________________
પારિસ્થાનિકાના પ્રકારો (ગા. ૨-૩) ( ૨૩ धीरः । आह-यद्ययं पारिस्थापनिकाविधिर्धीरपुरुषाभ्यां प्ररूपित एव किमर्थं प्रतिपाद्यत इत्युच्यतेधीरपुरुषाभ्यां प्रपञ्चेन प्रज्ञप्तः स एव संक्षेपरुचिसत्त्वानुग्रहायेह सङ्क्षेपेणोच्यत इत्यदोषः, किंविशिष्टं विधिमत आह-यं 'ज्ञात्वा' विज्ञाय 'सुविहिताः' शोभनं विहितम्-अनुष्ठानं येषां ते सुविहिताः, साधव इत्यर्थः, किं ? - प्रवचनस्य सारः प्रवचनसन्दोहस्तम् 'उपलभन्ति' जानन्तीत्यर्थः ॥ सा पुनः पारिस्थापनिक्योघतः एकेन्द्रियनोएकेन्द्रियपरिस्थाप्यवस्तुभेदेन द्विधा भवति, आह- 5
एगेंदियनोएगेंदियपारिट्ठावणिया समासओ दुविहा ।
एएसिं तु पयाणं पत्तेय परूवणं वोच्छं ॥२॥ व्याख्या : एकेन्द्रियाः-पृथिव्यादयः, नोएकेन्द्रियाः-त्रसादयस्तेषां पारिस्थापनिकीएकेन्द्रियनोएकेन्द्रियपारिस्थापनिकी, 'समासतः' संक्षेपेण 'द्विधा' द्विप्रकारा प्रज्ञप्तोक्तेनैव प्रकारेण, 'एएसिं तु पयाणं पत्तेव परूवणं वोच्छं' अनयोः पदयोरेकेन्द्रियनोएकेन्द्रियलक्षणयोः 'प्रत्येकं' 10 पृथक् पृथक् 'प्ररूपणां' स्वरूपकथनां वक्ष्ये-अभिधास्य इति गाथार्थः ॥२॥
तत्रैकेन्द्रियपारिस्थापनिकीप्रतिपिपादयिषया तत्स्वरूपमेवादौ प्रतिपादयन्नाह* પુઢવા માડવા તે વા વUરૂ વેવા
- “ વિય પંવિહા તન્નાથ તહાં ય મનાય રૂા. આશ્રયી ધીરપુરુષ તરીકે ગણધરો જાણવા.
15 શંકાઃ જો આ પારિસ્થાનિકાવિધિ ધીરપુરુષો એવા તીર્થકર અને ગણધરોવડે કહેવાયેલી જ છે, તો તમે ફરી શા માટે પ્રતિપાદન કરો છો ?
સમાધાન : તીર્થકર અને ગણધરરૂપ ધીરપુરુષોએ જે વિધિ કહી છે તે વિસ્તારથી કહી છે. એ જ વિધિને અમે અહીં સંક્ષેપરુચિવાળા જીવોને સુખેથી બોધ થાય તે રૂપ) ઉપકાર કરવા માટે સંક્ષેપથી કહેતા હોવાથી કોઈ દોષ નથી. આ વિધિ કેવા પ્રકારની છે? તે કહે છે–જે વિધિને જાણીને; 20 શોભન અનુષ્ઠાન છે જેઓના એવા સુવિહિત મુનિવરો પ્રવચનના સારને મર્મને જાણે છે. //
" અવતરણિકા : તે પારિસ્થાપનિકા સામાન્યથી એકેન્દ્રિય–નોએકેન્દ્રિયરૂપ પરિસ્થાપન કરવા યોગ્ય વસ્તુના ભેદથી બે પ્રકારે થાય છે. કહ્યું છે કે
ગાથાર્થ : એકેન્દ્રિયપારિ. અને નોએકેન્દ્રિયપારિ. એમ પારિસ્થાનિકા સંક્ષેપથી બે પ્રકારે છે. આ એકેન્દ્રિયનોએકેન્દ્રિયરૂપ પદોની જુદી જુદી પ્રરૂપણાને હું કહીશ.
ટીકાર્થ : એકેન્દ્રિય તરીકે પૃથિવી વિગેરે અને નોએકેન્દ્રિય તરીકે ત્રસ વિગેરે જીવો જાણવા. તેઓની પારિસ્થાનિકા તે એકેન્દ્રિય–નોએકેન્દ્રિયપારિસ્થાનિકા (એ પ્રમાણે સમાસ જાણવો.) આ પારિસ્થાનિકા સંક્ષેપથી બે પ્રકારે એટલે કે એકેન્દ્રિય અને નોએકેન્દ્રિય એમ બે પ્રકારે જાણવી. આ એકેન્દ્રિય અને નોએકેન્દ્રિયરૂપ બને પદોનું (એટલે કે આ બંનેનું) સ્વરૂપ જુદું જુદું હું કહીશ. //રા.
અવતરણિકા : અહીં એકેન્દ્રિયપારિસ્થાપિનિકાનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી પ્રથમ 30 એકેન્દ્રિયનું સ્વરૂપ જણાવે છે 9
ગાથાર્થ : પૃથિવીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પ્રમાણે એકેન્દ્રિય
2s