SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ते उडायनी पारिस्थापनिडा (गा. ४) परिणमइ जेण कालेण थंडिलं पावइ विगिंचियव्वं, जत्थ हरतणुया पडेज्जा तं कालं पडिच्छित्ता विगिंचिज्जइ २ । उक्काओ तहेव आयसमुत्थो आहोएण संजयस्स अगणिकाएण कज्जं जायंअहिडक्को वा डंभिज्जइ फोडिया वा वायगंठी वा अन्त्रवृद्धिर्वा, वसहीए दीहजाईओ पविट्ठो, पोलं वा तावेव्वं, एवमाईहिं आणिए कज्जे कए तत्थेव पडिछुब्भइ, ण देति तो तेहिं कहिं जो अगणी तज्जाइओ तत्थेव विगिंचिज्जइ, न होज्ज सोवि न देज्ज वा ताहे तज्जाएण छारेण 5 उच्छाइज्जइ, , पच्छा अण्णजाइएणवि, दीवएसु तेल्लं गालिज्जइ वत्ती य निप्पीलिज्जइ मल्लगसंपुडए कीरइ पच्छा अहाडगं पालेइ, भत्तपच्चक्खायगाइसु मल्लगसंपुडए काऊण अच्छति, सारक्खिज्जइ, कए कज्जे तहेव विवेगो, अणाभोगेण खेलमल्लगालोयच्छारादिसु, तहेव परो आभोएण छारेण दिज्ज वसहीए अगणिं जोइक्खं वा करेज्ज तहेव विवेगो, अणाभोएणवि एए चेव पूयलियं वा सइंगालं देज्जा, तहेव विवेगो ३ । वाउक्काए आयसमुत्थं आभोएण, कहं ?, वत्थणा दिइएण 10 પાણી અનાભોગથી. ગ્રહણ થઈ જાય તો સ્પંડિલભૂમિ સુધી પહોંચતા કાલમાં જો તે અચિત્ત થઈ જાય તો વાપરે ઉપયોગ કરે. પરંતુ જેટલા સમયમાં સ્થંડિલભૂમિ આવે તેટલા સમયમાં પણ જો અચિત્ત થાય નહીં તો તે પાણી પરઠવી દેવું. જે સ્થાનમાં હરિતનુ (=વનસ્પતિના પાંદડા ઉપર ફૂટી નીકળતું પાણી) પડતા હોય તેવા સ્થાનમાં તે હરિતનુ સૂકાય નહીં ત્યાં સુધી રાહ જોઈને पछी परवj. (२) = (3) तेाय: सभोगथी आत्मसमुत्थ गुरुगमथी भएरावं. અનાભોગથી આત્મસમ્રુત્યુ : શ્લેષ્મના પ્યાલા માટેની કે લોચ માટેની રાખ લેવા જતા · અનાભોગથી તેમાં અગ્નિના કણિયા સાથે આવી જાય. 15 આભોગ–અનાભોગથી પરસમુર્ત્ય : શત્રુતાદિને કારણે કોઈ વ્યક્તિ જાણી જોઈને રાખમાં મિશ્ર કરી અગ્નિના કણિયાદિને આપે અથવા શત્રુતા કે ભક્તિથી કોઈ વ્યક્તિ અગ્નિ કે દીપકને 20 પ્રજવલિત કરીને વસતિમાં પ્રકાશ કરે. તેવા સમયે તે દીપકાદિનો વિધિપ્રમાણે ત્યાગ કરવો. . અનાભોગથી પણ તે અન્ય લોકો જ અંગારાદિના કણિયાથી યુક્ત રોટલી આપે. તે પણ એ જ प्रमाणे परवे. (3) २६. परिणमति येन कालेन स्थण्डिलं प्राप्यते त्यक्तव्यं, यत्र हरतनुकाः पतेयुस्तं कालं प्रतीच्छ्य त्यज्यते । तेजस्कायस्तथैवात्मसमुत्थ आभोगेन संयतस्याग्निकायेन कार्यं जातं -अहिदष्टो वा दह्यते स्फोटिका वा 25 वातग्रन्थिर्वा अन्त्रवृद्धिर्वा, वसतौ दीर्घजातीयः प्रविष्ट:, उदरशूलं वा तापयितव्यं, एवमादिभिरानीते कार्ये कृते तत्रैव प्रतिक्षिप्यते, न दद्यात्तदा तैः काष्ठैर्योऽग्निस्तज्जातीयस्तत्रैव त्यज्यते, न भवेत् सोऽपि न दद्याद्वा तदा तज्जातेन क्षारेणाच्छाद्यते, पश्चादन्यजातीयेनापि, दीपेभ्यः तैलं गाल्यते वर्त्तिर्निष्पीड्यते मल्लकसंपुटे क्रियते पश्चाद्यथायुष्कं पालयति, भक्तप्रत्याख्यानादिषु मल्लकसंपुटे कृत्वा तिष्ठति, संरक्ष्यते, कृते कार्ये तथैव विवेकः, अनाभोगेन श्लेष्ममल्लकलोचक्षारादिषु तथैव पर आभोगेन दद्यात्, वसतौ अग्नि ज्योतिर्वा 30 कुर्यात् तथैव विवेकः । अनाभोगेनापि एते चैव पूपलिकां वा साङ्गारां दद्यात् तथैव विवेकः ॥ वायुकाय आत्मसमुत्थमाभोगेन, कथं ?, बस्तिना दृत्या
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy