SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ . દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ જ્ઞાન-દર્શનની એકતા * ૩૨૭ पेंडुच्च गाणं तु सव्वमेवेयं । सव्वं च दंसणंती एवमसव्वण्णुया का उ ? ॥७॥ पासणयं व पडुच्चा जुगवं उवओग होइ दोपहंपि । एवमसव्वण्णुत्ता एसो दोसो एसिं न संभवइ ॥ ८ ॥ 'आयरियाणं आसायणाए' आचार्याणामाशातनया, क्रिया पूर्ववत्, आशातना तु- डहरो अकुलीणोवि यदुम्मे दमगमंदबुद्धित्ति । अवियप्पलाभली सीसो परिभवइ आयरियं ॥१॥ अहवा एवं उवएस परस्स देंति एवं तु । दसविहवेयावच्चं कायव्वं सयं न कुव्वंति ॥ २ ॥ डहरोवि 5 णाणवुड्डो अकुलीणोत्ति य गुणालओ किह णु ? । दुम्मेहाईणिवि ते भणंत संताइं दुम्मेहो ॥३॥ जाणंति नविय एवं निद्धम्मा मोक्खकारणं णाणं । निच्चं पगासयंता वेयावच्चाइ कुव्वंति ॥४॥ પણ થઈ શકે છે. (૭) (તે આ રીતે કે) જ્ઞાનનય અને દર્શનનય બંને દ્રવ્યાર્થિકનયના ભેદો જ છે. અને દ્રવ્યાર્થિકનય સામાન્યવાદી હોવાથી બોધસામાન્યને આશ્રયીને બધું જ જ્ઞાન દર્શનરૂપ અથવા બધું જ દર્શન જ્ઞાનાત્મક માને છે. આમ બંનેની એકતા થવાથી અસર્વજ્ઞતા ક્યાં રહી ? (અર્થાત્ 10 ન રહીં.) (૮) (પૂર્વે પૂર્વપક્ષે જ્ઞાન—દર્શનનો ક્રમશઃ ઉપયોગ હોવાથી જે અસર્વજ્ઞતા કહીં તે અસર્વજ્ઞતાને જ ફરી બીજી રીતે દૂર કરતા કહે છે –) પશ્યત્તાને આશ્રયીને દર્શન–જ્ઞાન બંનેનો એક સાથે ઉપયોગ છે. (આશય એ છે કે – પ્રજ્ઞાપનાસૂત્રમાં ૩૦માં પશ્યત્તાપદમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન બંનેની પશ્યત્તા જણાવી છે. તે આ પ્રમાણે – ઋતિવિહા ખં ભંતે ! પાસળયા પાતા ? ગોયમા ! તુવિદ્દા પાસળયા પળત્તા, તે નહીં સાગરપાસળયા, અારપાસળયા. અહીં પશ્યત્તા 15 એટલે બોધ એવો અર્થ જાણવો. જ્ઞાનદર્શન બંને પશ્યત્તા—બોધરૂપ હોવાથી જે સમયે જ્ઞાનોપયોગ છે તે સમયે દર્શન પણ છે અને જે સમયે દર્શનોપયોગ છે તે સમયે જ્ઞાન પણ છે. આમ પશ્યત્તાને આશ્રયીને બંનેનો એક સાથે ઉપયોગ સંભવતો હોવાથી) અસર્વજ્ઞતારૂપ દોષ સિદ્ધોને સંભવતો નથી. (૩) આચાર્યની આશાતનાના કારણે જે અતિચાર... વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. આશાતના આ પ્રમાણે – (૧) આ આચાર્ય નાના છે, અકુલીન છે, દુષ્ટબુદ્ધિ છે, રાંક છે, 20 મંદબુદ્ધિવાળા છે. એ પ્રમાણે આત્મલાભલબ્ધિવાળો (=આપમેળે વસ્તુઓની પ્રાપ્તિ કરવાની લબ્ધિવાળો) શિષ્ય આચાર્યનું અપમાન કરે છે. (૨) અથવા આ પ્રમાણે શિષ્ય બોલે કે આચાર્ય બીજાને દશ પ્રકારની વૈયાવચ્ચ કરવાનો ઉપદેશ આપે છે પરંતુ પોતે જાતે તો કરતા નથી. (૩) (આ શિષ્યને જવાબ આપવો કે) આચાર્ય નાના હોવા છતાં જ્ઞાનથી વૃદ્ધ છે = બહુશ્રુત છે. જો તે અકુલીન હોય તો ગુણોના સ્થાનભૂત કેવી રીતે બન્યા ? (અર્થાત્ ઘણા ગુણો દેખાય 25 છે માટે અકુલીન નથી.) તથા દુર્મેધ વિગેરે અસદ્દોષોને તે કહે છે. (૪) વળી તે નિર્ધર્મ શિષ્યો — આ – ९४. प्रतीत्य सर्वमेवेदं ज्ञानं सर्वमेवेदं दर्शनमिति एवमसर्वज्ञता का तु ? ॥७॥ पश्यत्तां वा प्रतीत्य युगपदुपयोगो भवति द्वयोरपि । एवमसर्वज्ञता एव दोषो न संभवति ॥८॥ बालोऽकुलीनोऽपि च दुर्मेधा द्रमको मन्दबुद्धिरिति । अपि चात्मलाभलब्धिः शिष्यः परिभवत्याचार्यान् ॥१॥ अथवाऽपि वदत्येवं - उपदेशं परस्मै ददति एवं तु । दसविधं वैयावृत्यं कर्त्तव्यं स्वयं न कुर्वन्ति ॥ २ ॥ बालोऽपि ज्ञानवृद्धोऽकुलीन इति गुणालयः कथं नु ? | 30 दुर्मेधादीन्यपि एवं भणति असन्ति दुर्मेधः ॥ ३ ॥ जानन्ति नापि चैवं च निर्धर्माणो मोक्षकारणं ज्ञानं । नित्यं . प्रकाशयन्तो वैयावृत्त्यादि कुर्वन्ति ॥४॥
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy