडितो भाषमाणः ब्रूडब्रूडायते, न तस्य किञ्चिदपि परीक्ष्यते ईदृशो यस्य शब्दः स जलमूकः, एडको यथा बुबूयते एडकमूकः, मन्मनो यस्य वाचः स्खलन्ति, एष कदाचित् प्रव्राज्यते मेधावीतिकृत्वा, जलमूकैडकमूकौ न कल्प्येते 30 प्रव्राजयितुं, किं कारणम् ?