________________
સંયમનુષ્યોનું પરિસ્થાપન (ગા. ૧૧) પર ૪૩ व्याख्या-'संयतमनुष्यैः' साधुभिः करणभूतैर्याऽसौ पारिस्थापनिका सा द्विविधा भवत्यानुपूर्व्या, सह चित्तेन वर्तन्त इति सचित्तास्तै:-जीवद्भिरित्यर्थः, सुविहितेति पूर्ववत्, 'अच्चित्तेहिं च णायव्व 'त्ति अविद्यमानचित्तैश्च-मृतरित्यर्थः, ज्ञातव्या-विज्ञेयेति गाथाक्षरार्थः ॥१०॥
इत्थं तावदुद्देशः कृतः, अधुना भावार्थः प्रतिपाद्यते, तत्र यथा सचित्तसंयतानां ग्रहणपारिस्थापनिकासम्भवस्तथा प्रतिपादयन्नाह
__ अणभोग कारणेण व नपुंसमाईसु होइ सच्चित्ता।
वोसिरणं तु नपुंसे सेसे कालं पडिक्खिज्जा ॥११॥ व्याख्या-आभोगनमाभोगः-उपयोगविशेषः न आभोगः अनाभोगस्तेन 'कारणेन वा' अशिवादिलक्षणेन 'नपुंसकादिषु' दीक्षितेषु सत्सु भवति ‘सचित्ता' इति व्यवहारतः सचित्तमनुष्यसंयतपारिस्थापनिकेति भावना, आदिशब्दाज्जड्डादिपरिग्रहः, तत्र चायं विधिः-योऽनाभोगेन 10 दीक्षितः स .आभोगिते सति व्युत्सृज्यते, तथा चाह-वोसिरणं तु नपुंसे 'त्ति व्युत्सृजनंपरित्यागरूपं नपुंसके कर्तव्यमिति वाक्यशेषः, तुशब्दोऽनाभोगदीक्षित इति विशेषयति, અને અચિત્ત એવા સાધુઓની એમ ક્રમશઃ બે પ્રકારે જાણવી.
ટીકાર્થઃ સંયમનુષ્યો એટલે કે કરણભૂત સાધુઓને આશ્રયીને પરિસ્થાપના થતી હોવાથી કરણભૂત) એવા સાધુઓવડે જે આ પરિસ્થાપના છે, તે ક્રમશઃ બે પ્રકારની છે– સચિત્ત અને 15 અચિત્તની. તેમાં ચિત્ત=ચત =જ્ઞાન સાથે જે વર્તે છે એટલે કે જેમનામાં ચૈતન્ય છે તે સચિત્ત, અર્થાત્ જીવતા એવા સાધુઓની. સુવિહિત શબ્દનો અર્થ પૂર્વની જેમ જાણવો. ચિત્ત જેમનામાં નથી તે અચિત્ત અર્થાત્ સાધુના મૃતશરીરની એમ બે પ્રકારે પારિસ્થાનિકા જાણવા યોગ્ય છે. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો. (ટીકાનો અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) I/૧al
અવતરણિકા: આ પ્રમાણે સૌ પ્રથમ ઉદ્દેશ કર્યો (અર્થાત્ દરેકના ભેદોનો નામોલ્લેખ કર્યો.) 20 હવે ભાવાર્થ પ્રતિપાદન કરાય છે. તેમાં સચિત્તસાધુઓના જે રીતે ગ્રહણ અને પારિસ્થાનિકાનો સંભવ છે તે રીતે પ્રતિપાદન કરતા કહે છે (અર્થાત્ સચિત્તસાધુઓનું કઈ રીતે ગ્રહણ અને કઈ રીતે પારિસ્થાનિકાનો સંભવ છે ?તે જણાવે છે) –
ગાથાર્થ અનાભોગથી અથવા કારણથી નપુંસકાદિને વિશે સચિત્તપારિસ્થાનિકા જાણવી. અનાભોગથી દીક્ષિત એવા નપુંસકનો ત્યાગ કરવો. શેષ લોકોની (પરિસમાપ્તિના) કાલ સુધી રાહ 25 જોવી.
ટીકાર્ય : આભોગ એટલે ઉપયોગવિશેષ. ઉપયોગ ન હોવો તે અનાભોગ. આગળનું ગુરુગમથી જાણવું. તેમની પારિસ્થાનિકાની વિધિ આ પ્રમાણે છે– જે અનાભોગથી (= આ નપુંસક છે એવો ખ્યાલ ન હોવાથી) દીક્ષિત થયો છે. તે વ્યક્તિનો નપુંસક છે એવો ખ્યાલ આવતા ત્યાગ કરવો. આ જ વાત મૂળમાં કહી છે કે નપુંસકનો ત્યાગ કરવો.' મૂળમાં ‘ર્તવ્ય' શબ્દ વાક્યશેષ 30 તરીકે જાણવો. ‘તુ' શબ્દ અનાભોગ એવા દીક્ષિતને જણાવનારો છે. (સંપૂર્ણ ભાવાર્થ એ જ કે