________________
ગામના મુખી વિગેરેના મૃત્યુથી થતી અસ૰ નો કાળ * ૩૫૭ गोमरमहरो अहिगार निउत्तो बहुसम्मओ य पगओ बहुपक्खिउत्ति- बहुसयणो, वाडगसाहि"अहिवो सेज्जायरे अण्णंमि वा अणंयरघराओ आरब्भ जाव सत्तघरं एएसु मएस अहोरत्तं सज्झाओ न कीरंति, अह करेंति तो निद्दुक्खत्तिकाउं जणो गरहति अक्कोसेज्ज वा निच्छुब्भेज्ज वा, अप्पसद्देण वा सणियं करेंति अणुपेर्हति वा, जो पुण अणाहो मरति तं जइ उब्भिणं हत्थ वज्जेयव्वं, अणुब्भिन्नं असज्झाइयं न हवइ तहवि कुच्छियंतिकाउं आयरणाओ दिट्ठे हत्थसयं 5 वज्जिज्जइ । विवित्तंमि-परिट्ठवियंमि 'सुद्धं तु' तं ठाणं सुद्धं भवइ, तत्थ सज्झाओ कीरइ ॥१३४८ ॥ जइ य तस्स न कोइ परिठवेंतओ ताहे -
सागारियाइ कहणं अणिच्छ रतिं वसहा विगिंचति । विक्किन्ने व समंता जं दिट्ठ सढेयरे सुद्धा ॥१३४९॥
व्याख्या--जदि नत्थि परिद्ववेंतओ ताहे सागारियस्स आइसद्दाओ पुराणसङ्घस्स अहाभद्दगस्स 10 આદિશબ્દથી ગામ કે રાજ્યના પ્રધાન પુરુષો કે જેઓ મોટા અધિકારી હોય, ગામમાં ઘણાને માન્ય એવો પ્રકૃત=પ્રધાન પુરુષ હોય, બહુ પરિવારવાળો કોઈ હોય, પોળ–શેરીનો સ્વામી હોય, શય્યાતર હોય કે પછી ઉપાશ્રય પછીના સળંગ સાત ઘરમાંનો કોઈ હોય, આ બધામાંથી જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે અહોરાત્ર સ્વાધ્યાય કરે નહીં. જો કરે તો ‘આ સાધુઓ દુઃખ વિનાના છે’ એમ માની લોકો ગર્હ કરે અથવા આક્રોશ કરે અથવા ઉપાશ્રયમાંથી બહાર કાઢી મૂકે. અથવા સાધુઓ ધીમા 15 અવાજે ધીરે ધીરે સ્વાધ્યાય કરે અથવા અનુપ્રેક્ષા કરે.
કોઈ વ્યક્તિ જો અનાથ મૃત્યુ પામી હોય તો જો તેનું શરીર ભેદાયેલું હોય (અર્થાત્ કાગડા વિગેરેદ્વારા કે કોઈ બીજી રીતે શરીરમાંથી રુધિર, માંસ બહાર આવ્યું હોય) તો સો હાથ સુધીમાં હોય તો સ્વાધ્યાય વર્જવો. જો તે શ૨ી૨ ભેદાયેલું ન હોય તો જો કે અસજ્ઝાય થતી નથી છતાં આ ખરાબ વસ્તુ હોવાથી આચરણા સો હાથ સુધીમાં હોય તો સ્વાધ્યાય વર્જવાની છે. સો હાથ 20 દૂર પરઠવતા તે સ્થાન શુદ્ધ થાય છે, ત્યાં સ્વાધ્યાય કરાય છે. I૧૩૪૮॥ પરંતુ જો તે મડદાને પરઠવનાર કોઈ નથી તો →
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : જો તે મડદાને પરઠવનાર કોઈ નથી તો ગૃહસ્થને કહે આદિશબ્દથી પુરાણશ્રાદ્ધને २२. ग्रामराष्ट्रमहत्तरोऽधिकारनियुक्तो बहुसंमतश्च प्रकृतः, बहुपाक्षिक इति बहुस्वजनो, वाट साहिधि 25 वा शय्यातरे अन्यस्मिन् वा अनंतरगृहादारभ्य यावत् सप्तगृहं एतेषु मृतेषु अहोरात्रं स्वाध्यायो न कुर्वन्ति, अथ कुर्वन्ति निर्दुःखा इति कृत्वा जनो गर्हते आक्रोशेद्वा निष्काशेद्वा, अल्पशब्देन वा शनैः कुर्वन्ति अनुप्रेक्षन्ते वा यः पुनरनाथो म्रियते तस्य यदि पुनरुद्भिन्नं हस्तशतं वर्जयितव्यं, अनुद्भिन्नं अस्वाध्यायिकं न भवति तथापि कुत्सितमितिकृत्वा आचरणातो दृष्टं हस्तशताद् वर्जयितव्यं, विविक्ते - परिष्ठापिते शुद्धमिति तत् स्थानं शुद्धं भवति -तत्र स्वाध्यायः क्रियते, यदि च तस्य न कोऽपि परिष्ठापकस्तदा-यदि नास्ति 30 परिष्ठापकस्तदा सागारिकस्य आदिशब्दात् पुराणश्राद्धस्य यथाभद्रकस्य