SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ૩૫૬ જ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) इमे सज्झायं करेंतित्ति, अचियत्तं हवेज्जा, विसयसंखोहो परचक्कागमे, दंडिओ कालगओ भवति, 'अण्णरायए'त्ति रण्णा कालगए निब्भएवि जाव अन्नो राया न ठविज्जइ, 'सभए 'त्ति जीवंतस्सवि रण्णो बोहिगेहिं समंतओ अभिदुयं, जच्चिरं भयं तत्तियं कालं सज्झायं न करेंति, जद्दिवसं सुयं निद्दोच्चं तस्स परओ अहोरत्तं परिहरइ। एस दंडिए कालगए विहित्ति 5 गाथाद्वयार्थः ॥१३४५-१३४६॥ सेसेसु इमा विही तद्दिवस भोइआई अंतो सत्तण्ह जाव सज्झाओ। अणहस्स य हत्थसयं दिट्ठि विवित्तंमि सुद्धं तु ॥१३४७॥ अस्या एव व्याख्यानगाथा मयहरपगए बहुपक्खिए य सत्तघर अंतरमए वा। निढुक्खत्ति य गरिहा न पढंति सणीयगं वावि ॥१३४८॥ . __ इमीण दोण्हवि वक्खाणं-गामभोइए कालगए तद्दिवसंति'-अहोरत्तं परिहरंति, आदिसद्दाओ કરે છે.” એ પ્રમાણે લોકોને અપ્રીતિ થાય. (૨) શત્રુસૈન્યનું આગમન થતાં દેશમાં સંક્ષોભ=આકુળવ્યાકુળતા થાય. (તેથી અસ્વાધ્યાય થાય.) (૩) રાજા મૃત્યુ પામે (તો અસ્વાધ્યાય થાય.) (૪) રાજાના મૃત્યુ બાદ કોઈ પણ જાતનો (= ચોર વિગેરેનો) ભય ન હોવા છતાં જ્યાં 15 सुधी जी. २% स्थापित न थाय त्यां सुधी अस्वाध्याय पो. (६) २% तो डोवा छतां જો તે નગર મનુષ્યની ચોરી કરનારા ચોરોવડે ઉપદ્રવિત હોય (તો સ્વાધ્યાય બધ કરે. આ સ્વાધ્યાય ક્યાં સુધી બંધ રાખવો ? તે હવે કહે છે કે, સેનાપતિ વિગેરે બધાના યુદ્ધમાં જ્યાં સુધી ભય (अनिद्दोच्च = मनिडोष = (मय इति व्यवहारसूत्रे) डोय त्यां सुधी. स्वाध्याय ४३ नही. ४ हिवसे સાંભળ્યું કે હવે કોઈ ભય નથી. તો તે દિવસ પછીનું એક અહોરાત્ર છોડે. (ત્યાર પછી સ્વાધ્યાય 20 या{ ४३.) २%मृत्यु थाय त्यारे सा (७५रोत) विधि 11वी. ॥१३४५-१३४६॥ અવતરણિકા : શેષ ભોજિક વિગેરે મૃત્યુ પામે ત્યારે હવે જણાવાતી વિધિ જાણવી છે थार्थ : टीर्थ प्रमाण वो. ટીકાર્થ : આ ગાથાની વ્યાખ્યા જણાવનાર બીજી ગાથા આ પ્રમાણે જાણવી છે. ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 25 ટીકાર્થ ઃ આ બંને ગાથાઓનું વ્યાખ્યાન આ પ્રમાણે જાણવું – ગામનો મુખી મૃત્યુ પામે તો તે દિવસને એટલે કે જે દિવસે તે મૃત્યુ પામ્યો હોય તે અહોરાત્રનો સાધુઓ ત્યાગ કરે. २१. इमे स्वाध्यायं कुर्वन्तीति अप्रीतिकं भवेत्, विषयसंक्षोभः परचक्रागमे, दण्डिकः कालगतो भवति, राज्ञि कालगते निर्भयेऽपि यावत् अन्यो राजा न स्थाप्यते, सभय इति जीवतोऽपि राज्ञो बोधिकैः समन्ततोऽभिद्रुतं, यावच्चिरं भयं तावन्तं कालं स्वाध्यायं न कुर्वन्ति, यदिवसे श्रुतं निर्दीत्यं तस्मात्परतोऽहोरात्रं 30 परिहियते । एष दण्डिके कालगते विधिः । शेषेष्वयं विधिः । अनयोर्द्वयोर्व्याख्यानं-ग्रामभोजिके कालगते तद्दिवसमिति अहोरात्रं परिहरन्ति, आदिशब्दात्
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy