SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) ‘उवैज्झायाणं आसायणाए’– उपाध्यायानामाशातनया, क्रिया पूर्ववत्, आशातनाऽपि साक्षेपपरिहारा यथाऽऽचार्याणां नवरं सूत्रप्रदा उपाध्याया इति, 'साहूणमासायणाए' साधूनामाशातनया, क्रिया पूर्ववत्, - जो मुणियसमयसारो साहुसमुद्दिस्स भासए एवं । अविसहणातुरियगई भंडण काउं च तह चेव ॥१॥ पाणसुणया व भुंजंति एगओ तह विरूवनेवत्थं । एमाइ वयदवण्णं मूढो न 5 मुणेइ एयं तु ॥ २ ॥ अविसहणादिसमेया संसारसहावजाणणा चेव । साहू थोव कसाया जओ य भुंजंति ते तहवि ॥३॥ 'साहुणीणं आसायणाए'- साध्वीनामाशातनया, क्रिया पूर्ववत्, - कलहणिया बहुउवही अहवावि समणुवद्दवो समणी । गणियाण पुत्तभण्डा दुमवल्लि जलस्स सेवालो ॥१॥ अत्रोत्तरं-कलहंति नेव नाऊण कसाए कम्मबंधबीए त्ति । संजलणाणमुदयओ ईसि कलहेवि को આ પ્રમાણે જાણતા નથી કે જ્ઞાન એ મોક્ષનું કારણ છે. આવા જ્ઞાનને નિત્ય પ્રકાશિત કરંતા આચાર્ય 10 વૈયાવચ્ચ વિગેરે કરે જ છે (એવું કહેવાય.) (૪) ઉપાધ્યાયની આશાતના કરવાના કારણે જે અતિચાર...વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. અહીં ઉપાધ્યાયની આશાતના પણ આચાર્યની જેમ જ પૂર્વપક્ષ–ઉત્તરપક્ષ સહિતની સમજી લેવી. ફરક માત્ર એટલો કે ઉપાધ્યાય સૂત્રને આપનારા જાણવા. (૫) સાધુની આશાતના કરવાના કારણે – (૧–૨) સિદ્ધાન્તરહસ્યો જેણે જાણ્યા નથી 15 ક્રિયા પૂર્વની જેમ જાણવી. આશાતના આ પ્રમાણે એવો જીવ સાધુઓને ઉદ્દેશીને આ પ્રમાણે બોલે છે – સાધુઓ સહન કરતા નથી, ધીમીગતિવાળા છે, તથા પરસ્પર ઝઘડો કર્યા પછી પણ ચંડાળ અને કૂતરાની જેમ એક સાથે ભેગા મળીને ગોચરી વાપરે છે. તથા વિચિત્ર વેષને ધારણ કરનારા છે. આવા પ્રકારના અવર્ણને બોલતો મૂઢ જીવ આ તો જાણતો નથી (કે, ~) (૩) સાધુઓ અસહિષ્ણુતા વિગેરેથી યુક્ત હોવા છતાં સંસારના સ્વભાવને જાણતા હોવાથી જ સ્તોકકષાયવાળા 20 છે. અને તેથી જ તેઓનો પરસ્પર કલહ થવા છતાં ભેગા વાપરે છે. - - (૬) સાધ્વીજીઓની આશાતનાના કારણે...વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. આશાતના આ પ્રમાણે કે – (૧) આ સાધ્વીજીઓ કલહને કરનારી છે, બહુ ઉપબિવાળી છે, અથવા (સાધ્વીજીઓની ઉપધિ વિગેરે બધી જવાબદારી ગણાવચ્છેદક સાધુની હોવાથી) સાધ્વીજીઓ સાધુ માટે ઉપદ્રવસમાન છે. જેમ કે – વેશ્યા માટે પુત્રો ઉપદ્રવ સમાન છે (અર્થાત્ વેશ્યાઓને દીકરી 25 જન્મે તો મહોત્સવ, પુત્ર જન્મે તો ઉપદ્રવ.) વૃક્ષ માટે વલ્લી અને જલ માટે શેવાળ ઉપદ્રવસમાન છે. (૨) અહીં ઉત્તર આપવો કે · કષાય એ કર્મબંધનું કારણ છે એવું જાણીને સાધ્વીજીઓ કલહ ९५. योऽज्ञातसमयसारः साधून् समुद्दिश्य भाषते एवम् | अविषहणा अत्वरितगतय भण्डनं कृत्वा च तथा चैव ॥१॥ पाणा इव श्वान इव भुञ्जन्ति एकतस्तथा विरूपनेपथ्याः । एवमादिं वदत्यवर्णं मूढो न जानात्येतत्तु ॥२॥ अविषहणादिसमेतः संसारस्वभावज्ञानादेव । साधव स्तोककषाया यतश्च भुञ्जन्ति ते 30 तथैव ॥३॥ कलहकारिका बहूपधिका अथवाऽपि श्रमणोपद्रवः श्रमणी । गणिकानां पुत्रभाण्डा द्रुमस्य वल्ली जलस्य शैवालः ॥१ ॥ कषायान् कर्मबन्धबीजानीति ज्ञात्वा नैव कलहयन्ति । संज्वलनानामुदयांत् ईषत् कलहेऽपि को
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy