________________
૩૪૬ ૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
व्याख्या-धूमागारो आपंडुरो रओ अच्चित्तो य पंसू भणइ, महास्कन्धावारगमनसमुद्भूत इव विश्रसापरिणामतः समन्ताद्रेणुपतनं रजउद्घातो भण्यते, अहवा एस रओ उग्घाउ पुण पंसुरिया भण्णइ । एएसु वायसहिएसु निव्वाएसु वा सुत्तपोरिसिं न करेंतित्ति गाथार्थः ॥१३३३॥
किं चान्यत्5
. साभाविय तिन्नि दिणा सुगिम्हए निक्खिवंति जइ जोगं ।
तो तंमि पडतंमी करंति संवच्छरज्झायं ॥१३३४॥ व्याख्या-एए पंसुरउउग्घाया साभाविया हवेज्जा असाभाविया वा, तत्थ असाभाविया जे णिग्घायभूमिकंपचंदोपरागादिदिव्वसहिया, एरिसेसु असाभाविएसु कएवि उस्सग्गे न करेंति सज्झायं,
'सुगिम्हए'त्ति जदि पुण चित्तसुद्धपक्खदसमीए अवरण्हे जोगं निखिवंति दसमीओ. परेण जाव 10 पुण्णिमा एत्थंतरे तिण्णि दिणा उवरुवरि अचित्तरउग्घाडावणं काउस्सग्गं करेंति तेरसिमादीसु वा तिसु दिणेसु तो साभाविगे पडतेऽवि संवच्छरं सज्झायं करेंति, अह उस्सग्गं न करेंति तो
ટીકાર્થઃ ધૂમાડાના આકારવાળી કંઈક સફેદ અને અચિત્ત એવી રજ તે પાંશુ કહેવાય છે. તથા રાજાના મોટા સૈન્યના પસાર થવાથી ઉડતી ધૂળ જેવી કુદરતી રીતે ચારે બાજુથી જે રજા
પડે તે રજોદ્દાત કહેવાય છે. અથવા આને રજ જાણવી. ઉદ્દાત એટલે ધૂમાડા જેવી સફેદ રજકણો 15 (=?) मापांशु विगेरे ५वनसहित होय पवन विना डोय सूत्रपोरिसीनो त्या ४३. ॥१३॥ : वणी जी8 -
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્ય : આ પાંશુ અને રજોદ્યાત સ્વાભાવિક અથવા અસ્વાભાવિક હોય છે. તેમાં જે પાંશુ–રજોદ્ધાત ગર્જના ભૂમિકંપ, ચન્દ્રગ્રહણ વિગેરે દિવ્ય સહિત હોય તે અસ્વાભાવિક જાણવા. 20 આ અસ્વાભાવિક પાંશુ – રજોદ્દાત હોય ત્યારે અચિત્તરજનો કાયોત્સર્ગ કર્યો હોવા છતાં સાધુઓ
સ્વાધ્યાય કરે નહીં. ગ્રીષ્મઋતુમાં ચૈત્ર સુદદશમીની સાંજે જો યોગનો નિક્ષેપ કરે. (હવે આ જ પંક્તિનો વિસ્તારથી અર્થ કરે છે કે, દશમથી લઇને પુનમ સુધીમાં કોઈપણ ત્રણ દિવસ સતત અચિત્તરજ દૂર કરવા માટે (યોગનો નિક્ષેપ કરે =) કાયોત્સર્ગ કરે તો અથવા તેરસ વિગેરે ત્રણ દિવસ દરમિયાન કાયોત્સર્ગ કરે તો સ્વાભાવિક એવા પાંશુ-રજોદ્યાત પડવા છતાં એક વર્ષ સુધી 25 (= भावती यत्रसुद्द शम सुधा) स्वाध्याय साधुभो ४२. श छे. परंतु हो योत्स[ो . नथी
११. धूमाकार आपाण्डुश्च रजः अचित्तश्च पांशुर्भण्यते अथवैष रज उद्घातस्तु पुनः पांशुरिका भण्यते, एतेषु वातसहितेषु निवातेषु वा सूत्रपौरुषीं न करोतीति । एतौ पांसुरजउद्घातौ स्वाभाविको भवेतामस्वाभाविको वा, तत्रास्वाभाविको यो निर्घातभूमिकम्पचन्द्रोपरागादिदिव्यसहितौ, ईदृशयोरस्वाभाविकयोः कृतेऽपि
कायोत्सर्गे न कुर्वन्ति स्वाध्यायं, सुग्रीष्मक इति यदि पुनश्चैत्रशुद्धपक्षदशम्या अपराह्ने योगं निक्षिपन्ति 30 दशमीतः परतः यावत् पूर्णिमा अत्रान्तरे त्रीन् दिवसान् उपर्युपरि अचित्तरजउद्घातनार्थं कायोत्सर्गं कुर्वन्ति
त्रयोदश्यादिषु वा त्रिषु दिवसेषु तदा स्वाभाविकयोः पततोरपि संवत्सरं स्वाध्यायं कुर्वन्ति, अथोत्सर्ग न कुर्वन्ति तदा