________________
जं णाऊण सुविहिया पवयणसारं उवलहंति ॥१ ॥
व्याख्या : परि-सर्वैः प्रकारैः स्थापनं परिस्थापनम् - अपुनर्ग्रहणतया न्यास इत्यर्थ:, तेन निर्वृत्ता पारिस्थापनिकी तस्या विधिः-प्रकार: पारिस्थापनिकाविधिस्तं 'वक्ष्ये' अभिधास्ये, किं स्वबुद्ध्योत्प्रेक्ष्य ?, नेत्याह-' धीरपुरुषप्रज्ञप्तम्' अर्थसूत्राभ्यां तीर्थकरगणधरप्ररूपितमित्यर्थः, तत्रैकान्ततो वीर्यान्तरायापगमाद्धीरपुरुषः - तीर्थकरो गणधरस्तु धीः- बुद्धिस्तया - विराजत इति ત્રણ ભૂમિઓ શંકાને રોકી શકાય એવી સ્થિતિ હોય ત્યારે થોડાં દૂરના ક્ષેત્રમાં જોવાની હોય. આ 10 પ્રમાણેની ૬ ભૂમિઓ આગાઢ પરિતાપના હોય ત્યારે અને આ જ પ્રમાણેની ૬ ભૂમિઓ અનાગાઢ પરિતાપના હોય ત્યારે. આમ માત્રા સંબંધી કુલ ૧૨ ભૂમિઓ થઈ. આ જ પ્રમાણેની ૧૨ ભૂમિઓ ઉચ્ચાર માટે જોવાની. કુલ થઈ ૨૪ ભૂમિઓ અને બીજી ત્રણ ભૂમિઓ કાલગ્રહણસંબંધી મળીને ૨૭ ભૂમિઓ જાણવી.) સાધુએ દેવતાની વાત સમ્યગ્ રીતે સ્વીકારી. આ પ્રમાણે ઉચ્ચાર વિગેરે સંબંધી પારિસ્થાપનિકા સંક્ષેપથી વર્ણવી:
5
15
૨૨
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
२०
उच्चाराई एसा परिावण वण्णिया समासेणं । बेइ किमेत्तियं चिय परिठप्पमुआहु अण्णंप ? ॥१२॥ भण्णइ अण्णंपत्थी किं तं किह वा परिवेयव्वं । संबंधेणेएणं परिठावणिजुत्तिमायाया ॥१३॥ पारिट्ठावणियविहिं वोच्छामि धीरपुरिसपण्णत्तं ।
20
શંકા : તો શું આટલું પારિસ્થાપન કરવા યોગ્ય છે કે કંઈ બીજું પણ છે ? સમાધાન ઃ બીજું પણ પારિસ્થાપનાને યોગ્ય છે.
શંકા : જો બીજું પણ છે તો તે શું છે ? અથવા કેવી રીતે પારિસ્થાન કરવું ? સમાધાન : આ સંબંધથી (=આ શંકાના સમાધાનરૂપે) પારિસ્થાપનિકાનિર્યુક્તિનો અવસર પ્રાપ્ત થયો છે. (જે હવે જણાવે છે)
* પારિસ્થાપનિકાનિયુક્તિ
ગાથાર્થ : ધીરપુરુષોવડે કહેવાયેલ પારિસ્થાપનિકાવિધિને હું કહીશ, જેને જાણીને સુવિહિત મુનિવરો પ્રવચનના સારને જાણે છે.
ટીકાર્થ : સર્વપ્રકારોવડે જે સ્થાપન તે પરિસ્થાપન એટલે કે ફરીથી ગ્રહણ ન કરવારૂપે જે મૂકવું તે પરિસ્થાપન. પરિસ્થાપનવડે જે બનેલી હોય તે પારિસ્થાપનિકા. તેની જે વિધિ=પ્રકાર 25 તે પારિસ્થાપનિકાવિધિ (= પારિસ્થાપનિકાની પદ્ધતિ), તેને હું કહીશ.
શંકા : શું તમે તમારી પોતાની બુદ્ધિથી વિચારીને વિધિને કહેશો ?
સમાધાન ઃ ના, ધીરપુરુષોવડે કહેવાયેલી એટલે કે તીર્થંકરોવડે અર્થથી અને ગણધરોવડે સૂત્રથી પ્રરૂપાયેલી એવી વિધિને હું કહીશ. અહીં વીર્યાન્તરાયકર્મો સર્વથા દૂર થયેલા હોવાથી ધીરપુરુષ તરીકે તીર્થંકરો જાણવા. જ્યારે બુદ્ધિવડે જે શોભે તે ધીર – એ પ્રમાણેની વ્યુત્પત્તિઅર્થને 30 २०. उच्चारादीनामेषा पारिस्थापनिकी वर्णिता समासेन । ब्रवीति किमेतावदेव पारिस्थाप्यमुताहो अन्यदपि ॥१२॥ भण्यतेऽन्यदप्यस्ति किं तत् कथं वा परिष्ठापयितव्यम् ? । संबन्धेनैतेन पारिस्थापनिकी निर्युक्तिरायाता ॥શ્રૂ॥ * હિ - પૂર્વમુદ્રિત