SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-१) 'अणुट्टियाए कहेइ' राइणियस्स कहं कहेमाणस्स तीए परिसाए अणुट्टियाए अव्वोच्छिन्नाए अव्वोगडाए दोच्चंपि तच्वंपि कहं कहेंतो भवइ आसायणा सेहस्स, इह तीसे परिसाए अणुट्टियाएत्तिनिविट्ठाए चेव, अवोच्छिन्नाएत्ति - जावेगोवि अच्छइ, अव्वोगडाएत्ति-अविसंसरियाएत्ति भणियं होइ, दोच्चपि तच्वंपि - बिहिं तिहिं चउहिं तमेवत्ति जो आयरिएण कहिओ अत्थो तमेवाहिगारं 5 विगप्पड़, अयमवि पगारो अयमवि पगारो तस्सेवेगस्स सुत्तस्स २९, 'संथारपायघट्टण 'त्ति सेहो राइणियस्स सेज्जासंथारगं पाएण संघट्टेत्ता हत्थेण अणणुण्णवित्ता गच्छति आसायणा सेहस्स, इह च सेज्जा - सव्वंगिया संथारो - अड्डाइज्जहत्थो, सेज्जा - जत्थ वा ठाणे अच्छइ संथारो विदलकट्ठमओ वा, अहवा सेज्जा एव संथारओ सेज्जासंथारओ, तं पाएण संघट्टेइ, णाणुजाणावेइ- न खामेइ, ભેદે (એટલે કે આ પાર્શ્વસ્થ વિગેરે છે કે જેઓ માત્ર ઉપદેશ આપે છે, પોતે તો કશું કરતા નથી 10 એ પ્રમાણે રત્નાધિકસંબંધી ખોટું—ખોટું બોલી પર્ષદાને તોડવાનું કામ કરે.) (२८) 'अणुट्टियाए कहेइ' - रत्नाधि स्थाने आहेता होय ते समये पर्षहा हनु अली થઈ ન હોય, બુચ્છિન્ન થઈ ન હોય, છૂટી છવાઈ ન થઈ હોય, તે સમયે બીજીવાર–ત્રીજીવાર કથાને કહેતા શૈક્ષને આશાતના થાય છે. અહીં અનુત્થિત એટલે હજુ પર્ષદા બેઠેલી જ હોય, અવ્યુચ્છિન્ન એટલે છેલ્લે એક પણ વ્યક્તિ હજુ બેઠી હોય, અવ્યાકૃત એટલે હજુ પર્ષદા વિસર્જન 15 न पुराई होय, जी-त्रीलवार भेटले नेवार - त्रावार यारवार, 'ते ४ अर्थने' खेटले } ४ અર્થ આચાર્યે કહ્યો હોય તે જ અર્થને વિકલ્પિત કરે. (તે આ પ્રમાણે કે —) આ એક સૂત્રનો આ રીતે પણ અર્થ થઈ શકે, આ રીતે પણ અર્થ થઈ શકે. (ભાવાર્થ : હજુ પર્ષદા ઉઠી ન હોય, અથવા છેલ્લે એક પણ હજુ બેઠો હોય, કે પર્ષદા હજુ વિખેરાઈ ન હોય તે સમયે સાધુ આચાર્યે જે સૂત્રનો અર્થ કહ્યો હોય તે જ સૂત્રના જુદા જુદા અર્થો કરી બતાવે.) 20 (30) 'संथारपायघट्टण' - शैक्ष रत्नाधिङना शय्या - संधाराने पग लाग्या जाह हाथथी ક્ષમા માગ્યા વિના જતો રહે તો આશાતના થાય છે. અહીં પોતાના શરીરની ઊંચાઈ જેટલો સંથારો 'शय्या' तरी} भएावो. खढी हाथ सांजो के होय ते 'संथारो' भावो अथवा शय्या भेटले સ્થાનમાં રહેવાનું હોય અર્થાત્ ઉપાશ્રય. અને સંથારો એટલે ટુકડા કરેલા લાકડામાંથી બનાવેલ સૂવા માટેની વસ્તુવિશેષ. અથવા શય્યા એ જ સંથારો તે શય્યાસંથારો. તેને પગથી સ્પર્શે. 25 ८९. 'अनुत्थितायां कथयति' रात्निके कथां कथयति तस्यां पर्षदि अनुत्थितायामव्युच्छिन्नायामव्याकृतायां द्विरपि त्रिरपि कथायाः कथयिता भवत्याशातना शैक्षस्य, इह तस्यां पर्षदि अनुत्थितायामिति निविष्टायामेव, अव्युच्छिन्नायामिति यावदेकोऽपि तिष्ठति, अव्याकृतायामिति अविसंसृतायामिति भणितं भवति, द्विरपि त्रिरपि - द्विकृत्वस्त्रिकृत्वः चतुर्भिः तमेवेति य आचार्येण कथितोऽर्थस्तमेवाधिकारं विकल्पयति, अयमपि प्रकारः अयमपि प्रकार: तस्यैवैकस्य सूत्रस्य २९, संस्तारपादघट्टनमिति शैक्षो रानिकस्य शय्यासंस्तारकौ 30 पादेन संघट्टयित्वा हस्तेनाननुज्ञापयिता गच्छति आशातना शैक्षस्य, इह च शय्या - सर्वाङ्गिकी संस्तार:अर्धतृतीयहस्तः, शय्या - यत्र वा स्थाने तिष्ठति संसारको द्विदलकाष्ठमयो वा, अथवा शय्यैव संस्तारकः शय्यासंस्तारकः, तं पादेन संघट्टयति, नानुज्ञापयति-न क्षमयति,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy