SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ साहिव्यद्वार (न. १३३५-३६) * ३४७ सौभाविए य पडते सज्झायं न करेंति त्ति गाथार्थः ॥१३३४॥ उप्पाएत्ति गयं, इदाणिं सादिव्वेति दारं तत्थ य गंधव्वदिसाविज्जुक्कगज्जिए जूअजक्खआलित्ते । इक्किक्क पोरिसी गज्जियं तु दो पोरसी हणइ ॥१३३५॥ अस्य व्याख्या-गंधर्वनगरविउव्वणं, दिसादाहकरणं विज्जुभवणं उक्कापडणं गज्जियकरणं, 5 जूवगो वक्खमाणलक्खणो, जक्खालित्तं-जक्खुद्दित्तं आगासे भवइ । एत्थ गंधव्वनगरं जक्खुद्दित्तं च एए नियमा दिव्वकया, सेसा भयणिज्जा, जओ फुडं न नजंति तेण तेसिं परिहारो, एए पुण गंधव्वाइया सव्वे एक्केक्कं पोरिसिं उवहणंति, गज्जियं तु दो पोरिसीउ उवहणतित्ति गाथार्थः ॥१३३५॥ 'दिसिदाह छिन्नमूलो उक्क सरेहा पगासजुत्ता वा। 10 संझाछेयावरणो उ जूवओ सुक्कि दिण तिन्नि ॥१३३६॥ अस्य व्याख्या - अन्यतमदिगन्तरविभागे महानगरप्रदीप्तमिवोद्योतः किन्तूपरि प्रकाशो तो स्वाभावि पशु-२६यात ५ त्यारे स्वाध्याय थाय नही. '' द्वार पूर्ण थयुं. ॥१३३४॥ अवतर1ि5 : वे 'साहिव्य' द्वार ४५॥वे. छ. तेभ थार्थ : टीअर्थ प्रभारी को. 15 ટીકાર્થ : ગંધર્વનગરની (ચક્રવર્તી વિગેરેના નગરના ઉત્પાતને સૂચવનાર સંધ્યા સમયે તે– તે નગર ઉપર કિલ્લા, ઝરૂખો વિગેરે આકારોવાળું બીજું નગર દેખાય તે ગંધર્વનગર કહેવાય. તેની) વિદુર્ણા, દિશાઓમાં દાહનું કરણ, વીજળી થવી, ઉલ્કાપાત, ગર્જનાનું કરણ, આગળ કહેવાતા સ્વરૂપવાળો યૂપક, યક્ષાલિપ્ત એટલે કે યક્ષાદિપ્ત (એટલે કોઈ એક દિશામાં આંતરેઆંતરે વીજળી જેવો જે પ્રકાશ દેખાય તે.) આ યક્ષાદિત આકાશમાં થાય છે. અહીં ગંધર્વનગર 20 અને યક્ષાદિપ્ત આ બંને નિયમથી દેવકૃત હોય છે. શેષ દેવકૃત હોય અથવા સ્વાભાવિક પણ થયા હોય. (જો દેવકૃત ન હોય તો સ્વાધ્યાય થઈ શકે.) પરંતુ તે દેવકૃત છે કે નહીં ? એનો સ્પષ્ટ ખ્યાલ ન આવવાથી દિગ્દાહ વિગેરે બધાનો પરિત્યાગ થાય છે (એટલે કે એ વખતે સ્વાધ્યાય કરાતો નથી.) આ ગંધર્વનગર વિગેરે બધા એક પ્રહર અસક્ઝાય કરે છે. ગર્જના બે પ્રહર સુધી અસઝાય કરે છે. /૧૩૩પની थार्थ : टीअर्थ प्रभावो . ટીકાર્યઃ (અહીં દિગ્દાહ વિગેરેનું સ્વરૂપ જણાવે છે.) કોઈ એક દિશાના અમુક વિભાગમાં १२. स्वाभाविके पतति स्वाध्यायं न करोति । औत्पातिकमिति गतं, इदानी सादिव्यमिति द्वारं, तत्र च गन्धर्वनगरविकुर्वणं दिग्दाहकरणं विद्युद्भवनं उल्कापतनं गर्जितकरणं यूपको वक्ष्यमाणलक्षण: यक्षादीप्तंयक्षोद्दीप्तमारलाशे भवति, तत्र गन्धर्वनगरं यक्षोद्दीप्तं च एते नियमात् देवकृते, शेषाणि भजनीयानि, यतः स्फुटं 30 न ज्ञायन्ते तेन तेषां परिहारः । एते गान्धर्वादिकाः पुनः सर्वे एकैकां पौरुषीमुपजन्ति, गर्जितं तु द्वे पौरुष्यावुपहन्तीति, 25
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy