SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) व्याख्या-निव्वाघाते दोन्नि जणा गुरुं आपुच्छंति-कालं घेच्छामो ? गुरुणा अणुण्णाया 'कितिकम्मति वंदण काउं दंडगं घेत्तुं उवउत्ता आवासियमासज्जं करेत्ता पमज्जन्ता य निग्गच्छंति, अंतरे य जइ पक्खलंति पडंति वा वत्थादि वा विलग्गति कितिकम्मादि किंचि वितहं करेंति गुरु वा किंचि पडिच्छंतो वितहं करेति तो कालवाघाओ, इमा कालभूमिए पडियरणविही5 इंदिएहिं उवउत्ता पडियरंति, 'दिस 'त्ति जत्थ चउरोवि दिसाउ दीसंति, उडुमि जइ तिन्नि तारगा दीसंति, जई पुण अणुवउत्ता अणिट्टो वा इंदियविसओ 'दिस 'त्ति दिसामोहो दिसाओ वा तारगाओ वा न दीसंति वासं वा पडइ, असज्झाइयं वा जायं तो कालवहो ॥१३७२॥ किं च जइ पुण गच्छंताणं छीयं जोइं ततो नियत्तेति । निव्वाधाए दोण्णि उ अच्छंति दिसा निरिक्खंता ॥१३७३॥ 10 ટીકાર્થ : વ્યાઘાત ન હોય ત્યારે કાલગ્રહી અને દાંડીધર બંને જણા ગુરુને પૂછે છે કે – અમે કાલને ગ્રહણ કરીએ?” (વ્યાઘાત હોય તો આ જ પૃચ્છા પૂર્વે કહ્યા પ્રમાણે ઉપાધ્યાયને કરે.) ગુરુવડે રજા અપાયેલા બંને સાધુઓ ગુરુને વંદન કરે છે. ત્યાર પછી દંડને લઈને ઉપયોગ પૂર્વક આવરૂહિ કહીને આસજ્જ_આસજ્જ બોલતા પ્રમાર્જના કરતા-કરતા બહાર નીકળે છે. તેમાં જતા વચ્ચે જો ક્યાંય ઠોકર લાગે, પડે અથવા વસ્ત્ર વિગેરે અડે, વંદન વિગેરે ક્રિયા જો 15 ખોટી કરે કે ગુરુ વાંદણા સ્વીકારતી વખતે કંઈક ખોટું કરે તો કાલનો વ્યાઘાત જાણવો, (અર્થાત્ કાલનું ગ્રહણ કરે નહીં.) હવે કાલભૂમિમાં ગયા પછી પ્રતિચરણની = કાલને જોવાની વિધિ જણાવે છે – ઈન્દ્રિયોવડે ઉપયુક્ત થઈને કાલને જુએ (અર્થાત્ પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રતિકૂલ હોય તો કાલગ્રહણ લે નહીં, જેમ કે, છેદી નાંખ, ભેદી નાંખ વિગેરે શબ્દો સંભળાતા હોય, ભયંકર દુર્ગધ આવે, ભયાનક 20 સ્વરૂપ દેખાય વિગેર હોય તો કાલગ્રહણ લે નહીં. રૂતિ ગોનર્યુસ્યામ્) દિશા” – જ્યાં ચારે દિશા દેખાતી હોય (પણ દિમોહ ન હોય તો કાલગ્રહણ લે.) ચોમાસા સિવાયના ઋતુકાળમાં જો ત્રણ તારા દેખાતા હોય તો કાલગ્રહણ લે.) પરંતુ જો પોતે ઇન્દ્રિયોથી ઉપયુક્ત ન હોય અથવા ઇન્દ્રિયના વિષયો પૂર્વે કહ્યા તે પ્રમાણે) અનિષ્ટ હોય અથવા દિગ્બોહ હોય, તારાઓ દેખાતા ન હોય કે વરસાદ પડતો હોય અથવા કોઈ અસજઝાય થઈ હોય તો કાલનો 25 વધુ જાણવો, (અર્થાત્ કાલને ગ્રહણ કરે નહીં.) I/૧૩૭રા વળી ? ગાથાર્થ ઃ ટીકાર્ય પ્રમાણે જાણવો. ४३. निर्व्याघाते द्वौ जनौ गुरुमापृच्छेते-कालं ग्रहीष्यावः गुरुणाऽनुज्ञातौ कृतिकर्मेति वन्दनं कृत्वा दण्डकं गृहीत्वोपयुक्तौ आवश्यिकीमासज्जं कुर्वन्तौ प्रमार्जयन्तौ च निर्गच्छतः, अन्तरा च यदि प्रस्खलतः पततो वा वस्त्रादि वा विलगति कृतिकर्मादि वा किञ्चिद्वितथं कुरुतर्गुरुर्वा किञ्चित् प्रतिच्छन् वितथं करोति ततः 30 काल व्याघातः, अयं कालभूमौ प्रतिचरणविधिः-इन्द्रियेषूपयुक्तौ प्रतिचरतः, दिश इति यत्र चतस्रोऽपि दिशो दृश्यन्ते, ऋतौ यदि तिस्रस्तारका दृश्यन्ते, यदि पुनर्नोपयुक्तौ अनिष्टो वेन्द्रियविषयो दिगिति दिग्मोहो दिशो वा तारका वा न दृश्यन्ते वर्षा वा पतति अस्वाध्यायिकं वा जातं तर्हि कालवधः।
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy