SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर ((भाग-६) १८. 'सो उक्कोसओ समिओ, एत्थ उदाहरणं- एकस्स आयरियस्स पंच सीससयाई, तेसिमेगो सेट्ठिसुओ पव्वइओ, सो जो जो साहू एइ तस्स तस्स दंडगं निक्खिवइ, एवं तस्स उट्ठियस्स अन्नो एइ अन्नो जाइ, तहावि सो भगवं अतुरियं अचवलं उवरिं हेट्ठा य पमज्जिय ठवेइ, एवं बहुएणवि काले न परितम्मइ ॥ चरिमाए समिईए पण्णत्तमिणं तु वीयराएहिं । आहरणं धम्मरुई 5 परिठावणसमिइउवउत्तो ॥ १ ॥ काइयसमाहिपरिद्वावणे य गहिओ अभिग्गहो तेणं । सक्कप्पसंसा अस्सद्दहणे देवागमविउव्वे ॥२॥ सुबहुं पिवीलियाओ बाहा जवावि काइयसमाही । अन्नो य उडिओ हू साहू बेती तओ गाढं ||३|| अहयं च काइयाओ बेई अच्छसु परिट्ठवेमित्ति । निग्गए निसि जहियं पिवीलिया ओसरे तत्थ ॥४॥ साहू य किलामिज्जइ पपिए ता वारिओ य देवेणं । सामाइए પ્રમાર્જન કરીને ઉપકરણો મૂકે છે. તે ઉત્કૃષ્ટ સમિત જાણવો. અહીં ઉદાહરણ આ પ્રમાણે જાણવું 10 – એક આચાર્યને પાંચસો શિષ્યો હતા. તેમાં એક શ્રેષ્ઠિના પુત્રે દીક્ષા લીધી હતી. તે સાધુ બહારથી 15 જે જે સાધુઓ ઉપાશ્રયમાં આવે તે તે સાધુના દાંડાને લઈ યોગ્ય સ્થાને પ્રતિલેખન–પ્રમાર્જન કરીને મૂકે છે. આ પ્રમાણે દરવાજા પાસે ઊભા રહેતા એક સાધુ આવે, એક સાધુ જાય (અર્થાત્ સતત અવરજવર રહેતી) છતાં તે સાધુ ઉતાવળ રાખ્યા વિના શાંતિથી દાંડા વિગેરેના ઉપર–નીચેના સ્થાનને પ્રમાર્જીને દાંડો મૂકે છે. આ રીતે ઘણો સમય પસાર થવા છતાં સંક્લેશ પામતો નથી. પારિસ્થાપનિકા ઉપર ધર્મરૂચિઅણગારની કથા છેલ્લી સમિતિને વિશે વીતરાગ ભગવંતોએ પારિસ્થાપર્નિકાસમિતિમાં ઉપયુક્ત એવા ધર્મરૂચિનું ઉદાહરણ જણાવ્યું છે. તે આ પ્રમાણે – ધર્મરૂચિઅણગારે સાધુના માત્રાના પ્યાલા પરઠવવાસંબંધી અભિગ્રહ લીધો. દેવલોકમાં શક્રેન્દ્રે તેની પ્રશંસા કરી. એક દેવને શ્રદ્ધા ન થતાં પરીક્ષા માટે ત્યાં આવ્યો અને માત્ર પરઠવવાના સ્થાને ઘણી બધી કીડીઓ વિકુર્તી. રાત્રિના સમયે 20 વેગથી માત્રાની શંકા થતાં ધર્મરૂચિએ પ્યાલામાં માત્રુ કર્યું. (સમાધિ એટલે પ્યાલો.) એટલામાં બીજો સાધુ ઊઠ્યો અને કહ્યું – “હું પણ ગાઢ રીતે માત્રાની શંકાથી પીડાવું છું.' તેથી ધર્મરૂચિએ કહ્યું – “ઊભો રહે, હું પરઠવીને આવું, (પછી માત્રુ કર.)” તે માત્રુ પરઠવવા બહાર નીકળ્યો અને જ્યાં માત્રુ પરઠવવા જાય છે ત્યાં તે સ્થાને કીડીઓ આવે છે. १८. स उत्कृष्टतः समितः, अत्रोदाहरणं- एकस्याचार्यस्य पञ्च शिष्यशतानि तेष्वेकः श्रेष्ठिसुतः प्रव्रजितः, 25 स यो यः साधुः आयाति तस्य तस्य दण्डकं निक्षिपति, एवं तस्मिन्नुत्थितेऽन्य आयाति अन्यो याति, तथापि स भगवान् अत्वरितमचपलमुपर्यधस्ताच्च प्रमृज्य स्थापयति, एवं बहुनापि कालेन न परिताम्यति । चरमायां समितौ प्रज्ञप्तमिदं तु वीतरागैः । आहरणं धर्मरुचिः पारिस्थापनिकासमित्युपयुक्तः ॥१॥ कायिकीसमाधिपारिस्थापनिकायां च गृहीतोऽभिग्रहस्तेन । शक्रप्रशंसा अश्रद्धाने देवागमो विकुर्वति ॥२॥ सुब्रह्वयः पीपिलिका बाधा जवादपि कायिकीसमाधेः । अन्य उत्थितः साधुर्ब्रवीति ततो गाढम् ॥३॥ अहं च कायिकया त 30 ब्रवीति तिष्ठ परिष्ठापयामीति । निर्गतो व्युत्सृजति यत्र पिपीलिका अवसर्पन्ति तत्र ॥ ४ ॥ साधुश्च क्लाम्यते प्रपीतवान् तदा वारितश्च देवेन । सामायिके
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy