________________
૩૮ ના આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) जइ परिस्संता जे ण हिंडंति ते लिंति, जे य पाणा दिवा ते मया होज्जा, एगेण पडिलेहियं बीएण ततिएणं, सुद्धं परिभुंजंति, एवं चेव महियस्सवि, गालियदहियस्स नवणीयस्स य का विही ?, महीए एगा उंडी छुब्भइ, तत्थ दीसंति, असइ महियस्स गोरसधोवणे, पच्छा उण्होदयं सियलाविज्जइ, पच्छा महुरे चाउलोदए, तेसु सुद्धं परिभुज्जइ, असुद्धे तहेव विवेगो दहियस्स, पच्छओ उयत्तेता णियत्ते पडिलेहिज्जइ तीराए, सुत्तेसुवि एस विही, परोवि आभोयअणाभोगा एताणि दिज्जा ॥ तेइंदियाण गहणं सत्तुयपाणाण पुव्वभणिओ विही, तिलकीडयावि तहेव दहिए वा रल्ला तहेव (સંસક્તપાણીવાળું પાત્રુ ઉપાશ્રયમાં રહેલ સાધુએ પોતાની પાસે ધારી રાખ્યું હોય અને હવે) તે થાકે ત્યારે જેઓ ગોચરી વિગેરે જતા ન હોય તેઓને સંસક્તપાણીવાળું પાત્રુ આપે. ક્યારેક એવું
બને કે તે પાણીમાં જે જીવો દેખાય તે કદાચ મરેલા હોય તો વારાફરતી ત્રણ સાધુઓ (અથવા 10 એક સાધુ ત્રણ વખત) પડિલેહણ કરે અને જો પાણી શુદ્ધ લાગે તો વાપરે. (આ પ્રમાણે પાણીસંબંધી .
વિધિ કહી. હવે તક્ર–છાસ વિગેરે સંબંધી વિધિ જણાવતા કહે છે કે, એ જ પ્રમાણે = પાણીની જેમ તકની વિધિ પણ જાણવી. આગળનું ગુરુગમથી જાણવું. (પાળેલા એવા દહીંમાં સંસક્તતા છે કે નહીં ? તે જાણવાનો ઉપાય જણાવ્યો. પરંતુ જે ગાળ્યા વિનાનું દહીં છે તે સંસક્ત છે કે
નહીં ? તે કેવી રીતે જાણવું ? તે કહે છે –) 15 ગાળ્યા વિનાનું દહીં સાધુ પાત્રમાં વહોરે ત્યારે જો દહીં સંસક્ત હોવાની શંકા હોય તો
દહીંવાળા પાત્રને ઉપર—નીચે, આજુબાજુ હલાવે, અને પછી પાત્રમાં દહીંની કિનારીએ તપાસ કરે. જો દહીંમાં જીવો હોય તો આ રીતે કરવાથી કિનારે જીવો આવે. જેથી દહીં સંસક્ત છે કે નહીં ? તે ખ્યાલ આવે. સુત્તને વિશે–શેરડીમાંથી સાકર અને તેમાં શેરડી અને સાકર વચ્ચેની
એક કક્કબ નામની અવસ્થાને સુત્ત કહેવાય છે. તેને વિશે પણ આ વિધિ જ જાણવી. (ઉપરોક્ત 20 સંપૂર્ણ અનુવાદ ટીપ્પણીકારાનુસારે મેં લખ્યો છે. પરંપરાનો અભાવ હોવાથી ટીપ્પણીકારે પણ આ
બધી વિધિઓ “દુર્ગમ છે અને માત્ર અક્ષરાર્થ કરીએ છીએ એમ જણાવ્યું છે. તત્ત્વ તું તિરાખ્યો આ પ્રમાણે બેઈન્દ્રિયનું આત્મસમુત્ય ગ્રહણ કહ્યું.
પરસમુલ્ય ગ્રહણ : બીજો ગૃહસ્થ પણ જાણી જોઈને કે અજાણતા બેઈન્દ્રિયજીવોથી સંસક્ત વસ્તુ આપે. 25 હવે તેઈન્દ્રિયની પારિસ્થાનિકા જણાવાય છે. તેમાં તેનું ગ્રહણ આ પ્રમાણે જાણવું – પૂર્વની
३४. यदि परिश्रान्तास्तहि ये न हिण्डन्ते ते लान्ति, ये च प्राणिनो दृष्टास्ते मृता भवेयुः, एकेन प्रतिलेखितं द्वितीयेन तृतीयेन, शुद्धं परिभुञ्जन्ति, एवमेव तक्रस्यापि गालितस्य दध्नो नवनीतस्य च तक्रे एका उण्डी क्षिप्यते तत्र दृश्यन्ते, असति तक्रे को विधिः?, गोरसधावनं, पश्चादुष्णोदकं शीतलीयते पश्चात् मधुरं
तन्दुलोदकं, तेषु शुद्धं परिभुज्यते, अशुद्धे तथैव विवेको, दनः पश्चात् उद्वर्त्य निवृत्ते सति प्रतिलेखयति - 30 तीरेषु, सुप्तेष्वपि एष विधिः, परोऽप्याभोगानाभोगाभ्यां तानि दद्यात् ॥ त्रीन्द्रियाणां ग्रहणं सक्तुप्राणिनां
पूर्वभणितो विधिः तिलकीटका अपि तथैव दध्नि वा रल्लाः तथैव