________________
૩૯૪ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) होणिपदे कए दुर्ग-भवति, द्वयोरग्रहणत इत्यर्थः, एवममायाविणो तिन्नि-वा अगिण्हंतस्स एक्को भवति, अहवा मायाविमुक्तस्य कारणे एकमपि कालमगृह्णतो न दोषः, प्रायश्चित्तं वा न भवतीति પથાર્થ: રૂપા દં પુur વાર્તડે ?, તે –
फिडियंमि अड्डरत्ते कालं घित्तुं सुवंति जागरिया ।
ताहे गुरू. गुणंती चउत्थि सव्वे गुरू सुअइ ॥१३९६॥ व्याख्या-पादोसियं कालं घेत्तुं सव्वे सुत्तपोरिसिं काउं पुन्नपोरिसीए सुत्तपाढी सुवंति, अथचिंतया उक्कालियपाढिणो य जागरंति, जाव अड्डरत्तो, ततो फिडिए अड्डरत्ते कालं घेत्तुं जागरिया सुयंति, ताहे गुरू उठेत्ता गुणेंति, जाव चरिमो पत्तो, चरिमजामे सव्वे उठित्ता वेरत्तियं
घेत्तुं सज्झायं करेंति, ताहे गुरू सुवंति । पत्ते पाभाइयकालवेलाए जो पाभाइयं कालं घेच्छिहति 10 सो कालस्स पडिक्कमिउं पाभाइयकालं गेण्हइ, सेसा कालवेलाए पाभाइय( वेरत्ति )कालस्स .
થાય છે. એ જ પ્રમાણે અમાયાવી સાધુ ઓછા કરતા કરતા (કારણે) ત્રણ કાલગ્રહણ ન લે તો એક લેવાનું થાય છે. અથવા માયાથી રહિત (મૂળમાં આપેલ ‘માયામયવિપ્રમુIM' શબ્દનો અર્થ – માયા રૂપ આમય = રોગ તે માયામય. તેનાથી મૂકાયેલો) સાધુ કારણે એક પણ કાલગ્રહણ ન લે તો પણ
કોઈ દોષ નથી, અર્થાત્ તેને કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. ૧૩૯૫ 15 અવતરણિકા : શંકા : ચાર કાલગ્રહણ કેવી રીતે જાણવા? તે કહેવાય છે કે
ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ : વાઘાઈ કાલગ્રહણ લઈને બધા સાધુઓ સૂત્રપોરિસી કરે છે. પોરિસી પૂર્ણ થયા બાદ સૂત્ર ભણનારા સાધુઓ સૂઈ જાય છે. તે સમયે અર્થપોરિસી કરનારા અને ઉત્કાલિકસૂત્ર ભણનારા
સાધુઓ અર્ધરાત્રિ સુધી જાગે છે. ત્યાર બાદ અર્ધરાત્રિ પૂર્ણ થતાં જાગતા સાધુઓ અધરત્તિનું કાલગ્રહણ 20 લઈને સૂઈ જાય છે. તે સમયે ગુરુ જાગે છે અને ત્રીજો પ્રહર પૂર્ણ થાય ત્યાં સુધી પોતાનો સ્વાધ્યાય
કરે છે. છેલ્લા પ્રહરમાં બધા સાધુઓ જાગે છે અને વેરત્તિનું કાલગ્રહણ લઈને સ્વાધ્યાય કરે છે. તે સમયે ગુરુ સૂઈ જાય છે. પછી જ્યારે પાભાઈ કાલગ્રહણ લેવાનો સમય થાય ત્યારે જે સાધુ પાભાઈ કાલગ્રહણ લેવાનો છે તે કાલનું પ્રતિક્રમણ કરીને એટલે કે વેરત્તિના બે આદેશો (= વેરત્તિકાલગ્રહણની
છેલ્લી પાટલીમાં છેલ્લે વેરત્તિકાલ પડિક્કયું? અને વેરત્તિકાલસ પડિક્કમાવણીય કાઉસ્સગ્ન કરું? 25 આ બે આદેશો) માંગીને પાભાઈ કાલગ્રહણ લે. શેષ સાધુઓ કાલવેલા થાય ત્યારે પાભાઈ
(વરત્તિ)કાલનું પ્રતિક્રમણ કરે છે. (અહીં નિયમ એવો છે કે જે કાલનું પ્રતિક્રમણ થાય એટલે કે પૂર્વે ५९. हानिपदे कृते द्विकं भवति, एवममायाविनस्त्रीन् वाऽगृह्णत एको भवति, अथवा, कथं पुनः कालचतुष्कं ? । प्रादोषिकं कालं गृहीत्वा सर्वे सूत्रपौरुषीं कृत्वा पूर्णायां पौरुष्यां सूत्रपाठिनः स्वपन्ति, अर्थचिन्तका
उत्कालिकयाठकाश्च जागरन्ति यावदर्धरात्रः, ततः स्फिटितेऽर्धरात्रे कालं गृहीत्वा जागरिताः स्वपन्ति, तदा 30 गुरव उत्थाय गुणयन्ति यावच्चरमः प्राप्तः, चरमे यामे सर्वे उत्थाय वैरात्रिकं गृहीत्वा स्वाध्यायं कुर्वन्ति,
तदा गुरत्नः स्वन्ति, प्राप्तायां प्राभातिककालवेलायां यः प्राभातिकं कालं गृह्णाति स कालं प्रतिक्रम्य भाभातिककालं गृह्णाति, शेषाः कालवेलायां प्राभातिका वैरात्रिक)कालस्य