SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) ३६ एगो भत्तं गेहइ सो चेव फुसति, बीओ पाणयं, हत्थो अलेवाडो चेव, जइवि कीडियाउ मइयाउ तहवि गलिज्जंति, इहरहा मेहं उवहणंति मच्छियाहिं वमी हवइ, जड़ तंदुलोदगमाइसु पूयरओ ता पगासमुहे भायणे छुहित्ता पोत्तेण दद्दरओ कीरति, ताहे कोसएणं खोरएण वा उक्कडिज्जइ, थोवण पाणएण समं विगिंचिज्जइ, आउक्कायं गमित्ता कट्टेण गहाय उदगस्स ढोइज्जइ, ताहे 5 अप्पणा चेव तत्थ पडइ, एवमाइ तेइंदियाणं, पूयलिया कीडियाहिं संसत्तिया होज्जा, सुक्कओ वा कूरो, ताहे झुसिरे विक्खिरिज्जइ, तत्थ ताओ पविसंति, मुहुत्तगं च रक्खिज्जइ जाव એકલો સાધુ ગયો હોય ત્યારની સમજવી.) જ્યારે સંઘાટક–બે સાધુઓ ગોચરી માટે ગયા હોય ત્યારે એક સાધુ ભોજનગ્રહણ કરતો હોય છે અને તે જ ભોજનને સ્પર્શે, બીજો નહીં. બીજો સાધુ પાણીને જ ગ્રહણ કરે. તેથી તેનો હાથ તો ખરડાયેલ છે જ નહીં. (માટે સંઘાટક જાય ત્યારે પાણીમાંથી 10 કીડી વિગેરેનો ઉદ્ધાર પાણી ગ્રહણ કરનાર સાધુ જ કરતો હોવાથી પાણી લેપકૃત થવાની વાત રહેતી નથી.) જો પાણીમાં કીડીઓ મરી ગઈ હોય તો પણ પાણી ગાળવું, અન્યથા જો પાણી પીવામાં કીડી આવે તો બુદ્ધિનો નાશ થાય, માખી આવે તો ઉલટી થાય. જો ચોખા વિગેરેના ધોવણના પાણીમાં પોરા હોય તો પહોળામુખવાળા પાત્રમાં પાણી લઈને પાત્રને ઉપરથી ગળણું બાંધે. ત્યાર પછી માટીમાંથી બનાવેલ નાના વાસણથી કે ઘરોમાંથી યાચીને 15 લાવેલા વાડકી જેવા વાસણથી પાણીને બહાર કાઢે. (અહીં એવું લાગે છે કે પાત્રને ઉપરથી બાંધવાનું જે કહ્યું છે તે એ રીતે બાંધવું કે જેથી પોરા અંદર રહે અને અંદરનું પાણી ગેરણાની ઉપર આવે અર્થાત્ ગરણાને ઉપરથી ઢીલુ બાંધે. ઉપર જે પાણી આવ્યું તે નાના વાસણથી બહાર કાઢી નાંખે જેથી પોરા વિગેરેને વધુ કિલામણા થાય નહીં. પોરાની જાતિઓ ઘણા પ્રકારની હોવાથી અહીં તેઈન્દ્રિય પોરા જાણવા. તિ ટીપ્પા) પછી થોડું પાણી બાકી રાખી તે પાણી સાથે પોરા જીવોને 20 સુરક્ષિત સ્થાનમાં પરઠવે. તે પણ એ રીતે કે ધોવણના પાણી જેવું બીજું પાણી હોય ત્યાં લાવી તે લાકડાંમાં લઈ પાણીની પાસે રાખે જેથી તે જીવો પોતાની જાતે પાણીમાં પ્રવેશી જાય. આ પ્રમાણે તેઇન્દ્રિયજીવોનું ગ્રહણ સંભવે છે. એ જ રીતે પૂડલા વિગેરેમાં કીડીઓ થઈ હોય અથવા ભાતમાં કીડીઓ થઈ હોય અને ભાત સુકાઈ ગયા હોય તો તે વસ્તુને પોલાણવાળા સ્થાનમાં મૂકે જેથી તે સ્થાનમાં કીડીઓ જતી રહે, જ્યાં સુધી બધી કીડીઓ તે સ્થાનમાં પ્રવેશે 25 નહીં ત્યાં સુધી ધ્યાન રાખવું. ३६. एको भक्तं गृह्णाति, सो चैव स्पृशति, द्वितीयः पानीयं हस्तोऽलेपकृदेव यद्यपि कीटिका मृतास्तथापि गाल्यन्ते, इतरथा मेधामुपहन्युः मक्षिकाभिर्वान्तिर्भवति, यदि तन्दुलोदकादिषु पूतरकास्तदा प्रकाशमुखे भाजने क्षिप्त्वा पोतेनाच्छादनं क्रियते, ततः कोशेन क्षौरकेण वा निष्काश्यन्ते, स्तोकेन पानीयेन समं त्यज्यन्ते, अप्कायं प्रापय्य काष्ठेन गृहीत्वोदकाग्रे ध्रियन्ते, तदाऽऽत्मनैव तत्र पतन्ति, एवमादिस्त्रीन्द्रियाणां, 30 પૂનિા ઝીટિવ્ઝામિ: સંસવતા ભવેત્, ગુજો વા ર:, તવા સુષિરે વિજ્રીયંતે, તત્ર તા: પ્રવિજ્ઞપ્તિ, મુદ્ભૂત્ત = રક્ષ્યને યાવવું * છુગ્ગડ્—પૂર્વમુદ્રિત્તે ।
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy