SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ લોકની આશાતના (૫૫૦... સૂત્ર) ૩૩૧ वा शीलं, न शक्यमभिरक्षितुम् ॥१॥ दानेन भोगानाप्नोति, यत्र यत्रोपपद्यते । शीलेन भोगान् स्वर्ग • च, निर्वाणं चाधिगच्छति ॥२॥ तथाऽभयदानदाता चारित्रवान्नियत एवेति । 'सदेवमणुयासुरस्स लोगस्स आसायणाए' सदेवमनुष्यासुरस्य लोकस्याऽऽशातनया, क्रिया प्राग्वत्, आशातना तु वितथप्ररूपणादिना, आह च भाष्यकार: देवादीयं लोयं विवरीयं भणइ सत्तदीवुदही। तह कय पयावईणं पयईपुरिसाण जोगो वा ॥२१६॥ उत्तरं-सत्तसु परिमियसत्ता मोक्खो सुण्णत्तणं पयावइणा । केण कउत्तऽणवत्था पयडीए कहं पवित्तित्ति ? ॥२१७॥ जमचेरणत्ति पुरिसत्थनिमित्तं किल पवत्तती सा य । તીરે વ્રિય અપવી પોત્તિ સળં રિયા વિરુદ્ધ ર૬૮ાા (મ) 10 શકે છે. પરંતુ શીલ = ચારિત્ર પાળવા જે તે વ્યક્તિ સમર્થ બની શકતી નથી. જીવ દાન આપે તેનાથી પરલોકમાં જ્યાં જ્યાં ઉત્પન્ન થાય ત્યાં ભોગોને જ પ્રાપ્ત કરી શકે છે જયારે શીલના = ચારિત્રના પ્રાલનથી ભોગો, સ્વર્ગ અને છેલ્લે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તથા ચારિત્રવાન જીવ અભયનું દાન આપનારો તો છે જ. માટે ‘દાનરહિતની ચારિત્રક્રિયાથી શું?' એવું કહેવું નહીં.) (૧૪) દેવ, મનુષ્ય અને અસુરોથી યુક્ત લોકની આશાતનાના કારણે... વિગેરે ક્રિયા પૂર્વની 15 જેમ જાણવી. આવા લોકની આશાતના વિપરીતપ્રરૂપણા વિગેરેને કારણે જાણવી. આ જ વાત ભાષ્યકાર કહે છે ? ગાથાર્થ દેવાદિકલોકને વિપરીત રીતે કહે અર્થાત્ આ લોક સાત દ્વીપ–સમુદ્ર જેટલો છે. તથા પ્રજાપતિએ આ લોકની રચના કરી છે. અથવા આ લોક પ્રકૃતિ ( કમ) અને પુરુષ (=આત્મા)ના સંયોગથી થાય છે. 20 - ગાથાર્થ : ઉત્તર – જો આ લોક સાત દ્વીપ–સમુદ્રરૂપ માનો તો તે સાતમાં પરિમિત સત્ત્વો હોવાના, અને તે બધા ધીરે ધીરે મોક્ષમાં જવાથી લોક શૂન્ય બની જશે. વળી જો લોક પ્રજાપતિએ ર્યો છે એવું માનો તો પ્રજાપતિને કોણે બનાવ્યો? એ પ્રમાણે અનવસ્થા ઊભી થાય. તથા પ્રકૃતિ અને પુરુષના સંયોગથી લોક થાય છે એવું માનો તો પ્રકૃતિની પ્રવૃત્તિ જ કેવી રીતે ઘટે ? ગાથાર્થ કારણ કે પ્રકૃતિ અચેતન=જડ છે. અને જડ હોવા છતાં પણ પુરુષના પ્રયોજનને 25 સાધવા માટે પ્રવૃત્તિ કરે છે (એમ તમે જો સ્વીકારતા હો તો, તે ઘટતું નથી કારણ કે પથ્થરની જેમ કોઈપણ જડ વસ્તુ સ્વતંત્ર રીતે પ્રવૃત્તિ કરી શકતી નથી. પુરુષ અચેતન એવી પ્રકૃતિને २८. देवादिकं लोकं विपरीतं वदसि सप्त द्वीपोदधयः । तथा कृतिः प्रजापतेः प्रकृतिपुरुषयोः संयोगो वा ॥१॥ उत्तरं-सप्तसु परिमिताः सत्त्वा मोक्षः शून्यत्वं वा प्रजापतिना । केन कृत इत्यनवस्था प्रकृतेः कथं प्रवृत्तिरिति ? ॥२॥ यदचेतनेति पुरुषार्थनिमित्तं किल प्रवर्त्तते सा च । तस्या एवाप्रवर्त्ता पर इति सर्वं चैव 30 વિરુદ્ધમ્ રૂા
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy