________________
અપ્લાયની પરિસ્થાનિકા (ગા. ૪) ( ૨૭ देइ ताहे आगरे, एवं अणाभोगा आयसमुत्थं, परसमुत्थं जाणंती अणुकंपाए देज्जा, ण एते भगवंतो पाणियस्स रसं जाणंति हरदोदगं दिज्जा, पडिणीयत्ताए वा देज्जा, एयाणि से वयाणि भज्जंतुत्ति, णाए तत्थेव साहरियव्वं, न देज्ज जओ आणियं तं ठाणं पुच्छिज्जइ, तत्थ नेउं परिट्ठविज्जइ, न जाणेज्जा, वण्णाईहिं उवलक्खिज्जइ, ताहे णइपाणियं णईए विगिचेज्जा एवं तलागपाणियं तलाए अगडवाविसरमादिसट्ठाणेसु विर्गिचिज्जइ, जइ सुक्का तडा पाणियं वडपत्तं पिप्पलपत्तं वा अड्डेऊण सणियं विगिंचइ, जह उज्जरा न जायंति, पत्ताणं असईए भायणस्स कण्णा जाव हेट्ठा सणियं उदयं अल्लियाविज्जइ ताहे विगिचिज्जइ, अह कूओदयं ताहे जइ कूवतडा દે તો પાણી જયાંથી લાવ્યા હોય ત્યાં જઈ પરઠવે.
આભોગથી પરસમુત્કઃ આ ભગવંતો સચિત્તપાણીના રસને સ્વાદને જાણતા નથી. તેથી તે સ્વાદ ચાખવા મળે એવી) અનુકંપાથી જાણવા છતાં હૃદસંબંધી સચિત્તપાણી સાધુને આપે. અથવા 10 “આના વ્રતોનો ભંગ થાઓ” એવી શત્રુબુદ્ધિથી જાણવા છતાં સચિત્તપાણી આપે. (આ રીતે આભોગથી પરસમુત્યુ થાય.) સચિત્તપાણીનો ખ્યાલ આવતા તે જ સ્થાનમાં પરઠવવું. જો પરઠવવા ન દે તો જયાંથી લાવ્યું હોય તે સ્થાનની પૃચ્છા કરે અને ત્યાં લઈ જઈને પરઠવે. જો તે સ્ત્રી જાણતી ન હોય તો વર્ણાદિવડે સ્થાનને ઓળખે. તેમાં જો તે નદીનું પાણી હોય તો નદીમાં પરઠવે. એ જ પ્રમાણે તળાવનું પાણી તળાવમાં, કૂવા–વાવડી–સરોવરાદિનું પાણી હોય તો પોત–પોતાના 15 સ્થાનમાં પરઠવે.
| (તે પરઠવવાની વિધિ આ પ્રમાણે જાણવી. તેમાં તળાવના પાણીની વિધિ – જો તે તળાવાદિના કિનારા પાણી વિના ભીના હોય તો કિનારા ઉપર જ પાણી ધીરે-ધીરે પરઠવવું, જેથી તે પાણી સરકીને તળાવના પાણીમાં ભળી જાય.) કિનારો સુકાઈ ગયો હોય તો કિનારે પાણી ન નાંખવું અન્યથા કિનારો સૂકો હોવાથી પાણી ત્યાં જ શોષાઈ જશે. તો શું કરવું? તે 20 કહે છે કે, તો તળાવના પાણીની સપાટી ઉપર (વધારે ઉપર નહીં) વડના કે પીપળાના પાંદડાને અડાડીને (=પાણીની સપાટીથી કંઈક ઉપર રાખીને) તે રીતે ધીરે-ધીરે પાણી નાખવું કે જેથી પડતા પાણીનો અવાજ ન થાય. જો પાંદડા ન હોય તો પાત્રના કર્ણભાગને (=ઉપરના ભાગને) પાણીની સપાટી સુધી નીચે લાવી સ્થાપે. (સ્ત્રિયાવિMડું =સ્થાપે.) ત્યાર પછી ધીરે ધીરે પાણી પરઠવે. . જો કૂવાનું પાણી હોય, ત્યારે જો (અરઘટ્ટાદિમાંથી પડતા પાણી દ્વારા) કૂવાના કિનારા ભીના 25
२४. दद्यात्तदाऽऽकरे, एवमनाभोगादात्मसमुत्थं, परसमुत्थं जानानाऽनुकम्पया दद्यात्-नैते भगवन्तः पानीयस्य रसं जानन्ति हदोदकं दद्यात. प्रत्यनीकतया वा दद्यात एतान्यस्य व्रतानि भञ्जन्त्विति. ज्ञाते तत्रैव संहर्तव्यं, न दद्याद्यत आनीतं तत्स्थानं पृच्छ्यते तत्र नीत्वा परिष्ठाप्यते, न जानीयाद्वर्णादिभिरुपक्ष्यते तदा नदीपानीयं नद्यां त्यज्यते एवं तटाकपानीयं तटाके अवटवापीसरादिस्वस्थानेषु त्यज्यते, यदि शुष्का तटाः, पानीयं वटपत्रं पिष्पलपत्रं वाऽवष्टभ्य शनैस्त्यज्यते यथा पतज्जलशब्दा न जायन्ते, पत्राणामसति भाजनस्य कर्णा 30 याबदधस्तात् ( पश्चात् ) शनैरुदकं श्लिष्यन्ति तदा त्यज्यते, अथ कूपोदकं तदा यदि कूपतटः