________________
૪૧
ચઉરેન્દ્રિયજીવના ગ્રહણ-પરિસ્થાપન (ગા. ૭) विप्पसरियाओ । चउरिंदियाणं आसमक्खिया अक्खिमि अक्खरा उकड्डिज्जइत्ति घेप्पड़, परहत्थे भत्ते पाणए वा जइ मच्छिया तं अणेसणिज्जं, संजयहत्थे उद्धरिज्जइ, नेहे पडिया छारेण गुंडिज्जइ, कोत्थलगारिया वा वत्थे पाए वा घरं करेज्जा सव्वविवेगो, असइ छिंदित्ता, अह अन्नंमि य घरए संकामिज्जंति, संथारए मंकुणाणं पुव्वगहिए तहेव घेप्पमाणे पायपुंछणेणं, जइ तिन्नि वेलाउ पडिलेहिज्जतोवि दिवसे २ संसज्जइ ताहे तारिसएहिं चेव कट्ठेहिं संकामिज्जंति, 5 दंडए एवं चेव, भमरस्सवि तहेव विवेगो, सअंडए सकट्ठो विवेगो, पूतरयस्स पुव्वभणिओ
ચઉરેન્દ્રિયનું ગ્રહણ : ગુરુગમથી જાણવું. જો દાયકાના હાથમાં રહેલ ઘી વિગેરેમાં અથવા પાણીમાં માખી પડે ત્યારે તે ભોજન કે પાણી સાધુઓને અકલ્પ્ય છે, પરંતુ જો સાધુઓના હાથમાં રહેલ ભક્ત કે પાણીમાં માખી પડે તો તરત સાધુએ તેમાંથી માખીને બહાર કાઢવી. પરંતુ કોઈ ચીકાસવાળી વસ્તુમાં પડે તો બહાર કાઢી તે માખી ઉપર રાખ નાંખવી. (જેથી રાખ ચીકાસને 10 ચૂસી લે અને માખી મરતી બચી જાય.) ભ્રમરી (જેસ્થતરિયા = પ્રેમરિકા) જો વસ્ત્ર કે પાત્રમાં ઘર કરે તો તે વસ્ત્ર કે પાત્ર આખું છોડી દેવું. પરંતુ પોતાની પાસે બીજું વસ્ત્ર કે પાત્ર ન હોય તો વસ્ત્ર કે પાત્રના જે ભાગમાં ભમરીએ ઘર કર્યું હોય તેટલા ભાગને કાઢી પરઠવે, અથવા ભમરીના ઘરમાં રહેલ જીવોને અન્ય સ્થાને બનાવેલ ઘરમાં સંક્રામિત કરે. લાકડાંનો પીઠ–ફલકરૂપ સંથારો જો પૂર્વગ્રહીત હોય = ગૃહસ્થના ઘરમાં જ મંકોડાઓવડે સંસક્ત હોય તો તેવો સંથારો તે જ પ્રમાણે 15 =ગૃહસ્થના હાથમાં રહેલ ભક્ત કે પાણીમાં માખી પડે, તે જેમ અકલ્પ્ય બને તેમ અકલ્પ્ય જાણવો. પરંતુ જો ગ્રહણ સમયે જ જીવોવડે સંસક્ત થતો દેખાય તો પાદપુંછણ=રજોહરણવડે રોજેરોજ જીવોથી સંસક્ત ન થાય તે માટે દિવસમાં ત્રણ વખત પ્રમાર્જન કરે.
પરંતુ રોજેરોજ ત્રણ વખત પ્રમાર્જન કરવા છતાં પણ જો સંથારો સંસક્ત થતો હોય તો તેવા પ્રકારના જ લાકડાંમાં તે જીવો સંક્રમિત કરાય છે. (જો કે અહીં ઘી વિગેરેમાં માખી પડે 20 તેનો ત્યાગ કેવી રીતે કરવો એ વાત ચાલી રહી છે. તેમાં પ્રસંગથી તેઈન્દ્રિય એવા મંકોડાથી સંસક્ત સંથારાની વાત જાણવી, અન્યથા પૂર્વે તેઇન્દ્રિયમાં આ વાત આવી જ ગઈ છે. રૂતિ ટિપ્પળજે.)
દાંડામાં પણ સંસક્ત જીવોનો ઉપરોક્તવિધિ પ્રમાણે ત્યાગ કરવો. ભમરી, જીવોના ઇંડાથી યુક્ત લાકડું, પોરા આ બધાનું પૂર્વે કહેલા પ્રમાણે પરિસ્થાપન કરવું. (અહીં જે તેઈન્દ્રિયજીવોનું વર્ણન કર્યું તે પ્રસંગથી જાણવું. તથા પોરાનામના જીવોની અનેક જાતિઓ હોવાથી અહીં પોરા 25 શબ્દથી કોઈક ચઉરેન્દ્રિયજાતિનો જીવવિશેષ પણ સંભવિત હોવાથી અહીં તેનું કથન ક્રુષ્ટ નથી. ३७. विप्रसृताः ।। चतुरिन्द्रियाणां अश्वमक्षिका अक्ष्णः पुष्पिकां निष्काशयन्ति इति गृह्यन्ते, परहस्ते भक्ते पानीये वा यदि मक्षिकास्तदनेषणीयं, संयतहस्ते उद्धियन्ते, स्नेहे पतिताः क्षारेणावगुण्ड्यन्ते कोत्थलकारिका वा वस्त्रे पात्रे वा गृहं कुर्यात् सर्वविवेकः, असति छित्त्वा, अथान्यस्मिन् गृहे वा संक्राम्यन्ते, संस्तारके मत्कुणानां पूर्वगृहीते तथैव गृह्यमाणे पादप्रोञ्छनेन यदि तिस्रो वाराः प्रतिलिख्यमानोऽपि दिवसे दिवसे 30 संसृज्यते तदा तादृशैरेव काष्ठैः संक्राम्यन्ते, दण्डकेऽप्येवमेव, भ्रमरस्यापि तथैव विवेकः, साण्डे सकाष्ठस्य विवेकः, पूतरकस्य पूर्वभणितो