SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ કાલગ્રહણની વિધિ (નિ. ૧૩૯૭–૯૮) पेंडिक्कमंति, ततो आवस्सयं करेंति, एवं चउरो काला भवंति ॥१३९६॥ "तिण्णि कहं ? ; उच्यते, पाभाइए अगहिए सेसा तिन्नि, अहवा गहियंमि अड्ढरत्ते वेरत्तिय अगहिए भवइ तिन्नि । वेरत्तिय अड्ढरत्ते अइ उवओगा भवे दुणि ॥१३९७॥ पडिग्गियंमि पढमे बीयविवज्जा हवंति तिन्नेव । पाओसिय वेरत्तिय अइउवओगा उ दुण्णि भवे ॥१३९८ ॥ * ૩૯૫ 5 गाथाद्वयस्यापि व्याख्या - वेरत्तिए अगहिए सेसेसु तिसु गहिएसु तिण्णि, अड्ढरत्तिए वा अगहिए तिणि, [ पादोसिए वा अगहिते तिण्णि, ] दोण्णि कहं ?, उच्यते, पाउसियअड्ढरत्तिएसु गहिएसु सेसेसु अगहिएसु दोण्णि भवे, अहवा पाउसियवेरत्तिए गहिए य दोन्नि, अहवा पाउसियपाभाइएसु गहितेसु सेसेस अगहिएसु दोण्णि, एत्थ विकप्पे पाउसिए चेव अणुवहण 10 કહ્યા પ્રમાણે બે આદેશો મંગાય એટલે તે કાલસંબંધી સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તેથી જો ત્યાર પછી સ્વાધ્યાય કરવો હોય તો નવું કાલગ્રહણ લેવું પડે. અહીં ‘પમાડ્યાતસ્સ' પાઠ લઈએ તો પાભાઈકાલનો સ્વાધ્યાય પૂર્ણ થયો કહેવાય જ્યારે ખરેખર અવસર તો વેરત્તિકાલસંબંધી સ્વાધ્યાયની પૂર્ણાહુતિનો છે. પાભાઈકાલસંબંધી સ્વાધ્યાય તો હવે શરૂ થવાનો છે. તેથી શેષ સાધુઓ કાલવેલાએ પાભાઈનું નહીં પણ વેરત્તિકાલનું પ્રતિક્રમણ કરે છે એવો અર્થ વધુ સંગત લાગે છે કારણ કે 15 પાભાઈકાલનું પ્રતિક્રમણ સાંજના સમયે કરવાનું હોય છે. કૃતિ બહુશ્રુતા વવન્તિ )ત્યાર પછી બધા ષડાવશ્યકરૂપ પ્રતિક્રમણ કરે છે. આ પ્રમાણે ચાર કાલગ્રહણ થાય છે. II૧૩૯૬ અવતરણિકા : ત્રણ કાલગ્રહણ કેવી રીતે થાય ? તે કહે છે કે પાભાઈ કાલગ્રહણ ન લે અને શેષ ત્રણ લે ત્યારે ત્રણ કાલગ્રહણ થાય છે. અથવા ગાથાર્થ ઃ ટીકાર્થ પ્રમાણે જાણવો. = ટીકાર્ય : બંને ગાથાનો અર્થ આ પ્રમાણે જાણવો – વેત્તિ ન લો અને શેષ ત્રણ લો ત્યારે ત્રણ કાલગ્રહણ થાય. અથવા અધરત્તિ સિવાય ત્રણ લેતા ત્રણ કાલગ્રહણ થાય. (અથવા વાઘાઈ ન લો ત્યારે ત્રણ થાય. રૂતિ પૂર્વાં) બે કાલગ્રહણ કેવી રીતે થાય ? તે કહે છે – વાઘાઈ અને અધત્તિ લેવાય અને શેષ બે ન લેવાય ત્યારે બે કાલગ્રહણ થાય છે. અથવા વાઘાઈ અને વેરત્તિ લો ત્યારે બે થાય. અથવા વેત્તિ અને અધરત્તિ સિવાય વાઘાઈ અને પાભાઈ લો ત્યારે બે થાય. આ વિકલ્પમાં એટલું 25 જાણવું કે વાઘાઈ કાલગ્રહણ શુદ્ધ આવ્યું હોય તો ઉપયોગપૂર્વક સારી રીતે જાગવા સાથે આખી 20 ૬૦. પ્રતિામ્યન્તિ, તત આવશ્ય વૃત્તિ, વં ચત્વા: જાતા મવન્તિ, ત્રય: યં ?, ઉચ્યતે, प्राभातिकेऽगृहीते शेषास्त्रयः, अथवा वैरात्रिकेऽगृहीते शेषेषु त्रिषु गृहीतेषु त्रयः, अर्धरात्रिके वाऽगृहीते त्रयः, द्वौ कथं ?, उच्यते, प्रादोषिकार्धरात्रिकयोर्गृहीतयोः शेषयोरगृहीतयोर्द्वी भवतः, अथवा प्रादोषिकवैरात्रिकयोर्गृहीतयोर्द्वी च अथवा प्रादोषिकप्राभातिकयोर्गृहीतयोः शेषयोरगृहीतयोर्द्वी, अत्र विकल्पे 30 प्रादोषिकेण चैवानुपहतेन [ ] एतदन्तर्गतः पाठः चूर्णावधिकः ।
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy