________________
અસ્વાધ્યાયમાં સ્વાધ્યાયનું ફળ (નિ. ૧૩૨૬-૨૭)
राया इह तित्थयरो जाणवया साहू घोसणं सुत्तं ।
मेच्छो य असज्झाओ रयणधणाई च नाणाई ॥ १३२६॥
* ३३८
व्याख्या- जहा राया तहा तित्थयरो, जहा जाणवया तहा साहू, जहा घोसणं तहा सुत्तंअसज्झाइए सज्झायपडिसेहगंति, जहा मेच्छो तहा असज्झाओ महिगादि, जहा रयणधणाइ तहा णाणादीणि महिगादीहि अविहीकारिणो हीरंतित्ति गाथार्थ: ॥१३२६ ॥ थोवावसेसपोरिसिमज्झयणं वावि जो कुणइ सोच्चा । णाणाइसाररहियस्स तस्स छलणा उ संसारे ॥ १३२७॥
व्याख्या-' थोवावसेसपोरिसि' कालवेलत्ति जं भणियं होइ, एवं सोउंत्ति संबंधो, 'अज्झयणं वावि' अज्झयणं-पाठो अविसद्दाओ वक्खाणं वावि जो कुणइ आणादिलंघणे णाणाइसाररहियस्स तस्स छलणाउ संसारेत्ति - णाणादिवेफल्लत्तणओ चेव गाथार्थः ॥ १३२७॥ तत्राऽऽद्यद्वारावयवार्थ - 10 प्रतिपादनायाह— ·
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્ફ : રાજાના સ્થાને તીર્થંકર જાણવા. પ્રજાના સ્થાને સાધુઓ, ઘોષણાના સ્થાને અસાયમાં સ્વાધ્યાયનો પ્રતિષેધ કરનાર સૂત્ર જાણવું. મ્લેચ્છના સ્થાને ધુમ્મસ વિગેરે અસ્વાધ્યાય भएावा. रत्न-धन् विगेरैना स्थाने ज्ञानाहि भएावा. (भ म्लेच्छोद्वारा लोडी खूंटाया तेम) घुम्मस 15 विगेरे द्वारा अविधि ४२नारा साधुना ज्ञानाहि योराय छे ॥ १३२ ॥ ( 'कोई छलिओ पमाएणं' એ પ્રમાણે પૂર્વે ગા. ૧૩૨૪ માં જે કહ્યું હતું તેનું પ્રતિપાદન કરે છે )
गाथार्थ : टीडार्थ प्रभाशे भावो.
5
ટીકાર્થ : પોરિસી પૂર્ણ થવામાં જ્યારે થોડો કાળ બાકી હોય ત્યારે અર્થાત્ કાળવેલા ચાલુ थाय त्यारे 'अणवेला थ' से प्रमाणे सांगण्या पछी पए ? साधु लगे, अपि शब्दथी अथवा 20 વ્યાખ્યાન કરે, તે સાધુ જ્ઞાનાદિના સારથી રહિત જાણવો અને તીર્થંકર વિગેરેની આજ્ઞા વિગેરેનું ઉલ્લંધન થવાથી જ્ઞાનાદિના સારથી રહિત તે સાધુને દેવતા છલના કરે અને તેના જ્ઞાનાદિ નિષ્ફળ થવાથી સંસારમાં ભમે છે. ૧૩૨૭ા
અવતરણિકા : પ્રથમ ‘સંયમઘાતક’ નામના પહેલા દ્વારનો અર્થ વિસ્તારથી પ્રતિપાદન કરવા માટે કહે છે
४. यथा राजा तथा तीर्थकरो यथा जानपदास्तथा साधवो यथा घोषणं तथा सूत्रं अस्वाध्यायिके स्वाध्यायप्रतिषेधकमिति, यथा म्लेच्छस्तथाऽस्वाध्यायो महिकादिः, यथा रत्नधनादि तथा ज्ञानादीनि महिकादिभिरविधिकारिणो हियन्ते । स्तोकावशेषा पौरुषीति कालवेलेति यद्भणितं भवति, एवं श्रुत्वेतिसम्बन्धः, 'अध्ययनं वापि 'अध्ययनं - पाठः अपिशब्दात् व्याख्यानं वापि यः करोति आज्ञाद्युल्लङ्घने ज्ञानादिसाररहितस्य तस्य छलना तु संसार इति ज्ञानादेर्वैफल्यादेव ।
25
30