________________
૩૧
२८
વનસ્પતિકાયનું ગ્રહણ (ગા. ૪) अण्णं विराहेहित्ति ४। वणस्सइकाइयस्सवि आयसमुत्थं आभोएणं गिलाणाइकज्जे मूलाईण गहणं होज्जा, अणाभोएण गहियं भत्ते वा लोट्टो पडिओ पिट्ठगं वा कुक्कुसा वा, सो चेव पोरिसिविभागो, दुक्कुडिओ चिरंपि होज्जा, परो अल्लगेण मिसियगं चवलगमीसियाणि वा पील्लूणि कूरओडियाए वा अंतो छोढूणं करमद्दएहिं वा समं कंजिओ अन्नयरो बीक्काओ पडिओ होज्जा, तिलाण वा एवं गहणं होज्जा, निंबतिलमाइसु होज्जा, जइ आभोगगहियं आभोगेण वा 5
(૫) વનસ્પતિકાય : આભોગથી આત્મસમુત્થ ગુરુગમથી જાણવું.
અનાભોગથી આત્મસમુર્ત્ય ઃ ગોચરી વહોરતી વેળાએ ભોજનાદિમાં (કરડિ વિગેરે ધાન્યનો) લોટ પડેલો હોય અને તે અનાભોગથી ગ્રહણ થાય અથવા (ઘઉં વિગેરેનો) લોટ અનાભોગથી ગ્રહણ થઇ જાય અથવા કરડિ વિગેરે ધાન્યના જ કુક્કુસા (લોટ કરતા થોડા મોટા કણિયા) ગ્રહણ થઈ જાય. ત્યારે તેના સચિત્તાદિ માટે પૂર્વે વાયુકાયમાં જે પૌરુષીવિભાગ બતાવ્યો તે જ અહીં સમજી 10 લેવો. (પરંતુ અહીં વિપરીત જાણવો, અર્થાત્ પૂર્વે પવન અચિત્તમાંથી સચિત્તાદિ ક્યારે બને તે કહ્યું. અહીં લોટ્ટ વિગેરે સચિત્તમાંથી અચિત્તાદિ ક્યારે થાય ? તે સંબંધી કાલ જાણવો. તથા પૂર્વે સ્નિગ્ધકાલમાં પોરિસી અને રૂક્ષકાલમાં દિવસો કહ્યા હતા. અહીં રૂક્ષકાલમાં પોરિસી અને સ્નિગ્ધકાલમાં દિવસો જાણવા.
જેમ કે, તે સ્ત્રીને પૂછ્યું કે આ લોટ દળ્યાને કેટલો સમય થયો ? તેથી જો રૂક્ષકાલસંબંધી 15 એક પોરિસી પૂર્ણ થઈ હોય તો તે લોટ હજુ સુધી અચિત્ત થયો નથી એમ જાણવું. બીજી પોરિસીમાં પણ એ જ પ્રમાણે સમજવું. ત્રીજી પોરિસીમાં તે લોટ અચિત્ત થાય. તેથી જો લોટ દળ્યાને ત્રણ પોરિસી થઇ ગઈ હોય તો તેનો ત્યાગ કરવાની જરૂર નથી. સ્નિગ્ધકાળમાં આ જ પ્રમાણે, પણ પોરિસીની બદલે દિવસો સમજવા. આ બહુલતાએ સમજવું. અન્યથા જો અત્યંત બારીક લોટ દળ્યો હોય તો બતાવેલા કાલ કરતા પહેલા પણ અચિત્ત થઈ શકે, અને) જો બહું જાડો લોટ દળ્યો હોય 20 તો લાંબાકાલ સુધી પણ સચિત્ત હોઈ શકે છે.
આભોગ–અનાભોગથી પરસમુત્ય : કોઈ ગૃહસ્થ સચિત્ત આદુ સાથે મિશ્ર કરીને કોઈપણ ખાદ્ય દ્રવ્ય આપે અથવા ચોખા કે વટાણા સાથે મિશ્ર કરીને પીલુઓ આપે અથવા ભાતના ઓસામણ (?) માં કોઈ સચિત્ત વસ્તુ નાખીને આપે અથવા કરમદા (ફળવિશેષ) થી યુક્ત કાંજી આપે (કોઈ દેશમાં કાંજીમાં ખટાશ માટે કરમદા નાંખતા હોય છે.) અથવા મગ, અડદ વિગેરે ગમે તે બીજકાય 25 (દાણો) કાંજી વિગેરેમાં પડેલો હોય અને તે અનાભોગથી ગ્રહણ થાય અથવા એ જ પ્રમાણે અનાભોગથી તલોનું ગ્રહણ થાય. (તે કેવી રીતે ? તે કહે છે –) નિંબતિલ વિગેરેમાં અર્થાત્
२८. अन्यं विरात्सीदिति । वनस्पतिकायिकस्य आत्मसमुत्थमाभोगेन ग्लानादिकार्याय मूलादीनां ग्रहणं भवति, अनाभोगेन गृहीतं भक्ते वा लोट्टैः पतितः पिष्टं वा कुक्कुसा वा, स एव पौरुषीविभागः, दुष्कुट्टितः चिरमपि भवेत्, पर आर्द्रकेण मिश्रितं चपलकमिश्रितानि वा पीलूनि कूरकोटिकायां (क्षिप्रचटिकायां ) 30 वाऽन्तः क्षिप्त्वा करमर्दैः समं वा काञ्जिकः अन्यतरो वा बीजकायः पतितो भवेत्, तिलानां वैवं ग्रहणं મવેત્, નિમ્ન સૈજ્ઞાનિછુ મવેત્, યદ્યાભોગૃહીતમામોત્તેન વા * કટુ, + ખિમીર