________________
વ્યાઘાત વિના કાલભૂમિમાં ગયેલાની વિધિ (નિ. ૧૩૭૪) . ૩૭૯ ____ व्याख्या- तेसिं चेव गुरुसमीवा कालभूमी गच्छंताणं अंतरे जइ छीतं जोति वा फुसइ - तो नियत्तंति । एवमाइकारणेहिं अव्वाहया ते दोवि निव्वाघाएण कालभूमिं गया संडासगादि विहीए पमज्जित्ता निसन्ना उद्धट्ठिया वा एक्केक्को दो दिसाओ निरिक्खंतो अच्छइत्ति गाथार्थः ॥१३७३॥ किं च - तत्थ कालभूमिए ठिया
सज्झायमचिंता कणगं दद्रूण पडिनियत्तंति । ___पत्ते य दंडधारी मा बोलं गंडए उवमा ॥१३७४॥
व्याख्या-तत्थ सज्झायं अकरेंता अच्छन्ति, कालवेलं च पडियरंता, जइ गिम्हे तिण्णि सिसिरे पंच वासासु सत्त कणगा पेक्खेज तहावि नियत्तंति, अह निव्वाघाएणं पत्ता कालग्गहणवेला ताहे जो दंडधारी सो अंतो पविसित्ता साहुसमीवे भणइ-बहुपडिपुण्णा कालवेला मा बोलं करेहू, एत्थ गंडगोवमा पुव्वभणिया कज्जइत्ति गाथार्थः ॥१३७४॥
10 ટીકાર્થઃ ગુરુ પાસેથી કાલભૂમિ તરફ જતા તે બંનેને જો વચ્ચે છીંક આવે કે ઉજ્જઈ સ્પર્શ તો તેઓ પાછા ફરે છે. (અર્થાત્ કાલગ્રહણ લેવા જતા નથી.) આવા બધા (અર્થાત્ ગા. ૧૩૭ર૭૩માં કહ્યાં તે ઇન્દ્રિયવિષયો પ્રતિકૂલ હોય વિગેરેથી લઈ છીંક, ઉજ્જઈ સ્પ વિગેરે) કારણોથી અવ્યાહત હોય (= આવા બધા કોઈ કારણો ન હોય, તો તે બંને સાધુઓ નિર્ભાધાત હોવાથી કાલભૂમિમાં ગયેલા સંડાસા (= ૧૭ સંડાસા) વિગેરેની વિધિપૂર્વક પ્રમાર્જના કરીને બેઠેલા અથવા 15 ઊભા ઊભા બે-બે દિશાઓ જુએ. /૧૩૭૩ વળી ત્યાં કાલભૂમિમાં હોય ત્યારે છું
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ ત્યાં કાલભૂમિમાં ગયેલા તે સાધુઓ સ્વાધ્યાયને કર્યા વિના એકાગ્રમને કાલનું નિરૂપણ કરતા રહે. તે સમયે જો આકાશમાં ગ્રીષ્મઋતુમાં ત્રણ, શિયાળામાં પાંચ અને વર્ષાકાળમાં સાત .. 515 (=विशेष) से तो ५५ तेसो पाछ। ३२ (अर्थात् डालने अड४३ नही.) परंतु लो 20
કોઈ પણ જાતના વ્યાઘાત વિના કાલને ગ્રહણ કરવાનો સમય પ્રાપ્ત થઈ જાય તો જે દાંડીધર છે તે અંદર જઈને સાધુઓ પાસે કહે કે – “કાલવેલા ઘણી બધી પૂર્ણ થઈ છે (અર્થાત્ કાલગ્રહણ લેવાનો સમય થયો છે, તેથી અવાજ કરશો નહીં.” આ સમયે પૂર્વે કહેવાયેલ ગંડગનું દૃષ્ટાન્ત थाय छे. ॥१३७४॥ ४४. तयोरेव गुरुसमीपात् कालभूमिं गच्छतोरन्तरा यदि क्षुतं ज्योतिर्वा स्पृशति तदा निवर्तेते, 25 एवमादिकारणैरव्याहतौ तौ द्वावपि निर्व्याघातेन कालभूमिं गतौ संदंशकादि विधिना प्रमृज्य निषण्णौ ऊर्ध्वस्थितौ वा एकैको द्वे दिशे निरीक्षमाणस्तिष्ठति, तत्र कालभूमौ स्थितौ । तत्र स्वाध्यायमकुर्वन्तौ तिष्ठतः कालवेलां च प्रतिचरन्तौ, यदि ग्रीष्मे त्रीन् शिशिरे पञ्च वर्षासु सप्त कणकान् पश्येतां पततस्तदा विनिवर्तेते, अथ निर्व्याघातेन प्राप्ता कालग्रहणवेला तदा यो दण्डधरः सोऽन्तः प्रविश्य साधुसमीपे भणतिबहुप्रतिपूर्णा कालवेला मा बोलं कुरुत, अत्र गण्डकोपमा पूर्वभणिता क्रियते ।