________________
10
૪૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૬) विवेगो, एवमाइ जहासंभवं विभासा कायव्वा । गता विकलेन्द्रियत्रसपारिस्थापनिका ॥ अधुना पञ्चेन्द्रियत्रसपारिस्थापनिकां विवृण्वन्नाह
पंचिंदिएहिं जा सा सा दुविहा होइ आणुपुव्वीए।
मणुएहिं च सुविहिया, नायव्वा नोयमणुएहि ॥८॥ व्याख्या - पञ्च स्पर्शादीनीन्द्रियाणि येषां ते पञ्चेन्द्रिया:-मनुष्यादयस्तैः करणभूतैस्तेषु वा सत्सु तद्विषया वा याऽसौ पारिस्थापनिका सा द्विविधा भवत्यानुपूर्व्या, मनुष्यैस्तु सुविहिता ! ज्ञातव्या, 'नोमनुष्यैश्च' तिर्यग्भिः, चशब्दस्य व्यवहितः सम्बन्ध इति गाथाक्षरार्थः, ॥८॥ भावार्थं तूपरिष्टाद्वक्ष्यामः
मणुएहिं खलु जा सा सा दुविहा होइ आणुपुव्वीए।
संजयमणुएहिं तह नायव्वाऽसंजएहिं च ॥९॥ व्याख्या-मनुष्यैः खलुः याऽसौ सा द्विविधा भवति आनुपूर्व्या संयतमनुष्यैस्तथा ज्ञातव्याऽसंयतैश्चेति गाथाक्षरार्थः ॥९॥ भावार्थं तूपरिष्टाद्वक्ष्यामः -
संजयमणुएहिं जा सा सा दुविहा होइ आणुपुव्वीए।
सच्चित्तेहिं सुविहिया ! अच्चित्तेहिं च नायव्वा ॥१०॥ 15 રૂતિ ટિપૂળવે.) આ પ્રમાણે પરિસ્થાપનમાં જ્યાં જે જીવની જે રીતની પરિસ્થાપના સંભવિત હોય ત્યાં તે રીતે જાણી લેવા યોગ્ય છે. વિકલેન્દ્રિય એવા ત્રસજીવોની પરિસ્થાપના પૂર્ણ થઈ.
અવતરણિકા : હવે પંચેન્દ્રિય એવા ત્રસજીવની પરિસ્થાપનાનું વિવરણ કરતાં કહે છે ;
ગાથાર્થ: હે સુવિહિતમુનિઓ ! પંચેન્દ્રિયજીવોની જે તે પરિસ્થાપના છે, તે મનુષ્યોની અને નોમનુષ્યોની એમ ક્રમશઃ બે પ્રકારે જાણવા યોગ્ય છે.
ટીકાર્થઃ સ્પર્શેન્દ્રિય વિગેરે પાંચ ઇન્દ્રિયો જેઓને છે તે પંચેન્દ્રિય અને તે પંચેન્દ્રિય તરીકે મનુષ્ય વિગેરે જાણવા. કરણભૂત એવા તે મનુષ્યાદિવડે અથવા તે હોતે છતે અથવા મનુષ્યાદિ વિષયક જે આ પરિસ્થાપના છે તે ક્રમશઃ બે પ્રકારે થાય છે. હે સુવિહિતમુનિઓ ! તે પરિસ્થાપના મનુષ્યો અને નોમનુષ્ય=તિર્યંચવડે જાણવા યોગ્ય છે. “ઘ' શબ્દ અન્ય સ્થાને જોડવો, અર્થાત્ મૂળમાં
“પુહિં ઘ' અહીં જે “ઘ' છે તે “નયમપૂર્દિ શબ્દ પછી જોડવો. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ 25 કહ્યો. ભાવાર્થને આગળ જણાવીશું. ll
ગાથાર્થ મનુષ્યોની જે પરિસ્થાપના છે, તે સંયમનુષ્યો અને અસંયમનુષ્યોની એમ ક્રમશઃ બે પ્રકારે છે.
ટીકાર્થ મનુષ્યોની જે પરિસ્થાપના છે, તે સંયતમનુષ્યો સાધુઓ અને અસંયતમનુષ્યોની એમ ક્રમશઃ બે પ્રકારે જાણવા યોગ્ય છે. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થને આગળ જણાવીશું લા 30 ગાથાર્થ : હે સુવિહિતમુનિઓ ! સાધુઓની જે પરિસ્થાપના છે, તે સચિત્ત એવા સાધુઓની
૩૮. વિવેકા:, વમાર યથાસંભવ વિભાગ ર્તવ્યા !