________________
કાલગ્રહણની વિધિ (નિ. ૧૩૯૪-૯૫) ૨ ૩૯૩
ठाणासति न घेत्तव्वा, आइण्णतो वा जाणियव्वं ॥१३९३॥ कस्स कालस्स कं दिसमभिमुहेहिं ठायव्वमिति भण्णति -
पाओसि अड्डरत्ते उत्तरदिसि पुव्व पेहए कालं ।।
वेरत्तियंमि भयणा पुव्वदिसा पच्छिमे काले ॥१३९४॥ व्याख्या-पाओसिए अड्डरत्तिए नियमा उत्तराभिमुहो ठाइ, वेरत्तिए भयण'त्ति इच्छा उत्तराभिमुहो 5 पुव्वाभिमुहो वा, पाभाइए नियमा पुव्वमुहो ॥१३९४॥ इयाणि कालग्गहणपरिमाणं भण्णइ -
कालचउक्कं उक्कोसएण जहन्न तियं तु बोद्धव्वं ।
बीयपएणं तु दुगं मायामयविप्पमुक्काणं ॥१३९५॥ व्याख्या-उस्सग्गे उक्कोसेणं चउरो काला घेप्पंति, उस्सग्गे चेव जहण्णेण तिगं भवति, 10 "बितियपए 'त्ति अववाओ, तेण कालदुगं भवति, अमायाविनः कारणे अगृहाणस्येत्यर्थः, अहवा उक्कोसेणं चउक्कं भवति, जहण्णेण हाणिपदे तिगं भवति, एक्कंमि अगहिए इत्यर्थः, बितिए તો તે લેવા નહીં. અથવા તે માટેની વિધિ જુદા-જુદા ગચ્છમાં ચાલતી આચરણાથી = સામાચારીથી ए सेवी. ॥१३८||
भवत51 : सिमा ४६ ६२॥ सन्मु५ २३j ? ते उपाय छ + 15
ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. 1 ટકાઈ વાઘાઈ, અધરત્તિ વખતે નિયમથી ઉત્તરાભિમુખ ઊભો રહે. વેરત્તિમાં ઈચ્છા પ્રમાણે એટલે કે ઉત્તરાભિમુખ અથવા પૂર્વાભિમુખ ઊભો રહે. પાભાઈ વખતે નિયમથી પૂર્વાભિમુખ ઊભો २३. ।। १3८४॥ • सपत२९t : उपे सड 240 सेवा ? तेनुं परिभाए। ४ छ -
ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ : ઉત્સર્ગથી ઉત્કૃષ્ટપણે ચારે–ચાર કાલગ્રહણ છે. અને ઉત્સર્ગથી ° જઘન્યપણે ત્રણ કાલગ્રહણ લે. દ્વિતીયપદ એટલે અપવાદપદ. કોઈક કારણસર નહીં ગ્રહણ કરનાર અમાયાવીને અપવાદથી બે કાલગ્રહણ જાણવા. અથવા ઉત્કૃષ્ટથી ચાર જાણવા. જઘન્યથી હાનિપદમાં = ઓછા કરતા એક ન લેવાનું થાય ત્યારે ત્રણ જાણવા. અપવાદથી હાનિ પદમાં બે ન લો તો બીજા બે લેવાના 25 ५८. स्थानेऽसति न ग्रहीतव्याः, आचरणातो वा ज्ञातव्यं । कस्मिन् काले कां दिशमभिमुखैः स्थातव्यमिति भण्यते- प्रादोषिके अर्धरात्रिके नियमादुत्तराभिमुखस्तिष्ठति, वैरात्रिके भजनेति इच्छा उत्तराभिमुखः पूर्वाभिमुखो वा, प्राभातिके नियमात् पूर्वमुखः । इदानीं कालग्रहणपरिमाणं भण्यते-उत्सर्गे उत्कृष्टतश्चत्वारः काला गृह्यन्ते, उत्सर्गे एव जघन्येन त्रिकं भवति, द्वितीयपदमिति अपवादः, तेन कालद्विकं भवति । अथवोत्कृष्टतश्चतुष्कं भवति, जघन्येन हानिपदे त्रिकं भवति, एकस्मिन्नगृहीते । द्वितीयस्मिन्
20
30