________________
બેઇન્દ્રિયજીવન ગ્રહણ-પરિસ્થાપન (ગા. ૭) જે ૩૫ असइ आगरस्स सत्तुएहिं समं निव्वाघाए, संसत्तदेसे वा कत्थइ होज्ज अणाभोगगहणं तं देसं चेव न गंतव्वं, असिवाईहिं गमेज्जा जत्थ सत्तुया तत्थ कूरं मग्गइ (ग्र. १६०००), न लहइ तद्देवसिए सत्तुए मग्गइ, असईए बितिए जाव ततिए, असइ पडिलेहिय २ गिण्हइ, वेला वा
अइक्कमइ अद्धाणं वा, संकिया वा मत्ते घेप्पंति, बाहिं उज्जाणे देउले पडिसयस्स वा बाहिं रयत्ताणं पत्थरिऊणं उवरि एक्कं घणमसिणं पडलं तत्थ पल्लच्थिन्जंति, तिन्नि ऊरणयपडिलेहणाओ, 5 ઉપદ્રવથી રહિત મધુર એવા સ્થાનમાં મૂકવા. કોઈકવાર સંસક્તદેશમાં (જયાં તે દેશના પ્રભાવથી જ ભક્ત–પાનાદિમાં જીવોની ઉત્પત્તિ વિગેરે સ્વાભાવિક રીતે જ થઈ જતી હોય તે સંસક્તદેશ કહેવાય. એવામાં) અનાભોગથી ગ્રહણ થઈ જાય તો શું કરવું ? તે કહે છે –) પ્રથમ તેવા દેશમાં જ સાધુએ જવું નહીં. પરંતુ સંયમયોગ્ય ક્ષેત્રમાં અશિવ (= દેવતાનો ઉપદ્રવ) વિગેરે હોય અને તેથી સંસક્તદેશમાં જવું પડે ત્યારે સંખ્ત ના સ્થાને ભાત યાચે. જો ભાત ન મળે તો તે જ 10 દિવસનો બનાવેલ સત્ શોધવો. તે દિવસનો સસ્તુ ન મળે તો બીજા દિવસનો બનાવેલ સસ્તુ શોધે, તે ન હોય તો ત્રીજા દિવસે (= ત્રણ દિવસ પહેલા) બનાવેલ સસ્તુ શોધે. તે પણ ન મળે તો ગૃહસ્થના વાસણમાંથી જ વહોરતી વેળાએ વારંવાર જોઈજોઈને ગ્રહણ કરે. પરંતુ આ રીતે જોઈ–જોઈને ગ્રહણ કરવામાં ઘણો સમય પસાર થાય એમ છે અથવા પોતે વિહારમાં હોય અથવા જીવોથી સંસકૃત હોવાની શંકા હોય ત્યારે એવા તે સસ્તુને પોતાની પાસે રહેલા જુદા માત્રકમાં 15 ગ્રહણ કરે.
- ત્યાર પછી, તે ગ્રહણ કરેલા સસ્તુને બહાર ઉદ્યાનમાં, દેવકુલમાં કે ઉપાશ્રયના બહારના ભાગમાં રજસ્ત્રાણને પાથરીને તેની ઉપર એક ઘન અને કોમળ એવા પલ્લાને પાથરીને તેની ઉપર મૂકે. (પત્નિન્નતિ = મૂકવું, નાંખવું.) ત્યાર પછી ત્રણવાર જીવો માટે પડિલેહણા કરવી. ("કરણ =લટુ, ઇયળ વિગેરે જીવો. તેને શોધવા માટે જે પડિલેહણા તે ઝરણયપત્તેિહપI.) તે ત્રણવાર 20 કરે, અર્થાતુ પહેલા એક સાધુ પડિલેહણા કરે, પછી બીજો અને પછી ત્રીજો, એમ ત્રણવાર કરે. પરંતુ જો કોઈ કારણસર ત્રણ સાધુઓ ન હોય ત્યારે એક સાધુ ત્રણવાર પડિલેહણ કરે. જો એકવાર પણ એક જીવ અંદર દેખાય તો ફરી ત્રણવાર પડિલેહણા કરે. આ રીતે વારંવાર પડિલેહણા ત્યાં સુધી કરતા રહેવું કે પછી પહેલી વારમાં એક પણ જીવ દેખાય નહીં, એ રીતે બીજી વાર પણ ન દેખાય, એમ ત્રીજી વાર પણ ન દેખાય. ટૂંકમાં ત્યાં સુધી પડિલેહણા કરવી કે જ્યાં સુધી છેલ્લી 25 ત્રણ પડિલેહણામાં એક પણ જીવ દેખાય નહીં.) આ રીતે પડિલેહણા પછી જ્યારે એક પણ જીવ દેખાય નહીં ત્યારે ફરી ત્રણવાર પડિલેહણા કરવી. આ રીતે સંપૂર્ણ શુદ્ધ થયેલા સતુમાંથી ત્રણ ३१. असत्याकारे सक्तुकैः समं निर्व्याघाते, संसक्तदेशे वा कुत्रचित् भवेदनाभोगग्रहणं तं देशमेव न गच्छेत्, अशिवादिभिर्गच्छेत् यत्र सक्तुकास्तत्र कूरो माय॑ते, न लभ्यते तदैवसिकान् सक्तुकान् मार्गयति, असति दैतीयिकान यावत्तार्तीयिकान. असति प्रतिलिख्य २ गहाति, वेलां वाऽतिक्रामति अध्वानं वा 30 (प्रतिपन्नाः), शङ्किता वा मात्रके गृह्णाति, बहिरुद्यानात् देवकुले प्रतिश्रयस्य वा बहिः रजस्त्राणं प्रस्तीर्य उपर्येकं घनमसृणं पटलं तत्र प्रक्षिप्यन्ते विकृत्व ऊरणिकाप्रतिलेखना,