________________
5
વ્યક્ઝાહિદ્વાર (નિ. ૧૩૪૫-૪૬) ના ૩૫૫ वोग्गह दंडियमादी संखोभे दंडिए य कालगए।
अण्णरायए य सभए जच्चिर निद्दोच्चऽहोरत्तं ॥१३४५॥ अस्या एव व्याख्यानगाथा
सेणाहिवई भोइय मयहरपुंसित्थिमल्लजुद्धे य।
लोट्टाइभंडणे वा गुज्झगमुड्डाहमचियत्तं ॥१३४६॥ - इमीणं दोण्हवि वक्खाणं - दंडियस्स दंडियस्स य वुग्गहो, आदिसद्दाओ सेणाहिवस्स सेणाहिवस्स य एवं दोण्हं भोइयाणं दोण्हं मयहराणं दोण्हं पुरिसाणं दोण्हं इत्थीणं दोण्हं मल्लाणं वा जुद्धं, पिट्ठायगलोट्टभंडणे वा, आदिसद्दाओ विसयप्पसिद्धासु भंसुलासु । विग्रहाः प्रायो व्यन्तरबहुलाः । तत्थ पमत्तं देवया छलेज्जा, उड्डाहो निढुक्खत्ति, जणो भणेज्जा-अम्हं आवइपत्ताणं
ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : આ ગાથાની વ્યાખ્યાને જણાવનાર બીજી ગાથા જણાવે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : બંને ગાથાઓની વ્યાખ્યા આ પ્રમાણે જાણવી – (૧) રાજા–રાજા વચ્ચે યુદ્ધ થાય, આદિ' શબ્દથી સેનાધિપતિ–સેનાધિપતિ વચ્ચે યુદ્ધ થાય. એ જ પ્રમાણે ગામના બે મુખીઓ વચ્ચે, મોટી બે વ્યક્તિઓ વચ્ચે, બે પુરુષો વચ્ચે, બે સ્ત્રીઓ વચ્ચે કે બે મલ્લો વચ્ચે યુદ્ધ થાય. અથવા 15 fપષ્ટ = મગ, અડદ વિગેરેનું ચૂર્ણ, તોટ્ટ = યોવારિ (?) વિગેરે ધાન્યનો લોટ. જેમ અમુક દેશમાં લોકો ધૂળથી રમે તેમ, અમુક બીજા દેશોમાં આવા પિષ્ટ, લોટ વિગેરેથી ક્રીડા કરે છે. તેથી જયાં સુધી આવી ક્રીડા ચાલે ત્યાં સુધી સ્વાધ્યાય બંધ રાખે. (આ ટીપ્પણી પ્રમાણેનો અર્થ કહ્યો. વ્યવહારસૂત્રમાં ‘તોન્દ્રિમંડળ' શબ્દનો અર્થ આ પ્રમાણે છે – બે ગામ વચ્ચે ઝઘડો થતાં યુવાનો પરસ્પર ‘તોછિિમ:' = પથ્થરો વિગેરેવડે ભંડણ = યુદ્ધ કરે.) “તારૂ' માં રહેલ 20 આદિશબ્દથી તે–તે દેશોમાં પ્રસિદ્ધ એવા ભંસુલામાં (અર્થાત્ ભંસુલા = ક્રીડાદ્વારા થયેલા રેતી વિગેરેના ઢગલા, તેવા ઢગલા વિશે ક્રીડા કરતા હોય ત્યારે) જ્યાં સુધી તે યુદ્ધ વિગેરે ચાલે ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં, કારણ કે યુદ્ધોમાં પ્રાયઃ ઘણા વ્યંતરો ફરતા હોય છે.
તે યુદ્ધોના સમયે જો સાધુ સ્વાધ્યાય કરે તો દેવ (જુ = દેવ) સાધુની છલના કરે, પ્રવચનહીલના થાય કે આ સાધુઓં દુઃખ વિનાના છે (અર્થાત્ બીજાના દુઃખની આલોકોને કોઈ 25 ચિંતા નથી.) તથા લોકો કહે કે – “અમે આપત્તિમાં સપડાયા છીએ અને આ લોકો સ્વાધ્યાય
२०. अनयोर्द्वयोरपि व्याख्यानं-दण्डिकस्य दण्डिकस्य च व्युद्ग्रहः, आदिशब्दात् सेनाधिपतेः सेनाधिपतेश्च, एवं द्वयोर्भोजिकयोर्द्वयोर्महत्तरयोर्द्वयोः पुरुषयोर्द्वयोः स्त्रियोर्द्वयोर्मल्लयोर्वा युद्धं, पृष्ठायतलोट्टभण्डने वा, आदिशब्दाद्विषयप्रसिद्धासु भंसुलासु (कलहविशेषेषु) । तत्र प्रमत्तं देवता छलयेत् । उड्डाहो निर्दुःखा इति, जनो भणेत् -अस्मासु आपत्प्राप्तेषु