SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) अधस्तादन्धकारः ईदृक् छिन्नमूलो दिग्दाहः, उक्कालक्खणं-सदेहवण्णं रेहं करेंती जा पडइ सा उक्का, रेहविरहिया वा उज्जोयं करेंती पडइ सावि उक्का । जूवगो'त्ति संझप्पहा चंदप्पहा य जेणं जुगवं भवंति तेण जूवगो, सा य संझप्पहा ते चंदप्पभावरिया फिती न नज्जइ सुक्कपक्खपडिवगादिसु दिणेसु, संझाछेएय अणज्जमाणे कालवेलं न मुणंति तओ ते तिन्नि दिणे 5 पाउसियं कालं न गेण्हंति-तेसु तिसु दिणेसु पाउसियसुत्तपोरिसिं न करेंति त्ति गाथार्थः રૂરૂદ્દા. केसिंचि हंतिऽमोहा उ जूवओ ता य हुंति आइन्ना। जेसिं तु अणाइन्ना तेसिं किर पोरिसी तिन्नि ॥१३३७॥ व्याख्या-जगस्स सुभासुभकम्मनिमित्तुप्पाओ अमोहो आइच्चकिरणविकारजणिओ, 10 મહાનગરના બળવા જેવો પ્રકાશ થાય. પરંતુ ઉપરના ભાગમાં પ્રકાશ દેખાય જ્યારે નીચેના ભાગમાં અંધારું દેખાય. આવા પ્રકારની અવસ્થાને છેદાયેલા મૂળવાળો દિગ્દાહ કહેવાય છે. ઉલ્કાનું લક્ષણ આ પ્રમાણે કે – પોતાના જેવી વર્ણવાળી રેખાને કરતી જે પડે તે ઉલ્કા અથવા વર્ણવાળી રેખા વિના પ્રકાશ કરતી જે પડે તે ઉલ્કા કહેવાય છે. સંધ્યાની પ્રભા અને ચન્દ્રની પ્રભા જ કારણથી એક સાથે થાય છે તે કારણથી યૂપક કહેવાય છે. (આશય એ છે કે – શુક્લપક્ષના પ્રથમ ત્રણ 15 દિવસ સુધી (પ્રવ. સારો. વિગેરેના મતે બીજ-ત્રીજ-ચોથ સુધી) સંધ્યાછેદ = સંધ્યાનો વિભાગ ચંદ્રની પ્રભાથી આવરણ કરાય છે. તેથી ચંદ્ર સંધ્યાછેદનો આવરણ કરનારો બને છે. આ સંધ્યાછેદનો આવરણ કરનાર ચંદ્ર યૂપક કહેવાય છે. આ યૂપકને કારણે) તે સંધ્યાપ્રભા ચંદ્રપ્રભાથી આવરિત હોવાથી સંધ્યાનો સમય ક્યારે પૂર્ણ થયો? તેનો ખ્યાલ આવતો નથી. અને સંધ્યા દૂર થતી દેખાતી ન હોવાથી સમય પણ જણાતો નથી. તેથી તે ત્રણ દિવસોમાં સાંજનું કાલગ્રહણ લેવાતું નથી અને 20 તેને કારણે સાંજની સૂત્રપોરિસી સાધુઓ કરતા નથી. II૧૩૩૬ll ગાથાર્થ : કેટલાકોના મતે અમોઘરૂપ ચૂપક થાય છે. આ ચૂપકો આશીર્ણ છે એટલે કે આ યૂપકો હોય ત્યારે સ્વાધ્યાય છોડાતો નથી. જે આચાર્યોના મતે આ યૂપકો અનાચીર્ણ છે, તેમના મતે આ ચૂપક હોય ત્યારે ત્રણ પ્રહરની (સુદ ૧,૨,૩ના એક-એક પ્રહરની) અસઝાય જાણવી. ટીકાર્થ : જગતના શુભાશુભ કાર્ય થવામાં જેનો ઉત્પાદ કારણ છે (અર્થાત્ જેની ઉત્પત્તિ 25 જગતમાં શુભાશુભ કાર્યની સૂચક છે) તે અમોઘ કહેવાય છે. તે ચૂપક સૂર્યના કિરણોનાં થતાં ફેરફારોથી ઉત્પન્ન થાય છે. સૂર્યના ઉદય અને અસ્તસમયે લાલાશ પડતો અથવા કાળો-શ્યામ, १३. उल्कालक्षणं-स्वदेहवर्णां रेखां कुर्वन्ती या पतति सोल्का रेखाविरहिता वोद्योतं कुर्वन्ती पतति साप्युल्का । यूपक इति सन्ध्याप्रभा चन्द्रप्रभा च येन युगपद् भवतस्तेन यूपकः सा च सन्ध्याप्रभा चन्द्रप्रभावृता गच्छन्ती न ज्ञायते शुक्लपक्षप्रतिपदादिषु दिनेषु, सन्ध्याच्छेदे चाज्ञायमाने कालवेलां न जानन्ति ततस्तान्त्रीन् दिवसान् । 30 प्रादोषिकं कालं न गृह्णन्ति, तेषु त्रिषु दिवसेषु प्रादोषिकसूत्रपौरुषीं न कुर्वन्तीति । जगतः शुभाशुभकर्मनिमितो त्पातोऽमोघः, आदित्यकिरणविकारजनितः
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy