________________
૩૩૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) पंसिद्धी-मोहणियसायवेयणियकम्मउदयाओ । कामपसत्ता विरई कम्मोदयउ च्चिय न तेसिं ॥२॥ अणिमिस देवसहावा णिच्चिट्ठाणुत्तरा उ कयकिच्चा । कालाणुभावा तित्थुन्नईवि अन्नत्थ कुव्वंति ॥३॥ 'देवीणं आसायणाए' देवीनामाशातनया, क्रियाक्षेपपरिहारौ प्राग्वत् । ‘इहलोगस्स
आसायणाए' इहलोकस्याऽऽशातनया, क्रिया प्राग्वत्, इहलोको-मनुष्यलोकः, आशातना तस्य 5 वितथप्ररूपणादिना, परलोगस्स आसायणाए' परलोकस्याऽऽशातनया, क्रिया प्राग्वत्, परलोकः
नारकतिर्यगमराः, आशातना तस्य वितथप्ररूपणादिनैव, द्वितयेऽप्याक्षेपपरिहारौ स्वमत्या कार्यो । 'केवलिपन्नत्तस्स धम्मस्स आसायणाए' केवलिप्रज्ञप्तस्य धर्मस्याऽऽशातनया, क्रिया प्राग्वत्, स च धर्मो द्विविधः-श्रुतधर्मश्चारित्रधर्मश्च, आशातना तु-पाययभासनिबद्धं को वा जाणेइ पणीय
केणेयं ? । किं वा चरणेणं तू दाणेण विणा उ हवइत्ति ॥१॥ उत्तरं- "बालस्त्रीमूढमूर्खाणां, नृणां 10 વારિત્રાક્ષિણ્નુ દાર્થ તત્ત્વઃ, સિદ્ધાન્તઃ પ્રવૃત્ત:ત્ત: નિપુણધર્મપ્રતિપાવીન્ને
सर्वज्ञप्रणीतत्वमिति, चरणमाश्रित्याह-'दानमौरभ्रिकेणापि, चाण्डालेनापि दीयते । येन वा तेन ઉત્તર આ પ્રમાણે જાણવો કે – દેવો મોહનીય અને શાતા વેદનીયના ઉદયથી કામમાં આસક્ત હોય છે. વળી કર્મના ઉદયથી જ તેઓને વિરતિ હોતી નથી. (૩) તથા દેવભવમાં તેઓ સ્વભાવથી
અનિમેષ નયનવાળા હોય છે. અનુત્તરવાસી દેવો કૃતકૃત્ય હોવાથી નિષ્યષ્ટ છે. તથા તીર્થની ઉન્નતિ 15 પણ કાળના પ્રભાવે તેઓ અહીં કરતા નથી. પરંતુ અન્ય ક્ષેત્રમાં તો કરે જ છે. (૧૦) દેવીની આશાતનાના કારણે...વિગેરે ક્રિયા, પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ દેવોની જેમ જાણવા.
(૧૧) આલોકની આશાતનાના કારણે... વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. આલોક એટલે મનુષ્યલોક. આ મનુષ્યલોકની ખોટી પ્રરૂપણા વિગેરેદ્વારા તેની આશાતના જાણવી. (૧૨) પરલોકની
આશાતનાના કારણે... વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. પરલોક એટલે નારક, તિર્યંચ, દેવો. 20 પરલોકની પણ ખોટી પ્રરૂપણા વિગેરેવડે જ આશાતના જાણવી. આલોક અને પરલોક બંનેમાં પૂર્વપક્ષ–ઉત્તરપક્ષ પોતાની બુદ્ધિથી જાણી લેવા.
(૧૩) કેવલિપ્રજ્ઞપ્ત ધર્મની આશાતનાના કારણે... વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. તે ધર્મ બે પ્રકારે છે – કૃતધર્મ અને ચારિત્રધર્મ. તેની આશાતના આ પ્રમાણે – (૧) શ્રતધર્મ
પ્રાકૃતભાષામાં રચેલ છે. (અર્થાત્ સામાન્ય ભાષામાં રચેલ છે.) અથવા કોણ જાણે કોણે આ શ્રુત 25 રચ્યું છે? અથવા દાન વિનાની ચારિત્રક્રિયાથી શું થવાનું છે? (૨) ઉત્તર – “ચારિત્રના ઇચ્છુક
એવા બાળ, સ્ત્રી, મૂઢ અને મૂર્ખ મનુષ્યો ઉપર ઉપકાર કરવા તત્ત્વજ્ઞોએ સિદ્ધાન્ત પ્રાકૃતમાં રચ્યો છે.” વળી નિપુણધર્મનો પ્રતિપાદક હોવાથી જ શ્રુત સર્વજ્ઞપ્રણિત સિદ્ધ થાય છે. હવે ચારિત્રને આશ્રયીને કહે છે – ભરવાડ ( ધેટા પાળનાર) હોય કે ચાંડાળ હોય દાન તો તેઓ પણ આપી
९७. उत्तरं मोहनीयसातवेदनीयकर्मोदयात् । कामप्रसक्ता विरतिश्च कर्मोदयत एव न तेषाम् ॥२॥ अनिमेषा 30 देवस्वाभाव्यात् निश्चेष्टा अनुत्तरास्तु कृतकृत्याः । कालानुभावा तीर्थोन्नतिमपि अन्यत्र कुर्वन्ति ॥३॥ प्राकृतः
सूत्रनिबन्ध इति को वा जानाति केनेदं प्रणीतमिति । किं वा चारित्रेणैव दानेन विना तु भवतीति ॥१॥