SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ 3४० * मावश्यनियुजित • रिमद्रीयवृत्ति • समाषांतर (1-5) महिया य भिन्नवासे सच्चित्तरए य संजमे तिविहं। दव्वे खित्ते काले जहियं वा जच्चिरं सव्वं ॥१३२८॥ व्याख्या-'मेहिय'त्ति धूमिगा 'भिन्नवासे यत्ति बुबुदादौ 'सचित्तरए यत्ति अरण्णे वाऊद्धयपुढविरए यत्ति भणियं होति, संजमेत्ति-संजमघाइयं एवं तिविहं होंति, इदं च 'दव्वे 'त्ति 5 तं चेव दव्वं महिगादि 'खेत्ते. काले जहियं वति जहिं खेत्ते महिगादि पडइ जच्चिरंति-जच्चिर कालं 'सव्वंति भावओ ठाणभासादि परिहरिज्जइ इति गाथासमुदायार्थः, अवयवार्थं तु भाष्यकारः स्वयमेव व्याचष्टे ॥१३२८॥ इह पञ्चविधासज्झाइयस्स कि कहं परिहरियव्वमिति ?, तप्पसाहगो इमो दिटुंतो दुग्गाइतोसियनिवो पंचण्हं देइ इच्छियपयारं । 10 गहिए य देइ मुल्लं जणस्स आहारवत्थाई ॥१३२९॥ व्याख्या-एगस्स रण्णो पंच पुरिसा, ते बहुसमरलद्धविजया, अण्णया तेहिं अच्चंतविसमं थार्थ : 2ीर्थ प्रभारी एवो. 21 : (१) धुम्मस., (२) सुइखुद [ विगेरे, (3) म पवनथी. 33दी पृथ्वीजयनी સચિત્ત રજકણો. આ પ્રમાણે સંયમઘાતક ત્રણ પ્રકારનું છે. (આ ત્રણે પ્રકારના અસ્વાધ્યાયમાં દ્રવ્ય 15 વિગેરેને આશ્રયીને ચાર પ્રકારે પરિહાર કરવાનો હોય છે. તેમાં) દ્રવ્યને આશ્રયીને તે જ ધુમ્મસ વિગેરે ત્રણ પ્રકારના દ્રવ્યનો ત્યાગ કરવો. (એટલે કે ધુમ્મસ વિગેરે પડે ત્યારે સ્વાધ્યાયનો પરિહાર કરવો.) ક્ષેત્ર-કાળને આશ્રયીને જે ક્ષેત્રમાં જેટલા કાળ સુધી ધુમ્મસ વિગેરે પડે તે ક્ષેત્રને તેટલા કાળ માટે છોડી દેવું. (અર્થાતુ કાં તો તે ક્ષેત્રને છોડવું, કાં તો તે ક્ષેત્રમાં તેટલા કાળ સુધી સ્વાધ્યાય છોડવો.) ભાવને આશ્રયીને (જો તે ક્ષેત્રમાં કારણથી રહેવાનું આવ્યું હોય તો) જેટલા કાળ માટે 20 ધુમ્મસ વિગેરે પડે તેટલા કાળ દરમિયાન ભાવથી કાયોત્સર્ગ, વાતચીત વિગેરે બધી જ ચેષ્ટાઓ છોડી દેવી. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપથી અર્થ કહ્યો. વિસ્તારથી અર્થ ભાષ્યકાર પોતે જ કહેશે. ॥१३२८॥ અવતરણિકા : આ પાંચ પ્રકારના અસ્વાધ્યાય હોય ત્યારે કંઈ વસ્તુનો કેવી રીતે ત્યાગ કરવો ? એને જણાવનાર દૃષ્ટાન્ત આ પ્રમાણે જાણવું ? ' 25थार्थ : 2ीर्थ प्रभा. वो.. ટીકાર્ય એક રાજા પાસે પાંચ પુરુષો હતા. તેઓએ ઘણા બધા યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. એકવાર પાંચ પુરુષોએ (શત્રુરાજાના) અત્યંત વિષમ એવા કિલ્લાને જીતી લીધો. તેથી તેમની ५. महिकेति धूमिका, भिन्नवर्षमिति बुबुदादौ सति, सचित्तं रज इति अरण्ये वातोद्भूतं पृथ्वीरज इति भणितं भवति, संयमेति-संयमघातकमेवं त्रिविधं भवति, इदं च द्रव्य इति तदेव द्रव्यं महिकादि क्षेत्रे काले 30 यत्रैवेति-यत्र क्षेत्रे महिका पतति यावन्तं कालं (वा पतति) सर्वमिति भावतः स्थानभाषादि परिहियते । इह पञ्चविधास्वाध्यायिकस्य किं कथं परिहर्त्तव्यमिति ?, तत्प्रसाधकोऽयं दृष्टान्तः-एकस्य राज्ञः पञ्च पुरुषाः, ते बहुसमरलब्धविजयाः, अन्यदा तैरत्यन्तविषमो ★ 'तं' – पूर्वमुद्रिते प्रत्य. च।
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy